ETV Bharat / international

સુરક્ષા પરિષદમાં ભારતના કાયમી સભ્યપદ, એનએસજી (NSG)માં પ્રવેશ માટે સમર્થન કરશે અમેરિકા - Meeting with PM Modi at Biden's White House

વાઈટ હાઉસમાં પીએમ નરેન્દ્ર મોદી સાથેની બેઠક પછી રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું કે સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતની કાયમી સદસ્યતાને સમર્થન કરીએ છીએ.

સુરક્ષા પરિષદમાં ભારતના કાયમી સભ્યપદ, એનએસજી (NSG)માં પ્રવેશ માટે સમર્થન કરશે અમેરિકા

author img

By

Published : Sep 25, 2021, 7:17 PM IST

  • પીએમ મોદીએ બાઈડન સાથે મહત્વની બેઠક કરી
  • સુરક્ષા પરિષદમાં અમેરિકાનું સમર્થન
  • પીએમ સાથેની બેઠકમાં બાઈડનનું સમર્થન

ન્યૂઝ ડેસ્કઃ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનએ વાઈટ હાઉસમાં પીએમ નરેન્દ્ર મોદી સાથેની બેઠકમાં એમની દ્રીપક્ષય બેઠક દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતની કાયમી સદસ્યતા અને પરમાણુ સપ્લાયર્સ ગ્રુપ (NSG) માં નવી દિલ્હીના પ્રવેશ માટે વોશિંગ્ટનના સમર્થનને પુનરાવર્તિત કર્યું.

બેઠકમાં બાઈડનનું ભારતને સમર્થન

આ સંદર્ભમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ બાઈડન સુધારેલ યુએન સુરક્ષા પરિષદમાં ભારતની કાયમી સભ્યપદ અને યુએન સુરક્ષા પરિષદમાં કાયમી બેઠક માટે મહત્ત્વની ભૂમિકા ભજવનારા અને બહુપક્ષીય સહયોગમાં મહત્વની ભૂમિકા ભજવતા અન્ય દેશો માટે અમેરિકાના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો.

સંયુક્ત નિવેદનમાં જણાવાયું છે કે, વડાપ્રધાન મોદી સાથેની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ બાઈડન પરમાણુ સપ્લાયર્સ ગ્રુપ (NSG) માં ભારતના પ્રવેશ માટે અમેરિકાના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો.

આ પણ વાંચોઃ PM Modiએ રાષ્ટ્રપતિ જો બાઈડન સાથેની મુલાકાતમાં H1B વિઝાનો મુદ્દો ઉઠાવ્યો

આ પણ વાંચોઃ ભારતના નિર્ણયનું સ્વાગત કર્યું, ક્વોડ નેતાઓએ કોવિડ -19 રસીઓની નિકાસને આવકારી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.