ETV Bharat / entertainment

Saba Azad Get Mobbed: હૃતિક-સબા મૂવી ડેટ પર થયા સ્પોટ, ચાહકોની વચ્ચે બહાર નિકળવું મુશ્કેલ બન્યું - હૃતિક રોશન સબા આઝાદ

બોલિવુડના સ્ટાર કપલ હૃતિક રોશન અને સબા આઝાદ ગઈ રાત્રે મૂવી ડેટ પર સ્પોટ થયા હતા. જ્યારે આ કપલ થિયેટરમાંથી બહાર આવ્યું, ત્યારે ચાહકોએ તેમને ઘેરી લીધા હતા. ચાહકો વચ્ચેથી આ કપલને બહાર નિકળવું મુશ્કેલ થઈ ગયું હતું. જુઓ વીડિયો.

હૃતિક-સબા મૂવી ડેટ પર જોવા મળ્યા, ચાહકોની વચ્ચે બહાર નિકળવું મુશ્કેલ બન્યું

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 29, 2023, 2:03 PM IST

હૈદરાબાદ: બોલિવુડના સુપરહીરો હૃતિક રોશન ફરી એક વાર પોતાની ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથે સ્પોટ થયા છે. બોલિવુડનું આ ચર્ચામાં રહેલું કપલ ગઈ કાલે મુંબઈમાં મૂવી ડેટ પર જોવા મળ્યું હતું. જ્યાં ચાહકોએ આ કપલને ઘેરી લીધું હતું. હાલમાં જ તેઓ આર્જેન્ટિનાના વેકેશન બાદ પાછા ફર્યા છે અને સબા હૃતિક રોશન સાથે મૂવી ડેટ પર જોવા મળી હતી.

હૃતિક-સબાનો શાનદાર લુક: સોશિયલ મીડિયા પર એક વીડિયોમાં હૃતિક રોશન બ્લેક જેકેટ પર બ્લેક ટી-શર્ટમાં જોવા મળી રહ્યાં છે. હૃતિક રોશને એક શાનદાર ટોપી પણ પહેરી હતી. જ્યારે સબા આઝાદે વ્હાઈટ ટી-શર્ટ પર ઓરેન્જ કલરની જેકેટ પહેરી હતી. સબા સાદા લુકમાં જોવા મળી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, આ કપલ 'ડ્રીમ ગર્લ 2' જોઈને બહાર નિકળ્યું હતું. થિયેટરથી બહાર નિકળતી વખતે ચાહકોની ભીડ ભેગી થઈ ગઈ હતી. ચાહકોએ તેમની સાથે સેલ્ફી પણ લીધી હતી.

હૃતિક-સબાનો વીડિયો: હવે સોશિયલ મીડિયા પર હૃતિક રોશન અને સબા આઝાદનો વીડિયો ફરી એક વાર વાયરલ થતા યુઝર્સોએ કોમેન્ટ કરવાનું શરું કરી દીધું હતું. અગાઉ ચાલુ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં હૃતિક રોશન અને સબા આઝદ પહેલી વાર રેસ્ટોરન્ટની બહાર જોવા મળ્યા હતા, ત્યારથી આ કપલની ખુબ જ ચર્ચા થઈ રહી છે. હૃતિક રોશન સબાનાની સાથે કરણ જોહરના 50માં જન્મદિવસ પર પાર્ટીમાં પણ જોવા મળ્યા હતા.

અભિનેતાનો આગામી પ્રોજેક્ટ: હૃતિક અન સબાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ ચાહકોએ કોમેન્ટ કરી હતી. કેટલાક ચાહકોએ આ જોડીના વખાણ કર્યા હતા તો, કેટલાકે આ જોડીનો અસ્વિકાર કર્યો હતો. હૃતિક રોશનના આગામી પ્રોજેક્ટની વાત કરીએ તો, તેઓ તેઓ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પ્રથમ એરિયલ એક્શન ફિલ્મ 'ફાઈટર'માં જોવા મળશે. આ ફિલ્મમાં હૃતિક રોશન સાથે દીપિકા પાદુકોણ પણ એક્શન કરતી જોવા મળશે. આ ફિલ્માં અનિલ કપૂર પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે.

  1. 3 Ekka Box Office Collection: '3 એક્કા' ફિલ્મે બોક્સ ઓફિસ પર વગાડ્યો ડંકો, ત્રીજા દિવસની કમાણીમાં થયો વધારો
  2. Salman Khan Video: ડબિંગ સ્ટુડિયોની બહાર સ્પોટ થયા સલમાન ખાન, ચાહકે કહ્યું Radhe Is Back
  3. Shah Rukh Khan Fan Club: શાહરુખ ખાનના ફેન ક્લબ દ્વારા 'જવાન' ફિલ્મનો મુંબઈની એક થિયેટરમાં સ્ક્રીનિંગ શો યોજાશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.