ETV Bharat / entertainment

Concert Show: વ્હાલનો દરિયો આવશે સુરતમાં, આ તારીખે શ્રોતાઓને કરશે મંત્રમુગ્ધ

પ્લેબેક સિંગર જીગરદાન ગઢવી ઈન્દોર સ્ટેડિય સુરત ખાતે પોતાના મધુર અવાજથી મંત્રમુંગ્ધ કરવા માટે આવી રહ્યાં છે. જીગરદાને પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને માહીતી શેર કરી છે. આ શો તારીખ 29 જુલાઈના રોજ સાંજે યોજાશે. ઈવેન્ટમાં ભાગ લેવા માટે BOOK MY SHOW પર ટિકિટ બુક કરાવી શકો છે.

ઈન્દોર સ્ટેડિયમ સુરત ખાતે લાઈવ કોન્સર્ટ યોજાશે, સિંગર જીગરદાન ગઢવી શ્રોતાઓને કરશે મંત્રમુગ્ધ

author img

By

Published : Jul 28, 2023, 3:46 PM IST

Updated : Jul 28, 2023, 3:58 PM IST

હૈદરાબાદ: ગુજરાતમાં સુરત ખાતે ઈન્દોર સ્ટેડિયમમાં વ્હાલમ લાઈવ કોન્સર્ટ યોજાવા જઈ રહ્યો છે. આ લાઈવ શોમાં ઈન્ડિયન પ્લેબેક સિંગર જીગરદાન ગઢવી પોતાના મધુર અવાજથી ચાહકોને મંત્રમુગ્ધ કરવા માટે તૈયાર છે. આ કોન્સર્ટ તારીખ 29 જુલાઈના રોજ સાંજે 7.00 કલાકે યોજાશે. બુક માય શો પર ટિકિટ બુક કરાવી લાઈવ કોન્સર્ટ શોનો આનંદ માણો.

યોજાશે કોન્સર્ટ શો: જીગરદાન ગઢવીએ પોતાન સત્તાવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ શેર કરીને તેમણે લખ્યું છે કે, ''સુરત, મળીએ છીએ તારીખ 29 જુલાઈ 2023. તમને બધાને મળવા માટે રાહ જોઈ શકતા નથી. BOOK MY SHOW પર હવે તમારી ટિકિટ બુક કરો. Z1 ઈવેન્ટ 1, મેઘરંજન એન્ટરટેઈન્મેન્ટ'' ચાહકો હવે આ શો માટે ટિકિટ બુક કરાવી ઈવેન્ટનો ભરપૂર આનંદ લઈ શકે છે. એટલું જ નહિં પરંતુ ઈન્સ્ટા સ્ટોરી પર પણ સહુને આમંત્રિત કર્યા છે.

કેરિયરની શરુઆત: જિગરદાન ગઢવીની વાત કરીએ તો તેઓ જીગરા તરીકે પણ ઓળખાય છે. તેઓ પ્લેબેક સિંગર, સંગીત નિર્દેશનક, ગીતકાર અને અભિનેતા પણ છે. તેઓ અમદાવાદના રહેવાશી છે. જીગરદાને 'હાર્દિક અભિનંદન' ફિલ્મથી ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો હતો. તેમનું પ્રખ્યાત ગીત 'વ્હાલમ આવોને' છે. આ ગીત ગુજરાતી ફિલ્મ 'લવની ભવાઈ'નું છે. તેમણે એક પછી એક હિટ ગીતો આપ્યા છે.

જીગરદાનના પ્રખ્યાત ગીતો: જીગરાએ નાનપણથી જ ગીતો કંપોઝ કરવાનું શરું કર્યું હતું. તેમના ગીતોની વાત કરીએ તો, ફિલ્મ 'કરસનદારપે એન્ડ યુઝ'માં 'માને કહી દે', 'ચાલ જીવી લઈએ'માં 'ચાંદ ને કહો'. આ ઉપરાંત 'ધીમો વરસાદ', 'મોગલ તારો આશરો' અને 'મોગલ આવે' આ બધા ગીતો તેમના લોકપ્રિય છે. આ ઉપરાંત તેમણે 'હાર્દિક અભિનંદન' ફિલ્મમાં તમામ ગીતો આપ્યા છે.

Gadar 2's Trailer Launch Event: 'ગદર 2'ના ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં 'તારા સિંહ' થયા ભાવુક, આંસુ લૂછતી જોવા મળી સકીના

Har Har Mahadev Song Out : Omg 2 નું ગીત 'હર હર મહાદેવ' રિલીઝ, અક્ષય કુમાર મહાકાલના અવતારમાં જોવા મળ્યો

Oppenheimer: 'ઓપેનહેમર' ફિલ્મે 70 કરોડનો આંકડો કર્યો પાર, કરણ જોહરની ફિલ્મ સાથે ટક્કર

Last Updated : Jul 28, 2023, 3:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.