ETV Bharat / entertainment

Prateik Babbar post: પ્રતિક બબ્બર અને પ્રિયા બેનર્જીની પોસ્ટ શેર, જેમાં લખ્યું PB - પ્રતિક બબ્બર અને પ્રિયા બેનરજી ન્યૂઝ

તારીખ 14 ફેબ્રુારીના રોજ ફિલ્મ જગતના ઘણા સેલબ્સે પોતાનો પ્રેમ ખુલીને જગ જાહેર કર્યો હતો. એટલું જ નહિં પરંતુ સોશિયલ મીડિય પર પોસ્ટ પણ શેર કરી હતી. આ જ પ્રકારે પ્રતિક બબ્બર અને પ્રિયા બેનર્જીની પોસ્ટ હવે ચર્ચામાં છે. તેમણે બન્નેએ પોસ્ટ શેર કરીને કેપ્શનમાં લખ્યું છે, PB. હવે PBનો શું અર્થ થાય છે ? અને આ પ્રિયા બેનર્જી કોણ છે ? તે જાણવા માટે સંપુર્ણ સમાચાર વાંચો.

Prateik Babbar post: પ્રતિક બબ્બર અને પ્રિયા બેનર્જીની પોસ્ટ શેર, જેમાં લખ્યું PB

author img

By

Published : Feb 15, 2023, 12:02 PM IST

મુંબઈ: જો તમે પ્રતિક બબ્બરના ચાહક હોય તો આપના માટે આવ્યા છે ખૂશીના સમાચાર. પ્રતિક બબ્બરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં PB લખ્યું છે. આ જ પ્રકારની પોસ્ટ પ્રિયા બેનર્જીએ શેર કરી છે. આ ઉપરાંત પ્રતિકે PB નામનું ડેટું પણ બનાવ્યું છે. પ્રતિક અને પ્રિયા બંને લાંબા સમયથી ડેટ કરી રહ્યા છે. પ્રતિક બબ્બરના પોતાની પત્નિ સાન્યા સાથે છુટાછેડા હજુ સુધી થયા નથી ને, સોશિયલ મીડિય પર જાહેર કર્યું કે, તે પ્રેમમાં છે. હવે એ જવું રસપ્રદ રહેશે કે, આ પ્રતિકના સપ્તનાની રાજકુમારી કોણ છે.

આ પણ વાંચો: Actor Javed Khan passed away : અભિનેતા જાવેદ ખાનનું થયું નિધન, ફેફસાની બિમારી સામે ઝઝૂમી રહ્યા હતા

સાન્યાના છુટાછેડા: પ્રતિક બબ્બરે વર્ષ 2019માં સાન્યા સાગર સાથે લગ્ન કર્યા હતા. પરંતુ આ બંધન લાંબો સમય ટકી શક્યું નહીં. એક વર્ષમાં જ દંપતી વચ્ચે અણબનાવ શરૂ થયો અને તેઓ અલગ થઈ ગયા હતાં. એવું કહેવામાં આવી રહ્યું છે કે, વર્ષ 2020માં પ્રતીક અને સાન્યાના છૂટાછેડા થઈ ગયા હતા. ત્યાર બાદ પ્રતિકના જીવનમાં પ્રિયા પ્રેમ બનીને આવી છે.

પ્રતિકની પોસ્ટ શેર: વેલેન્ટાઈન ડે પર તમામ સ્ટાર્સે ખુલ્લીને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. એવા ઘણા સેલેબ્સ હતા જેમણે લવ સિંગલ સપ્તાહનો આનંદ માણ્યો હતો. આવી સ્થિતિમાં આ શુભ દિવસે બોલિવૂડના દિગ્ગજ અભિનેતા રાજ બબ્બરના પુત્ર પ્રતિક બબ્બરે પણ પોતાના સંબંધો પર મહોર લગાવી છે. પ્રતીકે વેલેન્ટાઈન ડે પર એક પોસ્ટ શેર કરી જણાવ્યું હતું કે, તે પ્રેમમાં છે.

પોસ્ટમાં ખ્યું PB: પ્રતીકે ગયા દિવસે તેની ગર્લફ્રેન્ડ પ્રિયા બેનર્જી સાથેની એક સુંદર તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ પોસ્ટમાં રેડ હાર્ટ ઇમોજી અને PB લખ્યું છે. PB એટલે પ્રિયા બેનર્જી અને પ્રતિક બબ્બર. પ્રિયા બેનર્જી દક્ષિણની અભિનેત્રી છે. પ્રિયા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે અને દરરોજ તેની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે. પ્રતિક બબ્બરની સાથે પ્રિયા બેનર્જીએ પણ આ જ કેપ્શન સાથે આ જ તસવીર શેર કરી છે. આમાંની એક તસવીરમાં કપલની બેક સાઇડ કેમિસ્ટ્રી ફોટો છે અને બીજી તસવીરમાં પ્રતીકે તેના ખભા પર રેડ હાર્ટ ઇમોજી સાથે PBનું ટેટૂ બનાવ્યું છે.

આ પણ વાંચો: oscar luncheon 2023: ઓસ્કર લંચ પાર્ટીમાં સ્ટાર્સ, 'નાટુ નાટુ' ગીતના સંગીતકારે પણ ભાગ લીધો

પ્રિયા પ્રતિક ડેટિંગ: પ્રિયા અને પ્રતીક કામ દરમિયાન મિત્રો તરીકે મળ્યા હતા. અહીં પ્રતીક અને સાન્યાના છૂટાછેડાની પ્રક્રિયા હજી પૂર્ણ થઈ નથી. તેથી પ્રતીક અત્યારે પ્રિયા સાથે લગ્ન કરવાનું વિચારી શકતો નથી. જોકે, બંને ઘણી વખત સાથે જોવા મળ્યા છે. પ્રતિક સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને દરરોજ તેના ફેન્સને તેના કામ વિશે અપડેટ કરતો રહે છે.

પ્રિયાનો વર્કફ્રન્ટ: પ્રિયા ઐશ્વર્યા રાય બચ્ચન અને દિવંગત અભિનેતા ઈરફાન ખાન સ્ટારર 'જઝ્બા' અને કેટરિના કૈફ અને સિદ્ધાર્થ મલ્હોત્રા સ્ટારર 'બાર બાર દેખો'માં પણ જોવા મળી હતી. આ ઉપરાંત પ્રિયા સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 'કિસ' અને 'જોરુ' ફિલ્મમાં જોવા મળી હતી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, પ્રતીકે પ્રિયાને તેના પરિવારના સભ્યો સાથે પણ પરિચય કરાવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.