ETV Bharat / entertainment

Box Office Collection: 'ઝરા હટકે જરા બચકે' બોક્સ ઓફિસ પર હિટ, વિકી-સારા પહોંચ્યા સિદ્ધિવિનાયક - સારા અલી ખાન સિદ્ધિવિનાયક

વિકી કૌશલ અને સારા અલી સ્ટારર ફિલ્મ 'ઝરા હટકે ઝરા બચકે' શુરુઆતમાં બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી. ફિલ્મ રિલીઝ થયાના 5 દિવસ થઈ ગયા છે. આ દરમિયાન વિકી અને સારા સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા છે. પરંતુ છેલ્લા બે દિવસમાં બોક્સ ઓફિસ પર ખરાબ હાલતમાં છે. જાણો 5 દિવસમાં કુલ કેટલી કમાણી થઈ ?

વિકી-સારા પહોંચ્યા સિદ્ધિવિનાયક
વિકી-સારા પહોંચ્યા સિદ્ધિવિનાયક
author img

By

Published : Jun 7, 2023, 12:37 PM IST

મુંબઈ: મિડલ ક્લાસની ફેમિલી ડ્રામા ફિલ્મ 'જરા હટકે જરા બચકે'એ તારીખ 2જી જૂને બોક્સ ઓફિસ પર જબરદસ્ત ઓપનિંગ કરી હતી. આ ફિલ્મ તેના પ્રથમ સપ્તાહના અંત સુધી બોક્સ ઓફિસ પર પોતાનો દબદબો ધરાવે છે. ફિલ્મ રિલીઝ થયાને 5 દિવસ થઈ ગયા છે અને હવે ફિલ્મ 7મી જૂને રિલીઝ થયાના છઠ્ઠા દિવસે ચાલી રહી છે.

બોક્સ ઓફિસ કલેક્શન: ચોથા અને હવે પાંચમા દિવસે ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન જણાવે છે કે, ફિલ્મ હવે વધુ ચાલશે નહીં. હવે ફિલ્મની પાંચમા દિવસની કમાણી સામે આવી છે. આ ફિલ્મે વિશ્વવ્યાપી બોક્સ ઓફિસ પર પાંચમા દિવસે 3.87 કરોડ રૂપિયા અને સ્થાનિક બોક્સ ઓફિસ પર 2.27 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મની કુલ કમાણી 30.60 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

5 દિવસનું કલેક્શન: ફિલ્મે વિશ્વભરમાં પહેલા દિવસે 5.49 કરોડ, બીજા દિવસે 7.20 કરોડ, ત્રીજા દિવસે 9.90 કરોડ, ચોથા દિવસે 4.14 કરોડ અને પાંચમાં દિવસે 3.87 કરોડની કમાણી કરી છે. બીજી તરફ, સ્થાનિક બોક્સ ઓફિસ પર ફિલ્મની પહેલા દિવસે દૈનિક કમાણી 3.35 કરોડ, બીજા દિવસે 4.55 કરોડ, ત્રીજા દવસે 5.78, ચોથા દિવસે 2.40 અને 5માં દિવસે 2.27 કરોડ છે.

સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા: ફિલ્મની આવી સફળતા જોઈને, ફિલ્મની મુખ્ય જોડી વિકી અને સારા મુંબઈના સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા હતા. આ દરમિયાન ત્યાંના લોકોને મીઠાઈ વહેંચી હતી. વિકી અને સારા અહીં મેચિંગ ક્રીમ રંગના આઉટફિટ્સમાં જોવા મળે છે. ફિલ્મના 5 દિવસના કલેક્શનને સફળ ગણીને વિકી અને સારા ચાહકોને મીઠાઈ ખવડાવી રહ્યા છે.

  1. Adipurush: પ્રભાસના ચાહકો થયા ઉત્સાહિ, 'આદિપુરુષ'ની પ્રી-રીલીઝ ઈવેન્ટનો જબરદસ્ત ક્રેઝ
  2. Ishita Dutta: ઈશિતા દત્તાએ આપ્યા ખુશીના સમાચાર, ટુંક સમયમાં માતા બનશે
  3. Box Office Collection: 'જરા હટકે ઝરા બચકે' બોક્સ ઓફિસ કલેક્શન દિવસ 4, કમાણીમાં થયો ઘટાડો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.