ETV Bharat / entertainment

Pushpa 2: 'પુષ્પા 2' માં વેર લઈને પરત ફરશે ઈન્સ્પેક્ટર ભંવર સિંહ, ફહદ ફાસીલે ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું - ભંવર સિંહ શેખાવત

'પુષ્પા 2: ધ રૂલ'ના નિર્માતાઓએ સેટ પરથી એક તસવીર શેર કરી છે. આ તસવીર શેર કરીને તેમના ચાહકોને જાણ કરી કે, ફિલ્મના મોટા ભાગનું શૂટિંગ 'ભંવર સિંહ શેખાવત' ઉર્ફે ફહાદ ફાસીલ સાથે પૂર્ણ થઈ ગયું છે. હવે ભવંર સિંહ વેર લઈને પાછા ફરી રહ્યાં છે. ચાહકો કોમેન્ટ બોક્સમાં પ્રતિક્રિયા આપી રહ્યાં છે.

'પુષ્પા 2' માં વેર લઈને પરત ફરશે ઈન્સ્પેક્ટર ભંવર સિંહ, ફહદ ફાસીલે ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું

author img

By

Published : May 18, 2023, 4:04 PM IST

હૈદરાબાદઃ 'પુષ્પા 2: ધ રૂલ'ના નિર્માતાઓએ ગુરુવારે એક તસવીર શેર કરી છે. તસવીરમાં ફહાદ ફાસીલ અને દિગ્દર્શક સુકુમાર ફિલ્મના સેટ પર એક દ્રશ્યની ચર્ચા કરતા દેખાય છે. ફહાદે 'પુષ્પાઃ ધ રાઈઝ'માં ઈન્સ્પેક્ટર ભંવર સિંહ શેખાવતની ભૂમિકા ભજવી હતી. અપેક્ષા છે કે, તે આ પાત્રને આગળ લઈ જશે. આ ભંવર સિંહ શેખાવત ઉર્ફે ફહદ ફાસીલે તાજેતરમાં જ તેના ભાગનું શૂટિંગ શેડ્યૂલ પૂર્ણ કર્યું છે.

પાછો ફરશે ભંવર સિંહ: Mythri Movie Makers એ તેમના ઑફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર ફહાદ ફાસીલ અને ડિરેક્ટર સુકુમારની તસવીર શેર કરી અને કૅપ્શન લખ્યું, 'પુષ્પા 2 નું મુખ્ય શેડ્યૂલ 'ભંવર સિંહ શેખાવત' ઉર્ફે ફહદ ફાસીલ સાથે પૂર્ણ થયું છે. આ વખતે તે વેર લઈને પાછો ફરશે. 'પુષ્પા 2'માં ફહદ ફાસીલ વિલનની ભૂમિકા ભજવી શકે છે. આ ફિલ્મ 2021ની બ્લોકબસ્ટર 'પુષ્પાઃ ધ રાઇઝ'ની સિક્વલ છે, જેમાં તેલુગુ સુપરસ્ટાર અલ્લુ અર્જુને પુષ્પરાજની ભૂમિકા ભજવી હતી.

યુઝર્સની કોમેન્ટ: પોસ્ટ શેર થતાની સાથે જ ચાહકોએ કોમેન્ટ સેક્શનને ફાયર ઈમોજીથી ભરી દીધું છે. ઘણા યુઝર્સે ફિલ્મની રિલીઝ તારીખ વિશે પણ પૂછ્યું છે. એક ચાહકે કોમેન્ટ કરી છે કે, 'પુષ્પરાજ ઓનસ્ક્રીન સામે તમારા અભિનયની રાહ જોઈ રહ્યો છું. ઓલ ધ બેસ્ટ ફહદ ફાસીલ ભાઈ.' અન્ય એક ચાહકે રેડ હાર્ટ ઇમોજી સાથે લખ્યું, 'પુષ્પા 2 રિલીઝ ડેટ પ્લીઝ સર'.

આ પણ વાંચો:

  1. Mrunal Sara In Cannes: બ્લેક અને વ્હાઈટ ડ્રેસમાં બે હસીના ચમકી, જુઓ સારા મૃણાલની શાનદાર ઝલક
  2. Cannes 2023: ઐશ્વર્યા રાય કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ માટે ફ્રાન્સ પહોંચી, જુઓ ઉષ્માભર્યું સ્વાગતનો વીડિયો
  3. Satyaprem Ki Katha Teaser: કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની ફિલ્મ 'સત્યપ્રેમ કી કથા'નું ટિઝર રિલીઝ

નંબર 1 ફિલ્મ: 'પુષ્પા' ભારતની શ્રેષ્ઠ ફિલ્મમાંની એક છે. આ ફિલ્મની ફેન લિસ્ટ ઘણી લાંબી છે. ફિલ્મના ફર્સ્ટ લૂક પહેલાથી જ ચાહકોની ઉત્સુકતા વધારી દીધી છે. હવે શૂટિંગનો એક ભાગ પૂરો થતાં ચાહકોની ખુશી બમણી થઈ ગઈ છે. તે તમામ ભાષાઓમાં સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 'પુષ્પા 2: ધ રૂલ' એ મોસ્ટ અવેટેડ હિન્દી ફિલ્મોની યાદીમાં નંબર 1 પર પોતાનું સ્થાન બનાવ્યું છે. 'પુષ્પા 2: ધ રૂલ'નું નિર્દેશન સુકુમાર દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં અલ્લુ અર્જુન સાથે રશ્મિકા મંદન્ના પણ છે. તેનું નિર્માણ Mythri Movie Makers દ્વારા કરવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.