ETV Bharat / entertainment

તુનિષા શર્માનું કેવી રીતે થયું મૃત્યુ, પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યો સામે - તુનિષા શર્મા પોસ્ટમોર્ટમ રિપોર્ટ

તુનિષા શર્માનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો (Tunisha Sharma postmortem report) છે. એક્ટ્રેસનું મોત કેવી રીતે થયું તેનો ખુલાસો. સાથે જ એ વાત પણ સામે આવી છે કે, તુનિષા પ્રેગ્નન્ટ હતી કે નહીં. તુનિષાના આત્મહત્યા (Tunisha Sharma Suicide Case) પાછળના ઘણા બધા કારણો છે, પરંતુ તેમાંથી સાચું કારણ શું છે. તો ચાલો જાણીએ આ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ શું કહે છે.

તુનિષા શર્માનું કેવી રીતે થયું મૃત્યુ, પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યો સામે

author img

By

Published : Dec 26, 2022, 4:06 PM IST

હૈદરાબાદઃ TVની ઉભરતી સ્ટાર અને બાલાની સુંદર અભિનેત્રી તુનિષા શર્માની આત્મહત્યાને કારણે એક્ટિંગ જગત અને ચાહકો વચ્ચે મૌન છે. માત્ર 20 વર્ષની ઉંમરમાં અભિનેત્રીની આત્મહત્યાના કારણે અનેક સવાલો ઉભા થયા છે. આ ઉંમરે અભિનેત્રી તેના સહ અભિનેતા અને આત્મહત્યા કેસ (Tunisha Sharma Suicide Case)ના કથિત આરોપી શીઝાન ખાન સાથે સંબંધમાં હતી. આ ઉપરાંત એવું કહેવામાં આવી રહ્યું છે કે, અભિનેત્રી બ્રેકઅપને કારણે તણાવમાં હતી. હવે તુનિષાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો (Tunisha Sharma postmortem report) છે, જેમાં એક્ટ્રેસના મૃત્યુનો વાસ્તવિક ખુલાસો થયો છે. પરંતુ આત્મહત્યા પહેલા એવી કઈ વસ્તુઓ હતી, જે એક્ટ્રેસને અંદરથી મુંઝવણ ઉભી કરી રહી હતી.

આ પણ વાંચો: Tunisha Sharma death case : અભિનેતા શીઝાન ખાનને આત્મહત્યા માટે ઉશ્કેરવા બદલ ધરપકડ કરવામાં આવી

સુસાઈડ કેસ: મીડિયા રિપોર્ટ્સ અનુસાર તુનિષાએ શોના સેટ પર કો એક્ટર શીઝાન ખાનના મેક અપ રૂમમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. જણાવવામાં આવ્યું છે કે, તુનીષાએ શીઝાન સાથે લંચ કર્યાના 15 મિનિટ બાદ આ પગલું ભર્યું હતું. બંનેએ બપોરે 3 થી 3.15 દરમિયાન લંચ કર્યું હતું. દરમિયાન શું થયું કે તુનીષાએ આ પગલું ભર્યું.

બ્રેકઅપનું કારણ: રિપોર્ટ્સ અનુસાર તુનિષા શર્માની આત્મહત્યાના મામલામાં નોંધવામાં આવેલી FIRમાંથી એવું બહાર આવ્યું છે કે, અભિનેત્રી શીઝાન ખાનને ડેટ કરી રહી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, આત્મહત્યાના 15 દિવસ પહેલા તુનીષાનું શીઝાન સાથે બ્રેકઅપ થયું હતું. હવે બ્રેકઅપના અલગ અલગ કારણો સામે આવી રહ્યા છે. જેમાં લવ જેહાદ, ગર્ભાવસ્થા, લગ્ન માટે ધર્મ પરિવર્તન અને છેતરપિંડી વગેરેનો સમાવેશ થાય છે. એટલું જ નહીં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, તુનીષા અને શીઝાનના મગજમાં પ્રખ્યાત શ્રદ્ધા મર્ડર કેસ પણ ફરતો હતો. જેના કારણે તેમના સંબંધો લવ જેહાદ પર અટકી ગયા હતા. આ જ કારણ હતું કે, શઝાને તુનીશા સાથે બ્રેકઅપ કર્યું હતું.

  • हमें शीज़ान खान की 4 दिन की रिमांड मिली हुई है। पुलिस हर एंगल से जांच करेगी। तुनीषा शर्मा की मृत्यु फांसी पर लटकने से हुई है। उसकी मां का कहना है कि उसका ब्रेकअप हुआ था इसी वजह से उसने फांसी लगाई है। उसकी मेडिकल जांच में प्रेग्नेंसी की पुष्टि नहीं हुई: चंद्रकांत जाधव, ACP, मुंबई pic.twitter.com/I241TTJU9V

    — ANI_HindiNews (@AHindinews) December 25, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો: YEAR ENDER 2022 : શાહરૂખથી લઈને આમિર સુધીના આ સ્ટાર્સ સોશિયલ મીડિયામાં ટ્રોલ થયા, આ છે કારણ

શું તુનિષા પ્રેમમાં છેતરાઈ હતી: તુનીષાના મૃત્યુ બાદ એક્ટર શીઝાન ખાન પર લવ જેહાદનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અભિનેત્રીના આત્મહત્યાનું કારણ તેની ગર્ભાવસ્થા હોવાનું પણ કહેવામાં આવ્યું હતું. જોકે પોલીસે અભિનેત્રીના ગર્ભવતી હોવાના સમાચારને નકારી કાઢ્યા છે. બીજી તરફ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, અભિનેત્રી પર લગ્ન બાદ ધર્મ પરિવર્તન કરવાનું દબાણ હતું અને કદાચ આ કારણે તુનીષાએ અભિનેતા સાથે બ્રેકઅપ કરી લીધું હતું. રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે, તુનિષા આ બધી બાબતો વિશે વિચારીને પરેશાન થઈ રહી હતી, જેના કારણે તેણે આ પગલું ભરવું પડ્યું.

  • Tunisha Sharma used to work as an actress in a TV show. Tunisha Sharma & Sheezan Khan had a love affair. They had a breakup 15 days ago after which Tunisha committed suicide on the sets of her show: Chandrakant Jadhav, ACP, Mumbai police pic.twitter.com/9SXCiseCVX

    — ANI (@ANI) December 25, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

પોસ્ટ મોર્ટમ રિપોર્ટ: આત્મહત્યા બાદ તુનીષાને મુંબઈની જેજે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. આ પોસ્ટમોર્ટમની વીડિયોગ્રાફી પણ કરવામાં આવી છે. તુનીષાના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં અભિનેત્રીના મૃત્યુનું કારણ ફાંસીથી ગૂંગળામણને કારણે થયું છે. જેનાથી સ્પષ્ટ થયું છે કે, અભિનેત્રી તેના કથિત સંબંધોને લઈને ચિંતિત હોવા છતાં તેનું મોત ફાંસીથી થયું હતું. અહીં શીઝાન ખાન પર અભિનેત્રીને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ છે. પોલીસે આ મામલે શીઝાન વિરુદ્ધ કલમ 306 (આત્મહત્યા માટે ઉશ્કેરણી) હેઠળ કેસ નોંધ્યો છે. શીઝાન ખાનને હાલમાં 4 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે. પોલીસ આ મામલે શીઝાનની પૂછપરછ કરી રહી છે.

  • Mumbai: Sheezan Khan has been sent to custody for 4 days. Police don't have any evidence as yet. Allegations are put against him. Further probe is yet to be conducted: Sheezan Khan's advocate pic.twitter.com/eOmqftntjn

આ પણ વાંચો: Tunisha Sharma death case: કોર્ટે અભિનેતા શીઝાન ખાનને 4 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો

અગાઉ આત્મહત્યાનો પ્રયાસ: પોલીસની પૂછપરછમાં શીઝાન ખાને તુનીષા વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. અભિનેતાએ જણાવ્યું કે, 'તુનિષાએ અગાઉ પણ જીવનનો અંત લાવવાનો પ્રયાસ કર્યો હતો.' શીઝાને કહ્યું કે, 'તે સમયે તેણે તુનીશાને બચાવી હતી.' શીઝાને જણાવ્યું કે, 'ઉંમર અને ધર્મને ટાંકીને તેણે તુનિષા સાથે લગ્ન કરવાની ના પાડી દીધી અને બ્રેકઅપ થઈ ગયું. આવી સ્થિતિમાં અભિનેત્રીએ ટેન્શનમાં આવીને મોટું પગલું ભર્યું છે.' જો કે પોલીસે આ મામલાના તળિયે જઈને તપાસ હાથ ધરી છે.

તુનિષાની માતાએ લગાવ્યા આરોપ: આ સનસનાટીભર્યા મામલામાં અભિનેત્રી તુનીષા શર્માની માતા વનિતા શર્માએ આરોપી શીઝાન પર તેની પુત્રી તુનીષાને છેતરવાનો આરોપ લગાવ્યો છે. તુનીશાની માતાએ કહ્યું છે કે, 'શિઝનની પૂર્વ પ્રેમિકાઓ પણ આમાં સામેલ છે.' વનિતાએ વધુમાં કહ્યું કે, 'શીઝાનને સજા મળવી જોઈએ, કારણ કે પહેલા તેણે મારી પુત્રી સાથે લગ્નનું ખોટું વચન આપ્યું અને પછી બધું જ ખતમ કરી દીધું.' તુનીશાના સંબંધી પવન શર્માએ પણ શીઝાન પર આરોપ લગાવ્યો અને કહ્યું કે, 'અમારો આખો પરિવાર આના કારણે આઘાતમાં છે અને શીઝાનને સજા થવી જ જોઈએ.'

આ પણ વાંચો: હિન્દી ભાષા બીજા પર લાદવી મૂર્ખામી છે, તેનો થશે વિરોધ: કમલ હસન

અભિનેત્રીના અંતિમ સંસ્કાર: તુનિષા શર્માના એક સંબંધીએ જણાવ્યું કે, 'તુનિષા શર્માના અંતિમ સંસ્કાર તારીખ 27 ડિસેમ્બરે મીરા રોડ વિસ્તારમાં કરવામાં આવશે.

તુનિષા શર્માની કારકિર્દી: તુનિષાએ બાળ કલાકાર તરીકે અભિનયની દુનિયામાં પગ મૂક્યો હતો. તે વર્ષ 2015માં પ્રસારિત થયેલા TV શો 'ભારત કા વીર પુત્ર-મહારાણા પ્રતાપ'માં ચાંદ કંવરની ભૂમિકામાં જોવા મળ્યા હતા. તુનીષાની અન્ય સિરિયલોમાં 'ગબ્બર પૂછ વાલા', 'શેર-એ-પંજાબ-મહારાણા રણજીત સિંહ', 'ઇન્ટરનેટ વાલા લવ', 'ઇશ્ક સુભાન અલ્લાહ'નો સમાવેશ થાય છે. તે છેલ્લે TV સીરિયલ 'અલી બાબા- દાસ્તાન એ કાબુલ'માં જોવા મળ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.