ETV Bharat / international

મેક્સિકોના જાલીસ્કો રાજ્યમાં ફાયરિંગ, 10 લોકોના મોત - મેક્સિકો

મેક્સિકોમાં ગોળીબારીની ઘટના સામે આવી છે. આ ગોળીબારમાં 10 લોકોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે બે લોકો ઘાયલ થયાં હતાં.

મેક્સિકોના જાલીસ્કો રાજ્યમાં ફાયરિંગ
મેક્સિકોના જાલીસ્કો રાજ્યમાં ફાયરિંગ
author img

By

Published : Feb 28, 2021, 6:17 PM IST

  • મેક્સિકોમાં એક મકાનમાં ફાયરિંગ
  • ફાયરિંગમાં 10 લોકોના મોત
  • એક મહિલા સહિત બે યુવાનો ઘાયલ

મેક્સિકો સિટીઃ પશ્ચિમ મેક્સિકોના એક મકાનમાં થયેલા ગોળીબારમાં 10 પુરુષોના મોત થયા હતા. તેમજ એક મહિલા સહિત બે યુવાનો ઘાયલ થયા હતા.

હુમલો કારમાં આવેલા અજાણ્યા હુમલાખોરો દ્વારા કરવામાં આવ્યો

જલિસ્કો રાજ્યના અભિયોજકોએ જણાવ્યું કે, પોલીસને ઘરની સામે ફુટપાથ પર 10 લોકોના મૃતદેહો મળ્યા છે જેને ગોળી મારવામાં આવી હતી. જ્યારે અન્ય એક છોકરો ઘરમાંથી મળી આવ્યો હતો તેમજ એક મહિલા અને બીજો એક છોકરો સ્થાનિક હોસ્પિટલ પહોંચી ગયા હતા. અભિયોજન કચેરીએ કહ્યું કે, આ હુમલો કારમાં આવેલા અજાણ્યા હુમલાખોરો દ્વારા કરવામાં આવ્યો હતો. રાજ્યમાં જલિસ્કો ન્યૂ જનરેશન કાર્ટેલ સક્રિય છે, જે મેક્સિકોમાં સૌથી હિંસક અને શક્તિશાળી સમૂહોમાંથી એક છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.