ભુવનેશ્વર: બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ અને દિશા પટણી અને સંગીતકાર પ્રિતમે મંગળવારે ઓડિશામાં હોકી વર્લ્ડ કપના ઉદઘાટન સમારોહ પહેલા સીએમ નવીન પટનાયકને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. ઉદ્ઘાટન સમારોહમાં રણવીર સિંહ, દિશા પટણી અને પ્રીતમ પર્ફોર્મન્સ આપશે. નવીન પટનાયક એ ભારતના ઓડિશા રાજ્યાના 14માં અને વર્તમાન અને મુખ્ય પ્રધાન છે.
-
It is a pleasure meeting popular actor @RanveerOfficial ahead of #HockeyWorldCup2023 Celebrations at Barabati Stadium, #Cuttack. I am sure his presence will add lot of charm to the celebration. Let’s all join to celebrate the spirit of hockey. #HockeyComesHome.#HWC2023 pic.twitter.com/IksYt5HnhI
— Naveen Patnaik (@Naveen_Odisha) January 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">It is a pleasure meeting popular actor @RanveerOfficial ahead of #HockeyWorldCup2023 Celebrations at Barabati Stadium, #Cuttack. I am sure his presence will add lot of charm to the celebration. Let’s all join to celebrate the spirit of hockey. #HockeyComesHome.#HWC2023 pic.twitter.com/IksYt5HnhI
— Naveen Patnaik (@Naveen_Odisha) January 11, 2023It is a pleasure meeting popular actor @RanveerOfficial ahead of #HockeyWorldCup2023 Celebrations at Barabati Stadium, #Cuttack. I am sure his presence will add lot of charm to the celebration. Let’s all join to celebrate the spirit of hockey. #HockeyComesHome.#HWC2023 pic.twitter.com/IksYt5HnhI
— Naveen Patnaik (@Naveen_Odisha) January 11, 2023
આ પણ વાંચો: યુઝરે સામન્થાની બીમારી અંગે કરી ટિપ્પણી, અભિનેત્રીએ આપી પ્રતિક્રિયા
વર્ડ કપ 2023 ઉદઘાટન સમારોહ: રણવીર, દિશા અને પ્રીતમ બુધવારે કટકના બારાબતી સ્ટેડિયમમાં યોજાનાર મેન્સ હોકી વર્લ્ડ કપ-2023ના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપવા શહેરમાં પહોંચ્યા હતા. તેઓ કટકના બારાબતી સ્ટેડિયમ ખાતે ભવ્ય મંચ પર યોજાનાર હોકી વર્લ્ડ કપ 2023ના ઉદઘાટન સમારોહ પહેલા નવીન નિવાસ ખાતે મુખ્યમંત્રીને મળ્યા હતા.
રણવીર સિંહ અને સિએમ સાથેની મુલાકાત: બોલિવૂડ સ્ટાર રણવીર સિંહે કહ્યું, “તમને મળીને મને આનંદ થયો, સર”. સેએમે નવીન પટનાયકે તેમને જગન્નાથ મંદિરની મુલાકાતનું પણ સૂચન કર્યું હતું. જવાબમાં રણવીરે કહ્યું, “ઓહ.. અલબત્ત. મને મુલાકાત ગમે છે." નવીમ પટનાયક એક લેખક છે. નવીન પટનાયકના નામે ઓડિશાના ઈતિહાસમાં સૌથી વધુ સમય મુખ્યપ્રધાન બનવાનો રેકોર્ડ છે.
લાઈવ પરફોર્મ: ઉઘાટન સમારોહ એ હોકી વર્લ્ડ કપની પૂર્વગામી ઘટના છે. આ ઉપરાંત 17 થી 19 જાન્યુઆરી સુધી સતત બીજી વખત હોસ્ટ કરી રહ્યું છે. આ સાથે અભિનેત્રી દિશા પટણી, રણવીર સિંહ અને સંગીતકાર પ્રિતમે મુખ્યપ્રધાન સાથે લીધી મુલાકાત. સંગીતકાર પ્રિતમે હોકી વર્લ્ડકપ થીમ સોંગ હોકી હૈ દિલ મારા ગીત કમ્પોઝ કર્યું હતું. આ ઉપરાંત શ્રેયા લેંકા અને કે પોપ બેન્ડ બ્લેકસ્વાનના અન્ય સભ્યો લાઈવ પરફોર્મ કરશે.
આ પણ વાંચો: ઓસ્કર 2023 માટે નોમિનેટેડ ધ કાશ્મીર ફાઇલ્સ સહિત 5 ફિલ્મ
રણવીર સિંહનો વર્કફ્રન્ટ: આ પહેલા રણવીર સિંહ ફિલ્મ 'જયેશભાઈ જોરદાર'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. આ ફિલ્મ બાદ હવે રણવીર સિંહને ફિલ્મ સર્કસ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. આ પહેલા રણવીર અને રોહિતની જોડી ફિલ્મ 'સિમ્બા'માં જોવા મળી હતી, જે હિટ ફિલ્મ સાબિત થઈ હતી. ફિલ્મ 'સર્કસ'માં રણવીર સિંહનો ડબલ રોલ જોવા મળી રહ્યો છે અને તેની સામે પૂજા હેગડે અને જેકલીન ફર્નાન્ડિસને લાવવામાં આવ્યા છે.
દિશા પટણી: બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાના ફિગર અને સુંદરતા માટે ફેમસ છે. આ સિવાય તેને બોલિવૂડના મજબૂત અભિનેતા ટાઈગર શ્રોફની એક્સ ગર્લફ્રેન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે ટાઈગર અને દિશાના રસ્તા અલગ (Disha Patani breakup with Tiger Shroff) છે.