ETV Bharat / entertainment

Raksha Bandhan Trailer OUT: રક્ષાબંધનના ટ્રેલરમાં જોવા મળ્યો ભાઈ અને બહેન વચ્ચેનો પ્રેમ અપાર - Share the movie Raksha Bandhan poster

અક્ષય કુમારની ફિલ્મ રક્ષા બંધનનું ટ્રેલર રિલીઝ થઈ (MOVIE RAKSHA BANDHAN TRAILER RELEASED) ગયું છે. જાણો ફિલ્મ ક્યારે રિલીઝ થશે.

Raksha Bandhan Trailer OUT: રક્ષાબંધનના ટ્રેલરમાં જોવા મળ્યો ભાઈ અને બહેન વચ્ચેનો અપાર

author img

By

Published : Jun 22, 2022, 10:09 AM IST

હૈદરાબાદ: અક્ષય કુમારની ફિલ્મ રક્ષા બંધનનું ટ્રેલર મંગળવારે રિલીઝ (MOVIE RAKSHA BANDHAN TRAILER RELEASED) કરવામાં આવ્યું છે. અગાઉ, અભિનેતાએ ફિલ્મ સાથે સંબંધિત પોસ્ટર શેર (Share the movie Raksha Bandhan poster) કરીને આ વિશે માહિતી આપી હતી. આ વર્ષે હજુ ઘણી ફિલ્મો રિલીઝ થવાની છે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

આ પણ વાંચો: 'શમશેરા'ની રિલીઝ ડેટ જાહેર, ફિલ્મનો રણબીર કપૂરનો ફર્સ્ટ લૂક તાજેતરમાં જ થયો હતો લીક

બોક્સ ઓફિસ પર પડકાર: તાજેતરમાં જ અભિનેતાની ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ' રીલિઝ થઈ, જે બોક્સ ઓફિસ પર ફ્લોપ રહ્યુ છે. આ ફિલ્મ અક્ષય કુમારની ફ્લોપ લિસ્ટમાં સામેલ થઈ ગઈ છે. હવે અક્ષય કુમાર તેની આગામી ફિલ્મ 'રક્ષા બંધન' માટે આતુર છે. આ ફિલ્મનું નિર્દેશન આનંદ એલ રાય કરી રહ્યા છે. તાજેતરમાં જ ફિલ્મની રિલીઝ ડેટની (Film Raksha Bandhan release date) જાહેરાત કરવામાં આવી હતી. અક્ષય કુમારે આમિર ખાનની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' સાથે બોક્સ ઓફિસ પર પડકાર ઝીલ્યો છે. તમને જણાવી દઈએ કે, આ બંને ફિલ્મો એક જ દિવસે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

ટ્રેલરમાં શું છે: તમને જણાવી દઈએ કે ફિલ્મનું ટ્રેલર 3 મિનિટનું છે અને તેમાં અક્ષય કુમાર એક મહાન ભાઈના રોલમાં જોવા મળી રહ્યો છે. તે જ સમયે, અક્ષય કુમાર દ્વારા ફિલ્મનું નવું પોસ્ટર શેર કરવામાં આવ્યું હતું, જેમાં તે તેની ઓનસ્ક્રીન બહેનો સાથે જોવા મળ્યો હતો. અક્ષય કુમારની ફિલ્મ 'રક્ષા બંધન' 11 ઓગસ્ટના રોજ રીલિઝ થઈ રહી છે. ફિલ્મ 'રક્ષા બંધન'નું નિર્દેશન આનંદ એલ રોયે કર્યું છે. અગાઉ તેણે અક્ષય કુમાર સાથે 'અતરંગી રે' કરી હતી.

રક્ષા બંધન વિથ લાલ સિંહ ચઢ્ઢા: તમને જણાવી દઈએ કે, અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ 'રક્ષા બંધન' અને આમિર ખાનની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' આ વર્ષે 11 ઓગસ્ટે બોક્સ ઓફિસ પર આમને-સામને થશે. આવી સ્થિતિમાં અક્ષય કુમારની ફિલ્મ વધુ જોખમમાં છે, કારણ કે આમિરના ચાહકો લાંબા સમયથી 'લાલ સિંહ ચઢ્ઢા'ની રાહ જોઈ રહ્યા છે. તે જ સમયે, અક્ષયની સતત ફ્લોપ ફિલ્મો ચાહકોનો મોહભંગ કરી રહી છે.

આ પણ વાંચો: સલમાન ખાનની ફિલ્મ 'કભી ઈદ કભી દિવાળી'માં 'RRR' ફેમ એક્ટર રામચરણની એન્ટ્રી, જાણો શું હશે રોલ

ફ્લોપ ફિલ્મો ચાલુ રહે છે: આ વર્ષે 'બચ્ચન પાંડે' અને 'સમ્રાટ પૃથ્વીરાજ' અક્ષય કુમારની સુપર ફ્લોપ ફિલ્મો સાબિત થઈ છે. આમ છતાં અક્ષય કુમારે આમિર ખાનની ફિલ્મ સાથે બોક્સ ઓફિસ પર હરીફાયમાં ઉતરીને પોતાના જ પગ પર કુહાડો મારવા જેવુ કામ કર્યુ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.