ETV Bharat / entertainment

સોનાક્ષી-ઝહીર છે બ્લોકબસ્ટર કપલ, આ એક્ટરે ફોટો શેર કરીને કહી આ વાત - વરુણ શર્મા

ફિલ્મ ફુકરે ફેમ અભિનેતા વરુણ શર્માએ એક પાર્ટીમાંથી સોનાક્ષી-ઝહીરનો ફોટો શેર કર્યો અને તેને બ્લોકબસ્ટર જોડી (Sonakshi Sinha and Zaheer Iqbal blockbuster jodi) ગણાવી.

સોનાક્ષી-ઝહીર છે બ્લોકબસ્ટર કપલ, આ એક્ટરે ફોટો શેર કરીને કહી આ વાત

author img

By

Published : Sep 16, 2022, 11:45 AM IST

હૈદરાબાદ: બોલિવૂડની 'લેડી દબંગ' સોનાક્ષી સિંહા રૂમર્ડ બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે પોતાનો પ્રેમ છુપાવે છે, પરંતુ પ્રેમ છુપાવી શકતી નથી. સોનાક્ષી અને ઝહીરની વાતો (Sonakshi and Zaheer affair) આખા બોલિવૂડમાં ફેમસ છે, પરંતુ કથિત કપિલે ક્યારેય તેનો જાહેરમાં ખુલાસો કર્યો નથી. હવે એવું લાગે છે કે ફિલ્મ 'ફુકરે' ફેમ અભિનેતા વરુણ શર્માએ આ જોડીને ખુલ્લી પાડી દીધી છે અને હકીકતમાં વરુણે એક પાર્ટીમાંથી સોનાક્ષી-ઝહીરનો ફોટો શેર કરીને તેને બ્લોકબસ્ટર જોડી (Sonakshi Sinha and Zaheer Iqbal blockbuster jodi) ગણાવી છે.

સોનાક્ષી-ઝહીર છે બ્લોકબસ્ટર કપલ, આ એક્ટરે ફોટો શેર કરીને કહી આ વાત
સોનાક્ષી-ઝહીર છે બ્લોકબસ્ટર કપલ, આ એક્ટરે ફોટો શેર કરીને કહી આ વાત

આ પણ વાંચો: કાર્તિક આર્યન બન્યો રશ્મિકા મંદાનાનો 'પાર્ટનર', જૂઓ ફોટોઝ

ઓયે હોય તેને કહેતે હૈ બ્લોકબસ્ટર જોડી: વરુણ શર્માએ તેની ઈન્સ્ટાસ્ટોરી પર એક તસવીર શેર કરી છે, જેમાં સોનાક્ષી સિન્હા સફેદ કોસ્ચ્યુમ અને ઝહીર બ્લેક પેન્ટ સાથે વ્હાઈટ પ્રિન્ટેડ શર્ટમાં શાનદાર દેખાઈ રહી છે. આ તસવીર શેર કરતા વરુણ શર્માએ લખ્યું છે કે, 'ઓયે હોય તેને કહેતે હૈ બ્લોકબસ્ટર જોડી'. આ તસવીર ગઈકાલે રાતની રેસ્ટોરન્ટની છે. અહીં સોનાક્ષી સાથે અભિનેત્રી સોફી ચૌધરી પણ જોવા મળી હતી. સોનાક્ષીએ આ રેસ્ટોરન્ટમાંથી સોફી સાથેની પોતાની તસવીર શેર કરી છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો: સોનાક્ષીના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ફિલ્મ 'ભુજ- ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા' પછી ફરીથી સ્ક્રીન પર પાછી ફરી રહી છે. અભિનેત્રીની નવી ફિલ્મ 'નિકિતા રોય - એન્ડ ધ બુક ઓફ ડાર્કનેસ'નો ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: જૂઓ આલિયા ભટ્ટ રણબીરના વાળ સરખા કરવા જતી ત્યાં રણબીરે કર્યુ આવુ

દિગ્દર્શક તરીકે કુશની પ્રથમ ફિલ્મ: આ ફિલ્મનું પોસ્ટર અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું. સોનાક્ષીએ જણાવ્યું કે આ ફિલ્મને તેનો ભાઈ કુશ સિન્હા ડિરેક્ટ કરી રહ્યો છે. સોનાક્ષી સિન્હાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફિલ્મ 'નિકિતા રોય- એન્ડ ધ બુક ઓફ ડાર્કનેસ'નો ફર્સ્ટ લુક રિલીઝ કરતી વખતે જણાવ્યું કે તેનો ભાઈ કુશ એસ સિંહ આ ફિલ્મનું નિર્દેશન કરવા જઈ રહ્યો છે. દિગ્દર્શક તરીકે કુશની આ પ્રથમ ફિલ્મ છે. આ ફિલ્મમાં સોનાક્ષી લીડ રોલમાં હશે અને પરેશ રાવલ પણ મહત્વના રોલમાં હશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.