ETV Bharat / international

કોંગોમાં વિમાન ક્રેશ, પાઈલટ સહિત 23 યાત્રીનાં મોત

કોંગોઃ આફ્રિકા પાસે આવેલા કોંગો દેશનાં ગોમા શહેરમાં વિમાન ઉડાન ભરતી વખતે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જેમાં બે પાઈલટ ટીમ સાથે 19 યાત્રીઓ આ નાના વિમાનમાં સવાર હતા. આ વિમાન દુર્ઘટનામાં કુલ 23 લોકોના મોત નિપજ્યા હતા.

author img

By

Published : Nov 25, 2019, 8:11 AM IST

A plane crash in Congo, 23 passengers died including a pilot

કોંગો દેશનાં ગોમા શહેરમાં વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં પાઈલટ સહિત 23 લોકોનાં મોત નિપજ્યા હતા.

કોન્ગોમાં નાનું વિમાન ક્રેશ, પાઈલટ સહિત 23 યાત્રીનાં મોત

ડોર્નિયર-228 નામનું વિમાન ગોમાથી 350 KM દુર બેની જઈ રહ્યું હતું. એરપોર્ટની નજીક આવેલા રહેણાંક વિસ્તારમાં આ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.

બીજી-બી એરલાઈન્સના કર્મચારી હેરિટિયરે જાણકારી આપતા જણાવ્યું કે, વિમાનમાં 17 યાત્રીઓ અને બે પાઈલટ પણ હતા. વિમાને સવારે 9 વાગ્યાની આસપાસ ઉડાન ભરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.