ETV Bharat / entertainment

'એનિમલ' બોક્સ ઓફિસ પર સુપર ડુપર હિટ, 100 કરોડ ક્લબમાં હેટ્રીક મારનાર પ્રથમ બોલિવૂડ સ્ટાર બન્યો રણબીર - બ્રહ્માસ્ત્ર

'એનિમલ' થી દુનિયાભરમાં ફેમસ થઈ ગયેલા રણબીર કપૂરે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. રણબીર કપૂર બોક્સ ઓફિસ પર 100 કરોડની કમાણી કરનાર સતત 3 ફિલ્મ આપનાર બોલિવૂડનો પહેલો સ્ટાર બની ગયો છે. આ લિસ્ટમાં શાહરૂખ ખાન પણ રણબીરની પાછળ છે. Ranbir Kapoor Animal

'એનિમલ' બોક્સ ઓફિસ પર સુપર ડુપર હિટ
'એનિમલ' બોક્સ ઓફિસ પર સુપર ડુપર હિટ
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 14, 2023, 1:55 PM IST

હૈદરાબાદ : તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ એનિમલથી રણબીર કપૂરે સિદ્ધ કરી દીધું છે કે, તે હિન્દી સિનેમાનો આગામી સુપરસ્ટાર છે. એનિમલ એક એવી ફિલ્મ છે જેનું નામ દરેક વ્યક્તિની જીભ પર છે. એનિમલમાં રણબીર કપૂરનું પાત્ર એટલું ડાર્ક છે કે જે તેને જુએ છે તે આકર્ષિત થઈ જાય છે. રણબીર કપૂર હાલમાં ફિલ્મ એનિમલથી બોક્સ ઓફિસ પર રાજ કરી રહ્યો છે. આ ફિલ્મે 12 દિવસમાં બોક્સ ઓફિસ પર 750 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. કોરોનાકાળ બાદ પોતાની ત્રણ ફિલ્મોથી 100 કરોડ રૂપિયાની કમાણી કરવાની હેટ્રિક નોંધાવનાર રણબીર પહેલો એક્ટર બની ગયો છે.

કોરોનાકાળ પહેલા રણબીરનું કરિયર : કોરોનાકાળ પહેલા રણબીર કપૂરની ફિલ્મ સંજૂ રિલીઝ થઈ હતી, જે રણબીર કપૂરના કરિયરની અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ હતી. સંજૂ (2018) નું અત્યાર સુધીમાં વર્લ્ડવાઈડ કલેક્શન 586 કરોડ રૂપિયા છે. આ ઉપરાંત રણબીર કપૂરની કારકિર્દીની સૌથી વધુ કમાણી કરનાર પાંચ ફિલ્મોમાં બ્રહ્માસ્ત્ર (431 કરોડ), યે જવાની હૈ દીવાની (319.6 કરોડ), તું જૂઠી મેં મક્કાર (220 કરોડ) અને એ દિલ હૈ મુશ્કિલ (239.67 કરોડ) છે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

કોરોનાકાળ બાદ રણબીરનું કરિયર : કોરોનાકાળ બાદ રણબીર કપૂર શમશેરા (22 જુલાઈ 2022), બ્રહ્માસ્ત્ર (9 સપ્ટેમ્બર 2022), તું જૂઠી મેં મક્કાર (8 માર્ચ 2023) અને એનિમલ (1 ડિસેમ્બર 2023) માં જોવા મળ્યો હતો. રણબીર કપૂરે તેની ત્રણ ફિલ્મો બ્રહ્માસ્ત્ર, તું જૂઠી મેં મક્કાર અને એનિમલથી સતત રૂ. 100 કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે. રણબીર કપૂર કોવિડ બાદ 100 કરોડ ક્લબની સતત 3 ફિલ્મ આપનાર બોલીવૂડનો પહેલો સ્ટાર બની ગયો છે.

બ્રહ્માસ્ત્ર (431 કરોડ)

તું જૂઠી મેં મક્કાર (220 કરોડ)

એનિમલ (757 કરોડ)...continue

શાહરુખની સાઈડ કાપી : કોવિડ બાદ શાહરૂખ ખાનની બે ફિલ્મો પઠાણ અને જવાન રિલીઝ થઈ છે. હવે 21 ડિસેમ્બરના રોજ ફિલ્મ ડંકી રિલીઝ થશે. શાહરુખની ડંકી 500 કરોડથી વધુનો બિઝનેસ કરશે તે નક્કી છે. આવી સ્થિતિમાં અભિનેતા રણબીર પછી શાહરૂખ બીજા અભિનેતા હશે જે 100 કરોડની કમાણી કરનાર સતત 3 ફિલ્મ આપશે.

  1. એનિમલની સફળતાને કારણે આત્મવિશ્વાસથી ભરપૂર એવી રશ્મિકા આવતીકાલથી પુષ્પા-૨ના નવા શિડ્યુઅલનું શૂટિંગ શરૂ કરશે
  2. રણબીરની 'એનિમલ' બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે, ફિલ્મે 450 કરોડનો આંકડો પાર કર્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.