ETV Bharat / international

ARMED GROUPS ATTACK IN BURKINA FASO: આફ્રિકાના બુર્કિના ફાસોમાં ઉગ્રવાદીઓનો હુમલો, 41ના મોત - બુર્કિના ફાસો

ગયા અઠવાડિયે પશ્ચિમ આફ્રિકાના દેશ બુર્કિના ફાસોમાં (Burkina Faso) ઉગ્રવાદીઓના હુમલામાં (armed groups attack in burkina faso) 41 લોકો માર્યા (41 killed in armed groups attacks) ગયા હતા, આ હુમલા બાદ દેશમાં 2 દિવસના શોકની જાહેરાત કરવામાં (Announcing 2 days of mourning) આવી છે.

ARMED GROUPS ATTACK IN BURKINA FASO: આફ્રિકાના બુર્કિના ફાસોમાં ઉગ્રવાદીઓનો હુમલો, 41ના મોત

author img

By

Published : Dec 27, 2021, 1:08 PM IST

બુર્કિના ફાસો: ઇસ્લામિક ઉગ્રવાદીઓએ ગયા અઠવાડિયે ઉત્તરી બુર્કિના ફાસોમાં કરેલા હુમલામાં 41 લોકો (41 killed in armed groups attacks) માર્યા ગયા, જેમાં દેશની સૈન્યને સમર્થન આપતી સ્વૈચ્છિક સંસ્થાના અગ્રણી નેતાનો (armed groups attack in burkina faso) પણ સમાવેશ થાય છે. લોરોમ પ્રાંતમાં કાફલા પર થયેલા ભયાનક હુમલા બાદ ગુરુવારે સરકારના પ્રવક્તા અલ્કાસોમ મૈગાએ 2 દિવસનો શોક જાહેર (Announcing 2 days of mourning) કર્યો હતો.

પીડિતોમાં સૌમૈલા ગણમનો પણ સમાવેશ

પીડિતોમાં સૌમૈલા ગણમનો પણ સમાવેશ થાય છે, જેને લાડજી યોરો તરીકે પણ ઓળખવામાં આવે છે. બુર્કિના ફાસોના પ્રમુખ રોચ માર્ક ક્રિશ્ચિયન કાબોરે જણાવ્યું હતું કે, ગણમ તેમના દેશ માટે મૃત્યુ પામ્યા હતા અને તે ચોક્કસપણે દુશ્મન સામે લડવાની અમારી અડગ પ્રતિબદ્ધતાનું પ્રતીક હશે.

પશ્ચિમ આફ્રિકન રાષ્ટ્ર બુર્કિના ફાસોમાં હિંસા વધી રહી છે

આર્મ્ડ કોન્ફ્લિક્ટ લોકેશન એન્ડ ઈવેન્ટ ડેટા પ્રોજેક્ટના વરિષ્ઠ સંશોધક હેની નાસાઈબિયાએ જણાવ્યું હતું કે, બુર્કિના ફાસોની (Burkina Faso) સૌથી મહત્વપૂર્ણ સ્વૈચ્છિક સંસ્થાના નેતાના મૃત્યુથી ગભરાહટની લાગણી જન્મી છે. શાંતિપૂર્ણ પશ્ચિમ આફ્રિકન રાષ્ટ્ર બુર્કિના ફાસોમાં ક્યારેક હિંસા વધી રહી છે કારણ કે, અલ-કાયદા અને ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા હુમલામાં વધારો થયો છે.

આ પણ વાંચો:

Corona In Australia: ઓસ્ટ્રેલિયામાં કોરોનાનો વિસ્ફોટ

Oil tanker explosion in Haiti: હેતીમાં તેલ ટેન્કરમાં વિસ્ફોટ, મૃત્યુ આંક 75

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.