ETV Bharat / entertainment

રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની પહેલી રોમેન્ટિક ફિલ્મના નામની જાહેરાત, જુઓ ટીઝર

રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની પ્રથમ ફિલ્મના નામની જાહેરાત કરવામાં આવી (Tu Jhoothi Main Makkar Movie) છે. આ એક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ છે જેમાં રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની લવ કેમિસ્ટ્રી જોવા (Ranbir Kapoor and Shraddha Kapoor film) મળશે. જેમાં રણબીર અને શ્રદ્ધાની જોડી શાનદાર લાગી રહી છે.

Etv Bharatરણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની પહેલી રોમેન્ટિક ફિલ્મના નામની જાહેરાત, જુઓ ટીઝર

author img

By

Published : Dec 14, 2022, 4:53 PM IST

હૈદરાબાદઃ રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર પહેલીવાર એક ફિલ્મમાં સાથે જોવા મળવાના છે. 'પ્યાર કા પંચનામા' અને 'સોનુ કે ટીટુ કી સ્વીટી' ફિલ્મોના દિગ્દર્શક લવ રંજન રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર સાથે રોમેન્ટિક ફિલ્મ કરી રહ્યા (Ranbir Kapoor and Shraddha Kapoor Movie) છે. તેમણે આ ફિલ્મની રિલીઝ ડેટ ઘણા સમય પહેલા જ જાહેર કરી દીધી છે. ફિલ્મનું શૂટિંગ ઘણા સમયથી ચાલી રહ્યું છે અને શૂટિંગ સેટ પર ક્યારેક તસવીર તો ક્યારેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. તારીખ 13 ડિસેમ્બરે શ્રદ્ધા કપૂરે એક પોસ્ટર શેર કરીને ફિલ્મનું નામ સંપૂર્ણ રીતે જાહેર કર્યું ન (Tu Jhoothi Main Makkar Movie) હતું. પરંતુ હવે આ ફિલ્મનું નામ (tu jhoothi main makka) સામે આવ્યું છે.

શ્રદ્ધા કપૂરે વચન પૂરું કર્યું: તેના વચન મુજબ શ્રદ્ધા કપૂરે તારીખ 14મી ડિસેમ્બરે ફિલ્મના નામની જાહેરાત કરી છે. ફિલ્મનું નામ છે 'તુ ઝૂઠી. મેં મક્કર'. ફિલ્મનું એક ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં રણબીર અને શ્રદ્ધાની જોડી શાનદાર લાગી રહી છે.

ચાહકોની રાહ પૂરી થઈ: આ પહેલા શ્રદ્ધા કપૂરે તારીખ 13 ડિસેમ્બર (મંગળવાર)ના રોજ સોશિયલ મીડિયા પર એક પોસ્ટર મુક્યું હતું. આ પોસ્ટરમાં ફિલ્મના નામના પહેલા અક્ષરો લખવામાં આવ્યા છે અને અભિનેત્રીએ ફિલ્મનું નામ જણાવવાનું કહ્યું છે. શ્રદ્ધાએ કહ્યું હતું કે, ફિલ્મનું નામ આવતીકાલે (તારીખ 14 ડિસેમ્બર) જાહેર કરવામાં આવશે.

શૂટનો વીડિયો વાયરલ: રણબીર અને શ્રદ્ધા પહેલીવાર કોઈ ફિલ્મમાં સાથે જોવા મળી રહ્યા છે. આ પહેલા ફિલ્મના શૂટના એક વાયરલ વીડિયોમાં રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર પાણીમાં શૂટિંગ કરતા જોવા મળ્યા હતા. અહીં એક રોમેન્ટિક સીન શૂટ કરવામાં આવ્યો હતો. જેમાં રણબીર કપૂર શર્ટલેસ જોવા મળ્યો હતો. શૂટિંગનું આ સ્થળ સ્પેન હોવાનું કહેવાય છે.

ફિલ્મ રિલીઝ ડેટ: આ પહેલા તાજેતરમાં એક અન્ય વીડિયો સામે આવ્યો હતો. જેમાં કોરિયોગ્રાફર રણબીર અને શ્રદ્ધાને રોમેન્ટિક સીન પર સ્ટેપ્સ શીખવી રહ્યો હતો. આ ફિલ્મની જાહેરાત સાથે જ કહેવામાં આવ્યું હતું કે, આ ફિલ્મ તારીખ 8 માર્ચ 2023ના રોજ રીલિઝ થશે. હવે ફિલ્મના એક ગીતના શૂટમાંથી રણબીર અને શ્રદ્ધાનો ડાન્સ વીડિયો લીક થયો છે.

લવ રંજનની ફિલ્મ: રણબીર અને શ્રદ્ધા કપૂરે લવ રંજનની આ અનટાઈટલ્ડ ફિલ્મનું શૂટિંગ પહેલા જ શરૂ કરી દીધું હતું. પરંતુ કોવિડ 19ને કારણે ફિલ્મ અટકી ગઈ હતી. લવ રંજનની ફિલ્મો સંપૂર્ણ મનોરંજન છે. લવ રંજનની ફિલ્મો યુવાનોમાં ખૂબ વખણાય છે. લવ રંજને બોલિવૂડમાં 'પ્યાર કા પંચનામા' અને 'પ્યાર કા પંચનામા 2' જેવી ફિલ્મોથી એક ખાસ ઓળખ બનાવી છે. લવ રંજન અને અંકુર ગર્ગ દ્વારા નિર્મિત અને ભૂષણ કુમાર દ્વારા પ્રસ્તુત આ ફિલ્મમાં રણબીર અને શ્રદ્ધાની સાથે ડિમ્પલ કાપડિયા અને બોની કપૂર પણ જોવા મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.