ETV Bharat / international

વિશ્વમાં કોરોનાઃ દુનિયાભરમાં 8.12 લાખથી વધુના મોત, જાણો વૈશ્વિક આંકડા

દુનિયાભરમાં કોરોના વાઈરસ (COVID-19)ની મહામારીથી લાખો લોકોના મોત થયા છે. ગત્ત ડિસેમ્બર મહિનામાં સંક્રમણનો પ્રથમ કેસ નોંધાયો હતો. કોરોના સંક્રમણથી 8.12 લાખથી વધુ લોકોના મોત થયા છે. દુનિયાના 180થી વધુ દેશો અને વિસ્તારોમાં 2,35,86,023થી વધુ લોકો આ મહામારીની ઝપેટમાં આવ્યાં છે.

Global COVID-19
વિશ્વમાં કોરોના
author img

By

Published : Aug 24, 2020, 12:54 PM IST

હૈદરાબાદ: ચીનના વુહાન શહેરથી ફેલાયેલા કોરોના વાઈરસથી દુનિયાભરમાં 24 ઓગ્સ્ટના સવારે 10 કલાક સુધીમાં 8,12,527 વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. દુનિયાભરમાં 2,35,86,023 લોકો કોરોના વાઈરસથી સંક્રમિત થયાની પુષ્ટિ થઈ છે. તમને જણાવી દઈએ કે, આ આંકડો સતત બદલતો રહે છે.

વિશ્વમાં કોરોનાઃ દુનિયાભરમાં 8.12 લાખથી વધુના મોત

આંકડા અનુસાર દુનિયાભરમાં કોરોના વાઈરસથી સંક્રમિત 1,60,85,591થી વધુ લોકો સ્વસ્થ થયા છે. દુનિયાભરમાં 66,88,513થી વધુ કેસ એક્ટિવ છે. જેમાં અંદાજે 61,495થી વધુ કેસ ગંભીર છે. આ આંકડા વર્લ્ડોમીટર (Worldometer) પરથી લેવામાં આવ્યાં છે. જે સતત બદલાઈ રહ્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.