ETV Bharat / entertainment

ઋષભ પંતને મળવા માટે પહોંચી ઉર્વશી રૌતેલા, જાણો સાચી ઘટના વિશે - ઉર્વશી રૌતેલા ઇન્સ્ટાગ્રામ

હાલમાં જ ઉર્વશી રૌતેલા દ્વારા ઈન્સ્ટાગ્રામ (Urvashi Rautela instagram) પર આ હોસ્પિટલની તસ્વીર શેર કરવામાં આવી છે. જે બાદ ઈન્સ્ટાગ્રામ પર હોબોળો થઈ ગયો છે. જેને લઈ લોકોને લાગી રહ્યું છે કે તેઓ ઋષભ પંતને મળવા ગયા (Urvashi Rautela cryptic posts for rishabh pant) છે. જાણો સાચી ઘટના શું છે.

ઋષભ પંતને મળવા માટે પહોંચી ઉર્વશી રૈતેલા

author img

By

Published : Jan 6, 2023, 11:12 AM IST

Updated : Jan 6, 2023, 3:34 PM IST

ન્યૂઝ ડેસ્ક: ઉર્વશી રૌતેલા દ્વારા ધીરુભાઈ અંબાણી હોસ્પિટલની તસ્વીર શેર કરવામાં આવી (Urvashi Rautela cryptic posts for rishabh pant) છે, જેને લઈ લોકોને લાગી રહ્યું છે કે તેઓ ઋષભ પંતને મળવા ગયા છે. ક્રિકેટર ઋષભ પંતના અકસ્માત પછી લોકોની નજર ઉર્વશી રૌતેલા પર છે. દેહરાદાનુના મૈક્સ હોસ્પિટલમાંથી ઋષભ પંતને હાલમાં જ એયરલિફ્ટ દ્વારા મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. હાલમાં જ ઉર્વશી રૌતેલા દ્વારા ઈન્સ્ટાગ્રામ પર આ હોસ્પિટલની તસ્વીર શેર કરવામાં આવી (Urvashi Rautela instagram) છે. જે બાદ ઈન્સ્ટાગ્રામ પર હોબોળો થઈ ગયો છે.

આ પણ વાંચો: A R Rahman Birthday: સુપ્રસિદ્ધ ગાયકના આઇકોનિક ગીતોની ફરી મુલાકાત

ઉર્વશી રૌતેલા અને ઋષભ પંત: ઉર્વશી વિશે વાત કરતાં, અફવાઓ વહેતી થઈ હતી કે, વર્ષ 2018માં મુંબઈમાં ઘણી લોકપ્રિય રેસ્ટોરન્ટ્સ, પાર્ટીઓ અને ઈવેન્ટ્સમાં પ્રવેશતા અને બહાર નીકળતી વખતે બંને એકસાથે જોવા મળ્યા પછી તેઓ ડેટિંગ કરી રહ્યા હતા. તે જ વર્ષે, અહેવાલોએ દાવો કર્યો હતો કે, બંનેએ એકબીજાને વોટ્સેપ પર બ્લોક કરી દીધા છે. વર્ષ 2019 માં ઋષભ પંતે અફવાઓને ફગાવી દીધી અને તેની ગર્લફ્રેન્ડ ઈશા નેગી સાથેના સંબંધોની જાહેરાત કરી. રિષભે ઈશા સાથેની એક તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી અને તેના માટે એક મેસેજ લખ્યો, "બસ તને ખુશ કરવા માંગુ છું કારણ કે તું જ છે કારણ કે હું ખુશ છું."

ઉર્વશી રૌતેલાની પોસ્ટ: ઉર્વશી રૌતેલાએ પહેલા પણ ઋષભ પંતના અકસ્માત દરમિયાન પોતાની એક તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરીને લખ્યું હતું કે, ''હું પ્રાર્થના કરું છું.'' આ પોસ્ટ પછી લોકોને અનુમાન હતું કે, આ પોસ્ટ ઋષભ પંત માટે કરી છે. આ પછી ફરી એક વાર ટ્વિટર પર ટ્વિટ કરીને લખ્યું હતું કે, ''હું તમારા અને તમારા પરિવારના સુરક્ષિતતાની પ્રર્થના કરું છું.''

આ પણ વાંચો: શાહરૂખની પુત્રી સુહાના ખાન અમિતાભ બચ્ચનના પૌત્રને કરી રહી છે ડેટ

અભનેત્રીની માતાની પોસ્ટ: અભિનેત્રની માતાએ પણ ક્રિકેટરને લઈને પોસ્ટ કરી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે, ''એક તરફ સોશિયલ મીડિયાની અફવા અને બીજી તરફ ઉત્તરાખંડને સ્વસ્થ બનીને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત બનાવવા માટે સિદ્ધબલીબાબાના તમારા પર વિશેષ આશીર્વાદ છે. તમે બધા પણ પ્રાર્થના કરો. ભગવાન તમારુ ભલુ કરે." અભીનેત્રીની ઋષભ પંત સાથેની રુબરુ મુલાકાત થઈ હોવાની હજુ સુધી કોઈ માહીતી મળી નથી.

Last Updated : Jan 6, 2023, 3:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.