ETV Bharat / entertainment

રોહિત શેટ્ટી કેવી રીતે ખતરનાક સ્ટંટ અને દમદાર એક્શન શૂટ કરે છે, જૂઓ વીડિયો - એક્શન કિંગ ડિરેક્ટર રોહિત શેટ્ટીનો વીડિયો

રોહિત શેટ્ટીએ પોતાની નવી સિરીઝના શૂટિંગ (Rohit Shetty India police Force shooting) સેટ પરથી એક વીડિયો શેર કર્યો છે, જેમાં 47 વર્ષની શિલ્પા શેટ્ટી જોરદાર એક્શન કરતી જોવા મળી રહી છે. વિડિઓ જુઓ

Etv Bરોહિત શેટ્ટી કેવી રીતે ખતરનાક સ્ટંટ અને દમદાર એક્શન શૂટ કરે છે, જૂઓ વીડિયોharat
Etv Bharરોહિત શેટ્ટી કેવી રીતે ખતરનાક સ્ટંટ અને દમદાર એક્શન શૂટ કરે છે, જૂઓ વીડિયોat
author img

By

Published : Aug 10, 2022, 10:25 AM IST

હૈદરાબાદ: બોલિવૂડ ફિલ્મોમાં જોરદાર એક્શન અને ખતરનાક સ્ટંટ લાવનાર એક્શન કિંગ ડિરેક્ટર રોહિત શેટ્ટીનો હવે એક નવો વીડિયો (India police Force shooting video) સામે આવ્યો છે. આ વીડિયોમાં જોવા મળે છે કે તે કેવી રીતે તેની આગામી ડેબ્યુ સિરીઝ 'ઈન્ડિયા પોલીસ ફોર્સ'માં એક્શન સીન શૂટ (Rohit Shetty India police Force shooting) કરી રહ્યો છે. રોહિત શેટ્ટીએ પોતે આ વીડિયો ફેન્સ સાથે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

આ પણ વાંચો: KWK7 માં આ એક્ટ્રર્સની અજાણી વાતો આવી બહાર

પ્યોર હિન્દુસ્તાની એક્શન: આ વીડિયોને શેર કરતા રોહિત શેટ્ટીએ લખ્યું છે, પ્યોર હિન્દુસ્તાની એક્શન. રોહિતે જે વીડિયો શેર કર્યો છે, તેમાં તેની આગામી સિરીઝ ઈન્ડિયન પોલીસ ફોર્સમાં શૂટ થઈ રહી છે, જે રોહિત શેટ્ટી હાથમાં કેમેરા લઈને જાતે કરી રહ્યો છે.

47 વર્ષની ઉંમરે ફુલ એક્શન મોડમાં: આ વીડિયોમાં 90ના દાયકાની સુંદર અભિનેત્રી શિલ્પા શેટ્ટી 47 વર્ષની ઉંમરે ફુલ એક્શન મોડમાં જોવા મળી રહી છે. વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે કેવી રીતે શિલ્પા એક પછી એક ગુંડાઓનો ઢગલો કરી રહી છે. તે જ સમયે, આગળના વિડિયોમાં, સિરીઝનો અન્ય એક અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા પણ બદમાશોને ધૂળ ચડાવતો જોવા મળે છે.

એક્ટર વિવેક ઓબેરોય પણ લીડ રોલમાં: આ વીડિયોને શિલ્પા શેટ્ટી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શેર કર્યો છે. તમને જણાવી દઈએ કે, રોહિત શેટ્ટી ભારતીય પોલીસ ફોર્સ સીરિઝથી ઓટીટી ડેબ્યૂ કરી રહ્યો છે. આ સિરીઝમાં શિલ્પા શેટ્ટી અને સિદ્ધાર્થ મલ્હોત્રા સિવાય એક્ટર વિવેક ઓબેરોય પણ લીડ રોલમાં છે.

આ પણ વાંચો: 'કભી ઈદ કભી દિવાળી' માંથી હટાવવાની અફવા પર શહનાઝે કહ્યું- "હું છું"

સિરીઝ ક્યારે રિલીઝ થશે: ડિરેક્ટર રોહિત શેટ્ટીએ હજુ સુધી આ સિરીઝ ક્યારે રિલીઝ થશે તેની કોઈ માહિતી શેર કરી નથી. તમને જણાવી દઈએ કે, રોહિત શેટ્ટીની છેલ્લી ફિલ્મ 'સૂર્યવંશી' રિલીઝ થઈ હતી, જેમાં અક્ષય કુમાર, અજય દેવગન, કેટરિના કૈફ અને રણવીર સિંહ સાથે જોવા મળ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.