ETV Bharat / entertainment

Ranveer Singh: રણવીર સિંહે બર્થ ડે વિશેજ પર ચાહકોનો માન્યો આભાર, પત્ની દીપિકા સાથેની તસવીર કરી શેર - રણવીર સિંહનો જન્મદિવસ

બોલિવુડના સ્ટાર રણવીર સિંહે બર્થ ડેની શુભકામના પાઠવવા બદલ ચાહકો માટે આભાર વ્યક્ત કર્યો છે. આ દરમિયાન તેમણે પોતાની બ્યુટિફુલ પત્ની દીપિકા પાદુકોણ સાથેની સુંદર તસવીર શેર કરીને યુઝર્સોની બોલતી બંધ કરી દીધી છે. જુઓ અહિં તસવીર.

રણવીર સિંહે બર્થ ડે વિશેજ પર ચાહકોનો માન્યો આભાર, પત્ની દીપિકા સાથેની તસવીર કરી શેર

author img

By

Published : Jul 10, 2023, 11:00 AM IST

હૈદરાબાદ: બોલિવુડના ફેમસ હીરો રણવીર સિંહે તાજેતરમાં જ પોતાનો 38મો જન્મદિવસ ઉજવ્યો હતો. રણવીર સિંહનો તારીખ 6 જુલાઈના રોજ જન્મદિવસ હતો. આ પ્રસંગે રણવીર સિંહને બોલિવુડના કાલાકારો અને ચાહકોએ શુભકામના પાઠવી હતી. આ દરમિયાન રણવીર સિંહને પોતાની પત્ની દીપિકા પાદુકોણ તરફથી જન્મદિવસ પર સોશિયલ મીડિયા પર કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા જોવા મળી ન હતી.

રણવીર-દીપિકાની તસવીર: દીપિકા પાદુકોણે આ વર્ષે રણવીર સિંહને જન્મદિવસ પર વિશ કર્યું ન હતું. આ પછી રણવીર સિંહને યુઝર્સોએ ટ્રેલ કરવાનું શરું કરી દીધું હતું. આ સુંદર કપલના અલગ થવાની ખબર જોર પકડી રહી હતી. આ બધી વાતો વચ્ચે રણબિર સિંહ પોતાની પત્ની દીપિકા પાદુકોણ સાથેની સુંદર અને અદભૂત તસવીર શેર કરીને યુઝર્સની બોલતી બંધ કરી દીધી છે. રણબીર સિંહની આ તસવીર જન્મદિવસની ઉજવણી દરમિયાનની છે.

રણવીર-દીપિકાનો લુક: રણવીર સિંહ દ્વારા શેર કરવામાં આવેલી તસવીર બ્લેક અને વ્હાઈટ છે, જે ખુબ જ સુંદર છે. આ તસવીરમાં જોવા મળે છે કે, રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ એક શિપમાં છે. આ શિપ દરિયાની વચ્ચે છે અને શિપમાંથી રણબીર અને દીપિકા બહાર જોઈ રહ્યાં છે. આ તસવીરમાં બન્ને સુંદર ક્ષણનો આનંદ માણતા જોવા મળે છે. આ સાથે તસવીર શેર કરીને રણબીર સિંહે જન્મદિવસની શુભકામના પાઠવવા બદલ ચાહકો માટે આભાર પણ વ્યક્ત કર્યો છે.

રણવીર-દીપિકાનો વર્કફ્રન્ટ: રણબીર સિંહના વર્કફ્રન્ટની વાત કરીએ તો 'રોકી ઓર રાની કી પ્રેમ કહાની'માં આલિયા ભટ્ટ સાથે રોમેન્ટિક અંદાજમાં જોવા મળશે. આ ફિલ્મ ફિલ્મ નિર્માતા કરણ જોહર દ્વારા નિર્દેશિત છે. ફિલ્મમાં રણવીર અને આલિયા સાથે ધર્મેન્દ્ર અને જયા બચ્ચન પણ જોવા મળશે. જ્યારે દીપિકા પાદુકોણ 'પ્રોજેક્ટ કે'માં પ્રભાસ અને અમિતાભ બચ્ચન સાથે જોવા મળશે.

  1. Shah Rukh Khan: 'જવાન' ફિલ્મમાં કિંગ ખાનનો ભયાનક અવતાર, તસવીર જોઈ આશ્ચર્યચકિત થઈ જશો
  2. Bigg Boss OTT 2: OTT 2ને 2 અઠવાડિયા માટે આગળ વધારવામાં આવ્યો, પુષ્ટી સલમાન ખાને કરી
  3. OMG 2 Teaser: ધમાકેદાર વીડિયો સાથે 'OMG 2'ની ટીઝર ડેટની જાહેરાત, લાંબી જટામાં જોવા મળ્યા અભિનેતા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.