ETV Bharat / entertainment

ફિલ્મ 'શમશેરા'નું ટાઈટલ ટ્રેક રિલીઝ, રણબીર દેખાયો ખૂંખાર સ્ટાઈલમાં - કપૂર અને વાણી કપૂર સ્ટારર ફિલ્મ

યશ રાજ બેનર હેઠળ બનેલી રણબીર કપૂર અને વાણી કપૂર સ્ટારર ફિલ્મ 'શમશેરા'નું ટાઈટલ ટ્રેક રિલીઝ (SHAMSHERA TITLE TRACK RELEASED) થઈ ગયું છે. ગીતમાં રણબીરની બોલ્ડ સ્ટાઈલ સામે આવી છે.

ફિલ્મ 'શમશેરા'નું ટાઈટલ ટ્રેક રિલીઝ, રણબીર દેખાયો ખૂંખાર સ્ટાઈલમાં

author img

By

Published : Jul 15, 2022, 3:37 PM IST

મુંબઈઃ રણબીર કપૂરની આગામી ફિલ્મ 'શમશેરા' રિલીઝ (Movie Shamshera Release Date) થવાની તૈયારીમાં છે. ફિલ્મના કલાકારો રણબીર અને વાણી કપૂર ફિલ્મના પ્રમોશનમાં જોરશોરથી વ્યસ્ત છે. આવી સ્થિતિમાં હવે ફિલ્મ મેકર્સે ફિલ્મ શમશેરાનું ટાઈટલ ટ્રેક પણ રિલીઝ (SHAMSHERA TITLE TRACK RELEASED) કર્યું છે. ઉત્સાહથી ભરેલા ગીતમાં રણબીરની ભડકાઉ સ્ટાઈલ સામે આવી છે. આ ફિલ્મ 22 જુલાઈ (2022)ના રોજ રિલીઝ થશે. ગીત શરૂ થાય છે - ખંજર હૈ પીઠમે ગહરા, ઘના ચાહે અંધેરા ફિર ભી જિંદ પે જિંદા જો કહલાયે વો શમશેરા...

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

આ પણ વાંચો: લલિત મોદી અને સુષ્મિતા સેનના લગ્નની ચર્ચા, મોદીએ ટ્વિટ કરીને કહ્યું- હવે આવું ન કહો

રણબીર કપૂર પહેલીવાર આટલા અલગ પાત્રમાં: તમને જણાવી દઈએ કે રણબીર અને વાણી ફિલ્મ 'શમશેરા'ને લઈને ચર્ચામાં છે. યશ રાજ બેનરની આ ફિલ્મનું ટ્રેલર 24 જૂને રિલીઝ થઈ ગયું છે. ફિલ્મના ટ્રેલરમાં રણબીર કપૂરથી લઈને સંજય દત્ત સુધી દરેકનું જોરદાર કેરેક્ટર જોવા મળ્યું હતું. રણબીર કપૂર પહેલીવાર આટલા અલગ પાત્રમાં જોવા મળ્યો છે. રણબીર, સંજય દત્ત, વાણી કપૂર સ્ટારર ફિલ્મનો ફર્સ્ટ લૂક જોવા માટે ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે.

સંજય દત્તના ફર્સ્ટ લૂક પોસ્ટરમાં: ફિલ્મમાં રણબીરના પાત્રનું નામ શમશેરા છે અને સંજય દત્તના પાત્રનું નામ દરોગા શુદ્ધ સિંહ છે. ફિલ્મમાં વાણીના પાત્રનું નામ સોના છે. સંજય દત્તના ફર્સ્ટ લૂક પોસ્ટરમાં, ત્રિપુંડ તેના કપાળ પર જોવા મળ્યો હતો અને તેના ચહેરા પર દુષ્ટ સ્મિત જોવા મળ્યું હતું. તમને આગળ જણાવી દઈએ કે શમશેરા ફિલ્મ દ્વારા રણબીર કપૂર લગભગ ચાર વર્ષ પછી ફિલ્મોમાં વાપસી કરી રહ્યો છે.

ફિલ્મ 'શમશેરા'નું ટાઈટલ ટ્રેક રિલીઝ, રણબીર દેખાયો ખૂંખાર સ્ટાઈલમાં
ફિલ્મ 'શમશેરા'નું ટાઈટલ ટ્રેક રિલીઝ, રણબીર દેખાયો ખૂંખાર સ્ટાઈલમાં

આ પણ વાંચો: Daler Mehndi Arrested: પ્રખ્યાત સીંગર દલેર મહેંદીની ધરપકડ, 2 વર્ષની જેલની સજા

સંજય દત્તની બાયોપિક: અભિનેતા છેલ્લે સંજય દત્તની બાયોપિક 'સંજુ'માં જોવા મળ્યો હતો. 'શમશેરા' બાદ તે 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે પત્ની આલિયા ભટ્ટ જોવા મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.