ETV Bharat / entertainment

Urvashi Rautela: ઈવેન્ટમાં ઉર્વશી રૌતેલાને જોઈને ઋષભ પંતના લાગ્યા નારા - Waltair Veerayya Promotion

ક્રિકેટર ઋષભ પંતના અકસ્માત પછી લોકોની નજર ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) પર છે. ઉર્વશી રૌતેલા ફરી ટ્રોલ થઈ રહી છે. આગામી ફિલ્મ વોલ્ટેર વીરાયાના (Waltair Veerayya muvie) પ્રમોશનલ ઈવેન્ટમાં તે સ્ટેજ પર આવતાની સાથે જ લોકો ઋષભ પંતની બૂમો પાડવા લાગે છે. લોકો જોરથી પંત પંતની બૂમો પાડતા હોવાથી ઉર્વશી પોતાનું ભાષણ કરતી વખતે વારંવાર અટકી જાય છે.

ઈવેન્ટમાં ઉર્વશી રૌતેલાને જોઈને ઋષભ પંતના નારા લાગ્યા

author img

By

Published : Jan 12, 2023, 1:20 PM IST

ન્યૂઝ ડેસ્ક: અભિનેત્રી ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) ફરી ચર્ચામાં છે. અભિનેત્રી તેમના કામના કારણે ઓછી અને ઋષભ પંતના કારણે વધુ લાઇમલાઇટમાં રહે છે. આ દિવસોમાં ઉર્વશી રૌતેલા તેની આગામી ફિલ્મ વોલ્ટેર વીરાયાના (Waltair Veerayya muvie) પ્રમોશનમાં વ્યસ્ત છે. આ માટે તેઓ વિશાખાપટ્ટનમ ગયા હતા. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પ્રમોશનલ ઈવેન્ટનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં ઋષભ પંતના નામની લોકો બુમો પાડી રહયાના અવાજો સંભળાઈ રહયા છે. ઉર્વશી પોતાનું ભાષણ આપી રહી છે અને લોકો ઋષભ માટે નારા લગાવવાનું બંધ કરી રહ્યા નથી.

આ પણ વાંચો: 'ગદર'ની સિક્વલ ફિલ્મ રીલિઝ નહીં થાય, પ્રોડ્યુસરે પહેલા ભાગને લઈ કર્યો નિર્ણય

ઋષભ પંતના નારા: ટ્રોલિંગ સિવાય અભિનેત્રી પ્રમોશનલ ઈવેન્ટમાં લાલ સાડી પહેરીને પહોંચી હતી. ઉર્વશીના સોશિયલ મીડિયા પર શેર થયેલા વીડિયો પર યુઝર્સની અલગ અલગ કોમેન્ટ આવી રહી છે. જેમાં એક યુઝરે લખ્યું છે કે, 'અવાજ ઋષભ પંત ઋષભ પંત, શું તે સાચું છે.' બીજા ઉઝર્સે કહ્યુ છે કે, 'ભીડ ઋષભ પંતના નારા લગાવી રહી છે.' અભિનેત્રીને જે પણ કહેવું હોય તે ઘોંઘાટ વચ્ચે પોતાની વાત કહે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, ઉર્વશી મેગા સ્ટાર ચિરંજીવીના વખાણ કરી રહી છે.

ઉર્વશીની 'દર્દભરી' પોસ્ટ: અગાઉ રિષભના અકસ્માતની વચ્ચે ઉર્વશી રૌતેલાએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી હતી. ઉર્વશીએ આમાં કોઈનું નામ નથી લખ્યું, પરંતુ તેની પોસ્ટથી સ્પષ્ટ છે કે, આ પોસ્ટ ચોક્કસપણે રિષભની સુરક્ષા માટે મૂકવામાં આવી હતી. આ પોસ્ટમાં ઉર્વશીએ હાર્ટ ઇમોજી સાથે લખ્યું હતું, 'હું પ્રાર્થના કરી રહી છું'.

રિષભ પંતના નામે ટ્રોલ: ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર રિષભ પંતના નામે ટ્રોલ થઈ રહી છે. રિષભ પંત અને ઉર્વશી રૌતેલા રિલેશનશિપમાં હોવાના સમાચાર ફેલાઈ ગયા હતા. જોકે બંનેએ ક્યારેય તેનો સ્વીકાર કર્યો નથી. બંને વચ્ચે સોશિયલ મીડિયા પર પણ શીતયુદ્ધ ચાલી રહ્યું હતું અને જેના કારણે હવે તેમની વચ્ચેના સંબંધો સારા નથી.

આ પણ વાંચો: ARUN GOVIL BIRTHDAY: જાણો રામાયણના રામ આ દિવસોમાં ક્યાં અને શું કરી રહ્યા છે

ઈન્સ્ટાગ્રામ પર હોબોળો: અગાઉ ઉર્વશી રૌતેલા દ્વારા ધીરુભાઈ અંબાણી હોસ્પિટલની તસ્વીર શેર કરવામાં આવી (Urvashi Rautela cryptic posts for rishabh pant) છે, જેને લઈ લોકોને લાગી રહ્યું હતું કે તેઓ ઋષભ પંતને મળવા ગયા હતા. ત્યારે દેહરાદાનુના મૈક્સ હોસ્પિટલમાંથી ઋષભ પંતને જ એયરલિફ્ટ દ્વારા મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. ત્યારે ઉર્વશી રૌતેલા દ્વારા ઈન્સ્ટાગ્રામ પર આ હોસ્પિટલની તસ્વીર શેર કરવામાં આવી (Urvashi Rautela instagram) છે. જે બાદ ઈન્સ્ટાગ્રામ પર હોબોળો થઈ ગયો હતો.

ઋષભ પંતના કાર અકસ્માત: વાસ્તવમાં સ્ટાર ક્રિકેટર ઋષભ પંત તારીખ 30 ડિસેમ્બરની સવારે ઋષભને હાઇવે પર કાર અકસ્માત થયો હતો અને આ ઘટનામાં તે ખરાબ રીતે ઘાયલ થયો હતો. ઋષભ પંતના કાર અકસ્માત પર ઉર્વશી રોતેલાનું હૃદય પીગળી ગયું હતું અને અભિનેત્રી (Urvashi Rautela)એ દર્દનાક પોસ્ટ શેર કરી હતી. ત્યારે પણ પરંતુ યુઝર્સે અભિનેત્રીને ઘેરી લીધી હતી.

ફિલ્મ વોલ્ટેર વીરાયા: ઉર્વશી રૌતેલાની ફિલ્મ ફિલ્મ વોલ્ટેર વીરાયા ફિલ્મ તારીખ 13 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં ચિરંજીવી, રવિ તેજા અને શ્રુતિ હાસન લીડ રોલમાં છે. ફિલ્મમાં ઉર્વશી રૌતેલાનું એક આઈટમ સોંગ છે. આ ગીતમાં ઉર્વશી રૌતેલા મેગા સ્ટાર ચિરંજીવી સાથે ધમકેદાર ડાન્સ કરતી જોવા મળી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.