- મેક્સિકોના દક્ષિણમાં અકાપુલ્કો રિસોર્ટ નજીક તીવ્ર ભૂકંપના આંચકો
- મેક્સિકો સિટીમાં ઇમારતો હચમચી
- ભૂકંપની તીવ્રતા 7.0ની હતી
મેક્સિકો: અમેરિકી ભુગર્ભ સર્વેક્ષણ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ભૂકંપની તીવ્રતા 7.0થી અને તેનુ કેન્દ્ર બિંદુ ગ્યુરેરો રાજ્યામાં પુએબ્લો માડેરોથી 8 કિલ્લો મીટલર પૂર્વ-દક્ષિણ પૂર્વમાં આવેલું છે. ભૂકંપથી હજુ સુધી કોઈ નુકસાનના અહેવાલ નથી.
આ પણ વાંચો: હૈતીમાં ભૂકંપના કારણે મત્યુઆંક 1297 પર પહોંચ્યો, 2800 લોકો ઇજાગ્રસ્ત
ભૂકંપના આંચકા બાદ લોકો તરત જ ઘરની બહાર આવી ગયા હતા. સ્થાનિકના જણાવ્યા અનુસાર ભૂકંપને કારણે ઘર કંપવા લાગ્યા હતા.
આ પણ વાંચો: તુર્કી નજીક ગ્રીક ટાપુ પર ભૂકંપના આંચકા
ભૂકંપની તીવ્રતા 7.0 હતી
યુએસ જિયોલોજિકલ સર્વેએ જણાવ્યું હતું કે ભૂકંપની તીવ્રતા 7.0 હતી અને તેનું કેન્દ્ર ગુરેરો રાજ્યના પુએબ્લો મેડેરોથી પૂર્વ-દક્ષિણ-પૂર્વમાં આઠ કિલોમીટર હતું. ભૂકંપથી હજુ સુધી કોઈ નુકસાનના અહેવાલ નથી.