ETV Bharat / international

Accident in southern Mexico USA : દક્ષિણ મેક્સિકોમાં ટ્રક અથડામણમાં 53 પરપ્રાંતીયોના મોત, 54 ઈજાગ્રસ્ત - southern Mexico USA

યુએસના દક્ષિણ મેક્સિકોમાં શરણાર્થીઓને લઈ જતી માલવાહક ટ્રક ગુરુવારે એક રાહદારી પુલ પર અથડાયો(Accident in southern Mexico USA) હતો. જેમાં ઓછામાં ઓછા 53 લોકોના મોત(Death in a truck crash in Mexico) થયા હતા અને 54 અન્ય ઈજાગ્રસ્ત થયા હતા.

Accident in southern Mexico USA : દક્ષિણ મેક્સિકોમાં ટ્રક અથડામણમાં 53 પરપ્રાંતીયોના મોત 54 ઈજાગ્રસ્ત

author img

By

Published : Dec 10, 2021, 1:59 PM IST

  • દક્ષિણ મેક્સિકોમાં ટ્રક અથડામણમાં 53 પરપ્રાંતીયોના મોત
  • દક્ષિણ મેક્સિકોમાં ટ્રક અથડામણમાં 54 લોકો ઈજાગ્રસ્ત
  • રાજધાની ચિયાપાસ હાઇવે પર અકસ્માત

ટક્સટલા ગુટેરેઝ (મેક્સિકો): દક્ષિણ મેક્સિકોમાં શરણાર્થીઓને લઈ જતી કાર્ગો ટ્રક ગુરુવારે એક રાહદારી પુલ પર અથડાયો(Accident in southern Mexico USA) છે, જેમાં ઓછામાં ઓછા 53 લોકો માર્યા(Death in a truck crash in Mexico) ગયા હતા અને 54 અન્ય ઈજાગ્રસ્ત થયા હતા. ફેડરલ એટર્ની જનરલએ જણાવ્યું હતું કે પ્રાથમિક અનુમાન મુજબ આ(southern Mexico USA) અકસ્માતમાં 53 લોકોના મોત થયા છે અને ઈજાગ્રસ્તમાંથી ત્રણની હાલત ખુબ ગંભીર છે.

નાગરિકતાની હજુ સુધી પુષ્ટિ થઈ નથી

ચિઆપાસ રાજ્યના સિવિલ ડિફેન્સ ઓફિસના વડા લુઈસ મેન્યુઅલ મોરેનોએ જણાવ્યું હતું કે, 21 લોકોને ગંભીર ઈજાઓ છે અને તેમને સ્થાનિક હોસ્પિટલોમાં(hospitals in mexico) લઈ જવામાં આવ્યા છે. આ અકસ્માત રાજ્યની રાજધાની ચિયાપાસ તરફ જતા હાઇવે(Accident on the capital Chiapas Highway) પર થયો હતો. મોરેનોએ જણાવ્યું હતું કે, પીડિત લોકો મધ્ય અમેરિકાના શરણાર્થીઓ હોવાનું જણાય છે, જોકે તેમની નાગરિકતાની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. અકસ્માતમાં બચી ગયેલા કેટલાક લોકોએ જણાવ્યું કે તેઓ પડોશી ગ્વાટેમાલા દેશના રહેવાસી છે.

ટ્રક સ્પીડમાં હોવાથી સંતુલન ખોળવાનું હતું

અકસ્માતમાં બચી ગયેલા ગ્વાટેમાલાના સેલ્સો પચિકોએ જણાવ્યું હતું કે, ટ્રક સ્પીડમાં હતો અને પછી સંભવતઃ શરણાર્થીઓના વજનને કારણે તેનું સંતુલન ગુમાવી દીધું હતું, જેના કારણે ટ્રક પલટ ગયો હતો. આ ઉપરાંત ટ્રકમાં ગ્વાટેમાલા અને હોન્ડુરાસના શરણાર્થીઓ સાથે 8થી 10 બાળકો હતા અને અમેરિકા જવાનો પ્રયાસ કરી રહ્યો હતા.

ટ્રક ઓવરલોડ હોવાથી પલટી ગયો

મોરેનોએ જણાવ્યું હતું કે, ટ્રક ઓવરલોડ હોવાથી પલટી જતાં સ્ટીલના પુલ સાથે અથડાય ગયો હતો. ટ્રકમાં ઓછામાં ઓછા 107 લોકો સવાર હતા. તેમજ ગ્વાટેમાલાના રાષ્ટ્રપતિ અલેજાન્ડ્રો ગિયામટ્ટેઈ(Guatemalan President Alejandro Giammattei)એ ટ્વીટ કર્યું કે, "ચીઆપાસમાં અકસ્માતથી ખૂબ જ દુઃખી છું અને પીડિતોના પરિવારો સાથે અમારી એકતા વ્યક્ત કરીએ છીએ, જેમને અમે તમામ કોન્સ્યુલર સહાય પૂરી પાડીશું."

આ પણ વાંચોઃ Fisheries intelligence:હિંદ મહાસાગરમાં ગેરકાયદેસર રીતે માછીમારી કરતી ચીનની બોટ જોવા મળી

આ પણ વાંચોઃ Car Bomb Explosion in Basra: ઇરાકના દક્ષિણી શહેર બસરામાં વિસ્ફોટ, મોટી સંખ્યામાં લોકો ઇજાગ્રસ્ત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.