હૈદરાબાદ: ચીનના વુહાન શહેરથી ફેલાતા જીવલેણ કોરોના વાઈરસના કારણે 7,91,002થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. કોરોના વાઈરસની મહામારીથી વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે, ત્યારે સમગ્ર વિશ્વમાં 2,25,80,254થી વધુ લોકો સંક્રમીત છે. જ્યારે 7,91,002થી વધુ લોકોના કોરોના વાઇરસથી મોત થયા છે. જ્યારે અત્યાર સુધીમાં 15,301,278 થી વધુ લોકો સ્વસ્થ પણ થયા છે.
વિશ્વભરમાં 2,25,80,254 લોકોને કોરોના વાઈરસથી સંક્રમિત થયાની પુષ્ટિ થઈ છે. આ આંકડા સતત બદલાતા રહે છે.
![global-covid-19-tracker](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8485895_wegfwerg.jpg)
માહિતી અનુસાર સમગ્ર વિશ્વમાં 1,53,01,954 થી વધુ લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે. વિશ્વભરમાં 64 64,88,૦97થી વધુ કેસ સક્રિય છે. આંકડા વર્લ્ડમીટરથી લેવામાં આવ્યા છે.