ETV Bharat / entertainment

Shubh Yatra Poster: મલ્હાર ઠાકરની ગુજરાતી ફિલ્મ 'શુભ યાત્રા'નું બીજું પોસ્ટર રિલીઝ, નયનથારા સાથે સહયોગ - નયનથારા

ગુજરાતી ફિલ્મના અભિનેતા મલ્હાર ઠાકરની ફિલ્મ 'શુભ યાત્રા'નું બીજું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે. તેમણે સાઉથની સુપરસ્ટાર નયનથારા સાથે તેની આગામી ફિલ્મ 'શુભ યાત્રા' માટે સહયોગ કર્યો છે. મલ્હાર ઠાકરના ચાહકો અભિનેતાની આવી રહેલી આગામી ફિલ્મ 'શુભ યાત્રા'ને લઈ ખુબજ ઉત્સાહિત છે.

Shubh Yatra Poster: મલ્હાર ઠાકરની ગુજરાતી ફિલ્મ 'શુભ યાત્રા'નું બીજું પોસ્ટર રિલીઝ, જાણો ફિલ્મની રિલઝી ડેટ

author img

By

Published : Apr 4, 2023, 5:43 PM IST

હૈદરાબાદ: મલ્હાર ઠાકરની આગામી ગુજરાતી ફિલ્મ 'શુભ યાત્રા' થિયેટરોમાં રિલીઝ થવાની તૈયારીંમાં છે. ફર્સ્ટ લુકની રજૂઆત બાદ ફિલ્મ નિર્માતાઓએ હવે ફિલ્મના બિજુ પોસ્ટર જાહેર કર્યું છે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા દિગ્દર્શક મનીષ સૈની દ્વારા દિગ્દર્શિત અને નિર્મિત ફિલ્મ છે. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સાઉથની અભિનેત્રી નયનથારા પહેલીવાર પ્રવેશ કરી રહી છે. આ ફિલ્મમાં પ્રેમ અને સાહસની ખુબજ રસપ્રદ સ્ટોરી હશે. આ ફિલ્મ જોવામાં દર્શકોને આનંદ આવશે. બીજુ પોસ્ટ રિલીઝ કરીને એ પમ જાહેરાત કરી દીધી છે કે, ફિલ્મ 'શુભ યાત્રા' તારીખ 28 એપ્રિલ 2023ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે.

આ પણ વાંચો: Yentamma Song: 'કિસી કા ભાઈ કિસી કી જાન'નું નવું ગીત 'યંતમ્મા' રિલીઝ, રામ ચરણે સલમાન સાથે કર્યો ડાન્સ

શુભ યાત્રાનું બીજું પોસ્ટર રિલીઝ: અભિનેતા મલ્હાર ઠાકર જે મુખ્યત્વે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં કામ કરે છે. તારીખ 4 એપ્રિલના રોજ અભિનેતા મલ્હાર ઠાકરે તેણે સાઉથની સુપરસ્ટાર નયનથારા સાથે તેની આગામી ફિલ્મ 'શુભ યાત્રા' માટે સહયોગ કર્યો છે. જેનું બીજું પોસ્ટર તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું હતું. અગાઉ ફિલ્મનું ફર્સ્ટ પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: BRAHMASTRA 2 And 3: અયાન મુખર્જીએ બ્રહ્માસ્ત્ર 2 અને 3ની કરી જાહેરાત, અહિં જાણો ફિલ્મની રિલીઝ ડેટ

નયનથારા સાથે સહયોગ: મલ્હાર ઠાકરે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, નયનથારા તે એક અસાધારણ અભિનેત્રી છે. જેણે નોંધપાત્ર ફિલ્મો પણ બનાવી છે. નયનથારા એક વરિષ્ઠ અને અનુભવી કલાકાર છે, અને પ્રોજેક્ટમાં તેની સાથે સહયોગ કરી રહી છે. આ ફિલ્મમાં તે જે પાત્ર ભજવે છે તે તેની ભૂતકાળની ભૂમિકાઓથી તદ્દન અલગ છે અને તેમાં ચોક્કસ નવીનતા હંશે. પ્રેક્ષકોને મારી એક અલગ બાજુ જોવા મળશે. કારણ કે, હું મોહનનું પાત્ર ભજવીશ અને મને વિશ્વાસ છે કે તેઓ સ્ક્રીન પર તેની હાજરીનો આનંદ માણશે.

નયનથારાની અભિનયની શરુઆત: નયનથારા કેરળની અભિનેત્રી છે. જે સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઉદ્યોગમાં કામ કરે છે. તેમણે વર્ષ 2023માં મલયાલમ ફિલ્મ 'માનસીનાકાડે'થી અભિનયની શરુઆત કરી હતી. આ ઉપરાંત તેમણે તમિલ અને તેલુગુ સેનેમામાં પણ કામ કર્યું છે. આ અભિનત્રીને શ્રેષ્ઠ તેલુગુ અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.