ETV Bharat / entertainment

Ranbir Kapoor Dance Video: રણબીર કપૂરે શાહરૂખ અને હૃતિકના ગીત પર મનમુકીને કર્યો ડાન્સ, જુઓ અહિં વીડિયો - શાહરૂખ ખાન અને રિતિક રોશન ગીત

તાજેતરમાં બોલિવૂડના અભિનેતા રણબીર કપૂરે 'ચલ છૈયા છૈયા' અને 'એક પલ કા જીના' ગીત પર જોરદાર ડાન્સ કર્યો છે. વીડિયોમાં રણબીર મનમુકીને ડાન્સ કરી રહ્યાં છે અને દર્શકો તેમને તાડીઓથી વધાવી રહ્યાં છે. અભિનતાના ડાન્સ પર દર્શકો ખુબજ ઉત્સાહમાં જોવા મળે છે. જુઓ અહિં વીડિયો.

ranbir kapoor dance video: રણબીર કપૂરે શાહરૂખ અને હૃતિકના ગીત પર મનમુકીને કર્યો ડાન્સ, જુઓ અહિં વીડિયો

author img

By

Published : Feb 22, 2023, 1:37 PM IST

Updated : Feb 22, 2023, 2:14 PM IST

મુંબઈઃ બોલિવુડના ફેમસ અભિનેતા રણબીર કપૂરનો એક વીડિયો ખૂબજ વાયરલ થઈ રહ્યો છે. રણબીર કપૂરના એક ચાહકે અભિનેતાનો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં રણબીર કપૂર શાહરુખ ખાન અને હ્રુતિક રોશનના ગીત પર મનમુકીને દર્શકોની સામે જરદાર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. જુઓ અહિં રણબીર કપૂરનો વાયરલ ડાન્સ વીડિયો.

આ પણ વાંચો: Alia Bhatt Privacy Invasion: આલિયાની અંગત તસવીર થઈ વાયરલ, ફિલ્મના કલાકારોએ કરી નિંદા

રણબીર કપૂરનો ડાન્સ વીડિયો: ફિલ્મની એક પાર્ટીમાં રણબીર 'છૈયા છૈયા'થી લઈને 'એક પલ કા જીના' સુધીના ગીત ગાતા ડાન્સ કરતા જોવા મળ્યા હતા. રણબીરના એક ચાહકે પેજએ ઈન્સ્ટાગ્રામ પર રણબીર કપૂરના ડાન્સનો વીડિયો પોસ્ટ કર્યો છે. રણબીર કપૂર યુનિવર્સ ફેન પેજ પર એક પછી એક અભિનેતાના વીડિયો શેર કરવામાં આવ્યા છે. આ વીડિયોમાં રણબીર સફેદ ટી-શર્ટ અને બ્લેક પેન્ટમાં જોવા મળી રહ્યો છે. તેણે આ આઉટફિટ પર કાળી કેપ પહેરી છે. રણબીરે તેની હિટ ફિલ્મ 'યે જવાની હૈ દીવાની'ના ગીત 'દિલ્લીવાલી ગર્લફ્રેન્ડ' પર ડાન્સ પણ કર્યો હતો. જ્યારે તે ડાન્સ કરી રહ્યો હતો, ત્યારે ક્રૂ મેમ્બર્સ સેટ પર તાળીઓ પાડી રહ્યા હતા અને જોરથી સીટી વગાડી રહ્યા હતા.

આ પણ વાંચો: Shriya Saran: પીળા રંગની સાડી પર બેકલેસ બ્લાઉઝમાં સાઉથની આ અભિનેત્રીએ કરાવ્યું ફોટોશુટ, જુઓ તસ્વીરો

શાહરૂખ અને હૃતિકના ગીત પર ડાન્સ: આ ગીત પછી રણબીરે શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મ 'છૈયા છૈયા'ના હૂક સ્ટેપ્સ કર્યા હતા. આ દરમિયાન અભિનેતાએ જમીન પર બેસીને તે હૂક સ્ટેપ્સ કર્યા, જે શાહરૂખે ટ્રેનની ટોચ પર બેસીને કર્યા હતા. આ સિવાય રણબીર હૃતિક રોશનના ગીત 'એક પલ કા જીના' પર પણ ડાન્સ કરતો જોવા મળ્યા હતા. રણબીરનો આ ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

રણબીર કપૂરનો વર્કફ્રન્ટ: રણબીર કપૂર ટૂંક સમયમાં રોમેન્ટિક કોમેડી ફિલ્મ 'તુ જૂઠી મેં મક્કર'માં જોવા મળશે. રણબીર અને તેની ટીમે તાજેતરમાં સંદીપ રેડ્ડીની આગામી ફિલ્મ 'એનિમલ'નું પંજાબમાં શુટિંગ પૂર્ણ કર્યું છે. રણબીર તેના ખુશખુશાલ સ્વભાવ માટે જાણીતો છે. તે તેની મોહક સ્મિત અને કિલર ડાન્સ મૂવ્સથી તમામ ક્રૂ મેમ્બર્સના દિલ જીતતો જોવા મળ્યો હતો. સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત ફિલ્મ 'એનિમલ' વિશે વાત કરીએ તો, રણબીર પહેલીવાર દક્ષિણ અભિનેત્રી રશ્મિકા મંદન્ના સાથે જોવા મળશે. ફિલ્મમાં રણબીર ઉપરાંત બોબી દેઓલ, અનિલ કપૂર અને તૃપ્તિ ડિમરી પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ પણ મનાલીમાં કરવામાં આવ્યું છે.

Last Updated : Feb 22, 2023, 2:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.