ETV Bharat / entertainment

Web Series Inspector Avinash: ઉર્વશી રૌતેલા 'ઇન્સ્પેક્ટર અવિનાશ'માં સુપર વાઇફ બનશે, વેબ સિરીઝની રિલીઝ ડેટ જાહેર - ઉર્વશી રૌતેલા વેબસિરીઝ

વેબ સિરીઝ 'ઈન્સ્પેક્ટર અવિનાશ'માં ઉર્વશી રૌતેલા સુપર વાઇફની ભૂમિકા ભજવવા જઈ રહી છે. તારીખ 16 મેથી 27 મે દરમિયાન કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ યોજાઈ રહ્યો છે. આ ફેસ્ટિવલમાં અભિનેત્રી પોતાની શાનદાર ઝલક બતાવી રહી છે. ઉર્વશી રૌતેલા આ દરમિયાન વ્યસ્ત હોવા છતાં તેમણે પોતાની આગામી વેબ સિરીઝની રિલીઝ ડેટ જાહેર કરી છે.

ઉર્વશી રૌતેલા 'ઇન્સ્પેક્ટર અવિનાશ'માં સુપર વાઇફ બનશે, વેબ સિરીઝની રિલીઝ ડેટ જાહેર

author img

By

Published : May 18, 2023, 11:42 AM IST

મુંબઈઃ આ દિવસોમાં ઉર્વશી રૌતેલા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2023માં પોતાની સુંદરતા બતાવી રહી છે. અહીં પહેલા જ દિવસે અભિનેત્રીએ પોતાના ગુલાબી પરી લુકથી ચાહકોના દિલની ધડકન વધારી દીધી હતી. ઉર્વશીએ કાન્સમાં પહેલા દિવસે ગુલાબી રંગનો ઓફ શોલ્ડર ગાઉન પહેર્યો હતો. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં વ્યસ્ત હોવા છતાં, અભિનેત્રીએ તેમની નવી વેબ સિરિઝ 'ઇન્સ્પેક્ટર અવિનાશ'માં તેની ભૂમિકા રજૂ કરી છે.

ઇન્સ્પેક્ટર અવિનાશ
ઇન્સ્પેક્ટર અવિનાશ

ફિલ્મની રિલીઝ ડેટ: અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે, જેમાં તે સિરીઝમાં તેના પાત્રની સાથે તેની રિલીઝ ડેટ પણ જણાવી રહી છે. જાણો અભિનેત્રીની આ સિરીઝ ક્યારે રિલીઝ થશે. ઉર્વશી રૌતેલા 'ઇન્સ્પેક્ટર અવિનાશ'માં પોલીસકર્મીની સુપર વાઇફની ભૂમિકામાં જોવા મળશે. અભિનેતા રણદીપ હુડ્ડા ઇન્સ્પેક્ટર અવિનાશની ભૂમિકામાં જોવા મળશે. તેની સ્ટોરી વર્ષ 1990ના દાયકામાં ઉત્તર પ્રદેશની આસપાસ ફરે છે. અહીં અવિનાશે માફિયાઓની જિંદગી બરબાદ કરી નાખી હતી.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

આ પણ વાંચો:

  1. Bulgari High Jewellery Event: બુલ્ગારી ઈવેન્ટમાં 'દેસી ગર્લ'એ શોમાં તુફાન મચાવ્યું, શાનદાર ડ્રેસમાં એક્ટ્રેસનનો જાદુ
  2. Cannes 2023: રેડ કાર્પેટ પર જોવા મળ્યા ઓસ્કાર વિનર ગુનીત મોંગા, મિનિસ્ટર મુરુગન સાથે આવી તસવીર
  3. Cannes 2023: કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં બોલિવુડ અભિનેત્રી, દીપિકા પાદુકોણ સહિત આ 8 હસ્તીઓ જ્યુરી મેમ્બર રહી છે

ઉર્વશી રૌતેલા વેબસિરીઝ: આ સિરીઝ નીરજ પાઠક દ્વારા બનાવવામાં આવી છે, જે સત્ય ઘટનાઓ પર આધારિત છે. એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ અવિનાશ ગુંડાઓને પરસેવો પાડી દે છે. હાલમાં જ આ સિરીઝનું ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવ્યું છે, જે ખૂબ જ દમદાર છે. ટ્રેલરમાં રણદીપની ખાકી વર્દીમાં શાનદાર એક્ટિંગ જોવા મળી રહી છે. રણદીપ તેની હાઈ પ્રોફાઈલ સિરીઝને લઈને ઘણા ઉત્સાહિત છે. ઉર્વશી રૌતેલા પણ આજે રિલીઝ થઈ રહેલી તેની સિરીઝને લઈને ખૂબ જ ખુશ છે. ઈન્સ્પેક્ટર અવિનાશ આજે એટલે કે તારીખ 18મી મેના રોજ Jio સિનેમા પર સ્ટ્રીમ થવા જઈ રહ્યો છે, Jio સિનેમા પર બિલકુલ ફ્રી જોઈ શકો છો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.