ETV Bharat / entertainment

જૂઓ ન્યૂડ ફોટોશૂટમાં ફસાયેલા રણવીર સિંહને મળ્યો આ મોટો એવોર્ડ - Ranveer Singh Photoshoot Case

રણવીર સિંહ હાલમાં જ ન્યૂડ ફોટોશૂટ કરાવીને મુશ્કેલીમાં આવી ગયો હતો. આ મામલે તેની સામે કેસ (Ranveer Singh Photoshoot Case) પણ નોંધવામાં આવ્યો છે. હવે અભિનેતાએ ચાહકો સાથે સારા સમાચાર (Ranveer Singh brand endorser of the year ) શેર કર્યા છે.

જૂઓ ન્યૂડ ફોટોશૂટમાં ફસાયેલા રણવીર સિંહને મળ્યો આ મોટો એવોર્ડ

author img

By

Published : Jul 26, 2022, 1:17 PM IST

હૈદરાબાદઃ રણવીર સિંહ તાજેતરમાં ન્યૂડ ફોટોશૂટ (Ranveer Singh new photoshoot ) કરાવીને મુશ્કેલીમાં આવી ગયો હતો. આ મામલે તેની સામે કેસ પણ નોંધવામાં આવ્યો છે. હવે અભિનેતાએ ચાહકો સાથે સારા સમાચાર શેર કર્યા છે. (Ranveer Singh brand endorser of the year ) રણવીર સિંહે સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરીને ફેન્સ સાથે એક મોટી ઉપલબ્ધિ શેર કરી છે.

આ પણ વાંચો: જાણો રણવીરના બોલ્ડ ફોટોશૂટ માટે રામ ગોપાલ વર્માએ શું કહ્યું!

એન્ડોર્સર ઓફ ધ યર એવોર્ડથી નવાજવામાં આવ્યો: તમને જણાવી દઈએ કે, રણવીર સિંહને IAA લીડરશિપ એવોર્ડ્સ 2022માં એન્ડોર્સર ઓફ ધ યર એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. આના પર રણવીર સિંહે લખ્યું છે કે, 'એક એડવર્ટાઈઝિંગ એજન્સીમાં કોપીરાઈટર તરીકેની મારી પ્રોફેશનલ સફરથી હવે મને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. ઇન્ટરનેશનલ એડવર્ટાઇઝિંગ એસોસિએશનનો આભાર.

અપલોડ કરી તે પહેલા વાયરલ થઈ ગઈ: તમને જણાવી દઈએ કે, રણવીરે શનિવારે એક મેગેઝીન ફોટોશૂટ માટે ન્યૂડ થઈને ઈન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો હતો. આ તસવીરોમાં રણવીર ગાદલા પર પોઝ આપતો જોવા મળે છે. શૂટની તસવીરો રણવીરે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કરી તે પહેલા વાયરલ થઈ ગઈ હતી.

કોઈપણ સ્ત્રી અને પુરુષ તે ફોટોઝ જોઈને શરમ અનુભવશે: હવે આ જ તસવીરોએ તેને મુશ્કેલીમાં મૂકી દીધો છે. NGOની ફરિયાદ ફાઇલમાં લખવામાં આવ્યું છે કે, 'અમે છેલ્લા 6 વર્ષથી વિધવાઓ માટે સારા ભવિષ્ય માટે કામ કરી રહ્યા છીએ. ગયા અઠવાડિયે આપણે રણવીર સિંહની ઘણી ન્યૂડ તસવીરો વાયરલ થતી જોઈ. કોઈપણ સ્ત્રી અને પુરુષ તે ફોટોઝ જોઈને શરમ અનુભવશે.

આ પણ વાંચો: ranveer singh nude photoshoot: ન્યૂડ ફોટોશૂટને લઈને રણવીર કાનૂની મુશ્કેલીમાં ફસાયો

વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું સન્માન: NGOએ તેની ફરિયાદમાં આગળ લખ્યું છે કે તેઓ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું સન્માન કરે છે. પરંતુ આનો અર્થ એવો નથી કે સમાજમાં ન્યૂડ થઈને ફરવું જોઈએ. NGOએ રણવીર વિરુદ્ધ ITની 67A તેમજ ભારતીય દંડ સંહિતાની કલમ 292, 293, 354 અને 509 હેઠળ ભાવનાઓને ઠેસ પહોંચાડવા અને મહિલાઓની નમ્રતાનું અપમાન કરવા બદલ ફરિયાદ નોંધાવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.