ETV Bharat / international

કોરોનાનો કાળો કહેર: વિશ્વમાં 5 લાખ લોકો ચેપગ્રસ્ત, 24 હજારથી વધુના મોત - કોવિડ-19 વાયરસ

દુનિયાભરમાં ફેલાયેલી કોરોના વાયરસની મહામારીએ કાળો કહેર વર્તાવ્યો છે, ત્યારે આ વાઇરસથી 24,071 લોકોનાં મોત નીપજ્યાં છે. જો કે, હજુ પણ 5,31,799 લોકો આ વાયરસથી પ્રભાવિત છે.

global-covid-19-tracker
કોરોનાનો કાળો કહેર
author img

By

Published : Mar 27, 2020, 11:23 AM IST

હૈદરાબાદ: દુનિયાભરમાં ફેલાયેલી કોરોના વાઇરસની મહામારીએ કાળો કહેર વર્તાવ્યો છે, ત્યારે આ વાયરસથી 24,071 લોકોનાં મોત નીપજ્યાં છે. જો કે, હજુ પણ 5,31,799 લોકો આ વાઇરસથી પ્રભાવિત છે.

કોરોના વાઇરસ (COVID-19)ને કારણે 5,31,799 લાખથી વધુ લોકોને ચેપ લાગ્યો છે. ઇટાલીમાં આ જીવલેણ વાઇરસને કારણે સૌથી વધુ 8,215 લોકોના મોત થયાં છે. આ સિવાય સ્પેનમાં 4,365 લોકોનાં મોત થયાં છે. ચીનમાં મૃતકોની સંખ્યા વધીને 3,287 થઈ ગઈ છે.

વિશ્વના કોવિડ-19 વાયરસની સમગ્ર વિશ્વના 199 દેશોને અસર થઈ છે. જો કે, કોરોના વાઇરસથી સંક્રમિત 1,07,000 લોકો સમગ્ર વિશ્વમાં તંદુરસ્ત બન્યા છે. જે સામાન્ય જીવન જીવી રહ્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.