ETV Bharat / entertainment

Bigg Boss 16: MC સ્ટેન બિગ બોસ 16 શો સ્વૈચ્છિક છોડવા માંગે છે? - Bigg Boss 16

ટીવીની દુનિયામાં સૌથી વધારે ચર્ચા જે શૉની થાય છે એ બિગ બોસ ફરી (Bigg Boss 16) એકવખત ચર્ચામાં છે. આ રીયાલિટી શૉમાં MC સ્ટેન એક મજબુત કન્ટેસ્ટન્ટ છે. જે પોતાના કુલ નેચરને કારણે ઘરમાં સૌથી વધારે ફેવરીટ મનાય (MC Stan Big Boss 16) રહ્યો છે. જોકે, બી ટાઉનમાં ચર્ચા એવી છે કે, આ મજબુત વ્યક્તિ પોતાના ઈગોને કારણે શૉ છોડવા માગે છે. આ કન્ટેસ્ટન્ટ પોતાના દમ પર લોકોનું મનોરંજન કરી રહ્યો છે. પણ વાત એના ઘર છોડવાની ચાલી રહી છે.

Bigg Boss 16
Bigg Boss 16
author img

By

Published : Jan 4, 2023, 9:57 PM IST

મુંબઈઃ કલર્સ ટીવી પર સૌથી વધારે ચર્ચા જે શૉની થાય છે એમાં બીગ બોસ (Big boss 16 MC Stan) પહેલા ક્રમે આવે છે. આ વખતેની સીઝનમાં એક સ્પર્ધક એવો છે જેને પોતાના દમ પર લોકોનું મનોરંજન કર્યું છે. આ સિવાય પોતાના કુલ નેચરને કારણે ઘરમાં મજબુત રીતે (Big boss house) ટકી રહ્યો છે. માત્ર ઘરની અંદર જ નહીં પણ સ્ક્રિન સીનની બહાર પણ લોકોનો ફેવરીટ બની રહ્યો છે. તાજેતરમાં ઘરમાં થયેલી એક એક્ટિવિટીને ધ્યાને લેતા અર્ચના ગૌતમ સાથે સતત થઈ રહેલી તકરારને ધ્યાને લેતા એ ઘર છોડવા પર મજબુર થયો હોય એવું લાગી રહ્યું છે.

આ પણ વાંચો: બિગ બોસ ફેમ દિવ્યા અગ્રવાલે તેના બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ કર્યા બાદ આ બિઝનેસમેન સાથે કરી સગાઈ

બિગ બોસ પોતે પોતાનું સ્ટેન્ડ લે: તાજેતરના એક એપિસોડમાં અર્ચના ગૌતમ અને MC સ્ટેન વચ્ચે ડખા ચાલી રહ્યા છે. શરૂઆતમાં આ ધીંગાણા સામાન્ય લાગી રહ્યા હતા. પણ ધીમે ધીમે આ લડાઈએ મહાભારતના યુદ્ધ જેવું રૂપ લઈ લીધું.અર્ચનાની સતત કોમેન્ટ બાદ MC સ્ટેન ગુસ્સે ભરાયો અને કાબુ ખોઈ બેઠો. પ્રિકૅપમાં દેખાય છે તેમ લાગે છે કે સ્ટેન નિયંત્રણની બહાર છે. તે પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યો છે અને શોમાંથી બહાર જવાની યોજના બનાવી રહ્યો છે. તે શોમાંથી બહાર નીકળવા માટે હિંસક થઈ રહ્યો છે. તેના તરફથી સ્ટેન (MC Stan Rapper Big Boss 16) પ્રોપર્ટીને લાત મારતો જોવા મળ્યો હતો. સાજિદ ખાન તેને કહે છે કે જો તે ખરેખર શો છોડવા માંગે છે, તો તે વ્યક્તિને થપ્પડ મારી શકે છે, જેનો અર્થ છે કે તેણે શો છોડવો પડશે.

આ પણ વાંચો: કાજોલે સલમાન ખાનને કહ્યું: માર માર કે મોર બના દૂંગી, જુઓ વીડિયો

MC સ્ટેન આ શો ચાલુ રાખવા માંગતો નથી?: આ સમગ્ર પ્રવૃતિમાં, બિગ બોસ પોતે પોતાનું સ્ટેન્ડ લે છે અને ગાર્ડન એરિયામાં ઉભા રહીને સ્ટેન અને ગૌતમ બંનેને ઠપકો આપે છે. સ્ટેન અને અર્ચનાની લડાઈ પછી, સ્ટેન અર્ચનાના વર્તનથી ગુસ્સે રહે છે. તે સાજિદ શિવ અને નિમ્રિતને કહે છે કે જો સલમાન સર મને ખોટું કહેશે તો હું ભૂલ સ્વીકારીશ. આ પછી સાજિદ સ્ટેનને ખાવાનું કહે છે પરંતુ સ્ટેન ના પાડી દે છે. જ્યારે સ્ટેન કહે છે કે મારે સ્વૈચ્છિક એક્ઝિટ લેવી પડશે. એસસી સ્ટેન એક પ્રખ્યાત રેપર (MC Stan Rapper) છે, ચાહકો તેને ખૂબ પસંદ કરે છે. તેમને તેમના ગીતોથી ઘણી સંપત્તિ અને ખ્યાતિ મળી છે. શું આ જ કારણ છે કે MC સ્ટેન આ શો ચાલુ રાખવા માંગતો નથી?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.