ETV Bharat / entertainment

Who is Solal Sayada: શું ઉર્વશી રૌતેલા સોલાલ સયાદાને ડેટ કરી રહી છે, જાણો અહિં - ઉર્વશી રૌતેલા ફ્રેન્ચ ડેન્ટિસ્ટને ડેટ કરી રહી છે

ઉર્વશી રૌતેલાની લેટેસ્ટ સોશિયલ મીડિયા પોસ્ટ્સે ડેટિંગ (Urvashi Rautela dating Solal Sayada)ની અફવાઓ ઉભી કરી છે. સોલાલ સયાદા (Who is Solal Sayada) સાથે સેલ્ફી શેર કર્યા શેર કરી છે. ઉર્વશી અને સોલાલની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ત્યારે ચાહકો એ જાણવા માટે ઉત્સુક છે કે, શું તેણીએ ખૂબ જ પ્રચારિત રિષભ પંત પ્રકરણને બંધ કરી દીધું છે.

Who is Solal Sayada: શું ઉર્વશી રૌતેલા સોલાલ સયાદાને ડેટ કરી રહી છે, જાણો અહિં

author img

By

Published : Feb 7, 2023, 2:04 PM IST

હૈદરાબાદ: બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાની સોલાલ સયાદા સાથેની તસવીરે ફરીથી સોશિયલ મીડિયા પર તોફાન મચાવ્યું છે. અભિનેત્રીએ જેમણે અગાઉ સોલાલ સાથે સેલ્ફી શેર કરી હતી. તેણે હવે પેરિસ, ફ્રાન્સમાં તેમની દેખીતી ડેટિંગની કેટલીક તસવીર શેર કરી છે. સોલાલ સાથેની ઉર્વશીની તસવીરોએ ચાહકોને એ જાણવા માટે ઉત્સુકતા વધારી છે કે, ઋષંભ પંત બાદ કોણ છે આ આ વ્યક્તિ.

આ પણ વાંચો: Pathaan Box Office: 'પઠાણ' ફિલ્મનું ચક્રવાત થિયેટરમાં હજુ સમ્યું નથી, જાણો 13 દિવસનું કલેકશન

સોશિયલ મીડિયામાં તસવીર શેર: ઉર્વશીએ મંગળવારે સોશિયલ મીડિયા પર પેરિસની એક રેસ્ટોરન્ટની તસવીરો શેર કરી છે. જેમાં અભિનેતા એક સી-થ્રુ ટોપ પહેરતો જોવા મળે છે. જે તેણીએ બ્લેક ક્રોપ ટોપ અને ડેનિમની જોડી સાથે જોડી બનાવી હતી. ઉર્વશીની ટાઈમલાઈન પર સોલાલને દેખાડવામાં આવ્યો હોય તેવું આ પહેલીવાર નથી. ગયા અઠવાડિયે, રૌતેલાએ ચેવલ બ્લેન્ક પેરિસમાંથી સોલાલ સાથે એક સેલ્ફી શેર કરી હતી. એટલું જ નહિં પરંતુ આ પ્રેમીઓને મળવા માટેનું એક ગોપનીય આશ્રયસ્થાન માનવામાં આવે છે. તસવીર શેર કરતાં ઉર્વશીએ સોલાલને ટેગ કર્યું અને લખ્યું, "Je ne regrette rien," જેનો અંગ્રેજીમાં અર્થ થાય છે "પ્રામાણિકપણે, મને કોઈ પસ્તાવો નથી."

ચાહકો મુંઝવણમાં પડ્યા: સોલાલ સાથેની ઉર્વશીની તાજેતરની પોસ્ટ્સે ચાહકોને આ જેન્ટલમેન કોણ છે અને શું તેણે ઋષભ પંતને એકલા છોડવાનું નક્કી કર્યું છે ? તે અંગે જાણવાની ઉત્સુકતા વધારી છે. જેઓ આશ્ચર્યમાં છે તેમના માટે 'ઉર્વશી રૌતેલાનો બોયફ્રેન્ડ સોલાલ સ્યાદા કોણ છે ?' ઉર્વશીનો બોયફ્રેન્ડ પેરિસમાં ડેન્ટિસ્ટ છે.

આ પણ વાંચો: Nora Fatehi Birthday: નોરા ફતેહીએ પોતાના જન્મદિવસ પર સહેલીઓ સાથે મનમુકીને કર્યો ડાન્સ

યુઝર્સની કોમેન્ટ: ઉર્વશીએ સોલાલ સાથેની તસવીરો શેર કર્યા બાદ તરત જ ચાહકો સવાલ કરી રહ્યા છે કે 'ઋષભ પંતનું શું થશે? કોમેન્ટ સેક્શનમાં જઈને એક યુઝરે લખ્યું, "શું વાત છે મેડમ ?" જ્યારે બીજાએ લખ્યું, "રિષભ આના કરતા સારો હતો." એક ચાહકે તો આગળ વધીને પૂછ્યું કે "લગ્ન ક્યારે છે ?" ગયા મહિને ઉર્વશીને ભારે ટ્રોલ કરવામાં આવી હતી. કારણ કે, તેણીએ હોસ્પિટલની એક તસવીર શેર કરી હતી. જ્યાં કાર અકસ્માત બાદ રિષભની સારવાર કરવામાં આવી રહી હતી. ગયા વર્ષે ઉર્વશી અને ઋષભ લાંબા સમય સુધી સમાચારમાં રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.