ETV Bharat / entertainment

Sukesh Chandrasekhar: મહાઠગ સુકેશનું દિલ બંધ જેલમાં ધબક્યું, જેકલીન અને નોરાને 'વેલેન્ટાઈન ડે'ની પાઠવી શુભેચ્છા - નોરા ફતેહી ગોલ્ડ ડિગર

સુકેશ ચંદ્રશેખર કેસ હજુ પણ ચાલી રહ્યો છે. આ કેસમાં જેકલીન ફર્નાન્ડિઝ અને નોરા ફતેહિનું પણ નામ સામેલ છે. ગઈકાલે 'વેલેન્ટાઈન ડે' ગયો હતો. આ દરમિયાન સુકેશે જેકલીન અને નોરાને ખાસ શુભેચ્છા પાઠવી છે. 'વેલેન્ટડાઈન ડે' ના અવસર પર સુકેશનુૂં દિલ ધબક્યું હતું. જાણો નોરા ફતેહી માટે સુકેશે શું કહ્યું ?

Sukesh Chandrasekhar: મહાઠગ સુકેશે જેકલીન અને નોરા ફતેહીને વેલેન્ટાઈન ડેની જેલમાંથી પઠવી શુભેચ્છા

author img

By

Published : Feb 15, 2023, 3:03 PM IST

નવી દિલ્હી: મહાઠગ સુકેશ ચંદ્રશેખર મની લોન્ડરિંગ કેસમાં જેલમાં બંધ છે. સુકેશના કેસ સાથે ફિલ્મ ઉદ્યોગની એક્ટ્રેસના નામ સામેલ છે. આ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝને આરોપી અને નોરા ફેતેહીને સાક્ષી બનાવવામાં આવી છે. તારીખ 14 ફેબ્રુઆરીએ 'વેલેન્ટાઈન ડે' હતો. આ દરમિયાન સુકેશે પણ પ્રેમ વ્યક્ત કર્યો હતો. તેમણે જેકલીન અને નોરાને 'વેલેન્ટાઈન ડે' ની ખાસ શુભેચ્છા પાઠવી છે.

આ પણ વાંચો: Prateik Babbar Post: પ્રતિક બબ્બર અને પ્રિયા બેનર્જીની પોસ્ટ શેર, જેમાં લખ્યું Pb

સુકેશ વેલેન્ટાઈન ડે: મહાઠગ સુકેશ ચંદ્રશેખર મની લોન્ડરિંગ અને રૂપિયા 200 કરોડની છેતરપિંડી મામલે રાજધાનીની તિહાર જેલમાં બંધ છે. સુકેશના ખંડણી કેસમાં ઘણી અભિનેત્રીઓના નામ પણ જોડાયા છે. જેમાં જેકલીન ફર્નાન્ડિસ, નોરા ફતેહી અને TV અભિનેત્રી ચાહત ખન્નાનો સમાવેશ થાય છે. સુકેશ ખૂબ જ દયાળુ વ્યક્તિ છે. પૈસાના લોભ માટે તે વધુ સુંદર અભિનેત્રીઓને પોતાની નજીક લાવતો હતો. છોકરીઓ પ્રત્યેનો તેમનો રોમેન્ટિકવાદ આજે પણ અકબંધ છે. જ્યાં કપલ્સ તેમના પાર્ટનર સાથે 'વેલેન્ટાઈન ડે' પર ખુલ્લા આકાશ નીચે આ દિવસની મજા માણી રહ્યા હતા. જેલના સળિયા પાછળ પડેલા સુકેશનું હૃદય હજી પણ ધબકતું હતું. સુકેશે તેની 'પ્રિય' જેકલીન ફર્નાન્ડિસને જેલમાંથી 'વેલેન્ટાઈન ડે'ની શુભેચ્છા પાઠવી છે અને નોરા ફતેહીને 'ગોલ્ડ ડિગર' ગણાવી છે.

સુકેશ વેલેન્ટાઈન ડે: જેકલીનને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં પ્રોડક્શન માટે લઈ જવામાં આવી રહી હતી. ત્યારે સુકેશે તેના માટે પ્રેમ વ્યક્ત કર્યો હતો. કોર્ટમાંથી બહાર નીકળતી વખતે જ્યારે સુકેશને જેકલીન અને તેના સંબંધો વિશે પૂછવામાં આવ્યું, ત્યારે મહઠગે કોઈપણ સંકોચ વિના કહ્યું કે, અભિનેત્રીને 'વેલેન્ટાઈન ડે' તેના વતી શુભેચ્છા પાઠવે. હવે ગેંગસ્ટર આશિક સુકેશનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: Hardik Natasa Wedding: ક્રિકેટરના આવા ફોટો કદી નહીં જોયા હોય, આટલી મસ્ત લાગે છે નતાશા

સુકેશ ચંદ્રશેખર કેસ: મીડિયા રિપોર્ટ્સ અનુસાર જ્યારે સુકેશને નોરા ફતેહી વિશે સવાલ કરવામાં આવ્યો હતો. ત્યારે તેણે સ્પષ્ટ કહ્યું કે, તે 'ગોલ્ડ ડિગર' વિશે વાત કરવા નથી માંગતો. સુકેશે જેકલીન અને નોરા બંનેને કીમતી ભેટ આપી છે. સાથે જ આ કેસમાં જેકલીનને આરોપી અને નોરાને સાક્ષી બનાવવામાં આવી છે. અહીં જેક્લિને એમ પણ કહ્યું છે કે, આ મામલાએ તેની કારકિર્દી દાવ પર લગાવી દીધી છે. આ કેસની તપાસ આજે પણ ચાલી રહી છે અને બંને અભિનેત્રીઓને વારંવાર કોર્ટમાં હાજરી માટે બોલાવવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.