ETV Bharat / entertainment

OMG 2 Gadar 2 Release: 'OMG 2' VS 'ગદર 2'ની બોક્સ ઓફિસ પર જોરદાર ટક્કર - OMG 2 બોક્સ ઓફિસ અપડેટ્સ

તારીખ 11 ઓગસ્ટનો દિવસ ખુબ જ મનોરંજક રહેવાનો રહેવાનો છે. આ દિવસે બોક્સ ઓફિસ પર બોલિવુુડના ખિલાડી અક્ષય કુમારની ફિલ્મ 'OMG 2' અને સની દેઓલની ફિલ્મ 'ગદર 2' વાર્લ્ડવાઈડ રિલીઝ થઈ ગઈ છે. 'ગદર 2' અને 'OMG 2' બોક્સ ઓફિસ પર પહેલા દિવસે કેટલી કમાણી કરશે તે જાણવા માટે આગળ વાંચો.

'OMG 2' VS 'ગદર 2'ની બોક્સ ઓફિસ પર જોરદાર ટક્કર

author img

By

Published : Aug 11, 2023, 11:32 AM IST

હૈદરાબાદ: તારીખ 11 ઓગસ્ટની રાહય ચોહકો ક્યારથી જોઈ રહ્યાં હતા. આ રાહ હવે પુરી થઈ છે. કારણ કે, આજે બોક્સ ઓફિસ પર બોલિવુડની બે મોટી ફિલ્મ રિલીઝ થઈ છે. આ વર્ષની બોક્સ ઓફિસ પર સૌથી મોટી લડાઈ પૈકીની એક છે. 'OMG 2' અને 'ગદર 2' વર્લ્ડવાઈડ રિલીઝ થઈ ગઈ છે. 'ગદર 2' માં સની દેઓલ ફરી એકવાર તેમના યાદગાર પાત્ર, તારા સિંઘ બનીને આવ્યા છે. તેમણે વર્ષ 2001ની બ્લોકબસ્ટર 'ગદર: એક પ્રેમ કથા'માં ભજવેલી ભૂમિકાને ફરીથી રજૂ કરી હતી. આ આ સાથે અમિષા પટેલે સકીના તરીકેની ભૂમિકા ફરી ભજવી છે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ગદર 2 કેટલી કમાણી કરશે: Sacnilk ના પ્રારંભિક અંદાજો અનુસાર, ગદર 2 ભારતમાં 1 દિવસે 35 કરોડ રૂપિયાની આવક મેળવે તેવી શક્યતા છે. ગદર 2એ લગભગ 3600 સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવી છે. ગદર 2નું અહેવાલિત બજેટ રુપિયા 100 કરોડ છે. અનિલ શર્માના નિર્દેશન હેઠળ, 'ગદર 2'ને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન દ્વારા U/A પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. સમગ્ર ભારતમાં 3600થી વધુ સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી છે.

OMG 2 કેટલી કમાણી કરશે: અક્ષય કુમારની ફિલ્મ 'OMG 2'ની ઉચ્ચ અપેક્ષાઓ હોવા છતાં, પ્રારંભિક અહેવાલો સૂચવે છે કે, તેના શરૂઆતના દિવસે બોક્સ ઓફિસ પર ફિલ્મનું સ્વાગત તેના હરીફની સરખામણીમાં પ્રમાણમાં ઓછું રહ્યું છે. પ્રારંભિક અંદાજો સૂચવે છે કે, 'OMG 2'એ ભારતમાં લગભગ રૂપિયા 9 કરોડની નેટ એકત્રિત કરવાની સંભાવતના. 150 કરોડના અહેવાલિત બજેટ સાથે આ ફિલ્મ દેશભરમાં 1600થી વધુ સ્ક્રીનો પર રિલીઝ કરવામાં આવી છે.

ગદર 2 અને OMG 2ની ટક્કર: નોંધનીય છે કે, 'OMG 2'ને તેની પરિપક્વ સામગ્રીને કારણે CBFC તરફથી A પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે. ફિલ્મને કોઈપણ સંપાદન વિના UAE અને ઓમાન જેવા બજારોમાં 12 અને તેથી વધુ વયના પ્રેક્ષકો દ્વારા જોવા માટે મંજૂરી મળી છે. 'OMG 2' એ વર્ષ 2012ની સફળ ફિલ્મ 'OMG'ની સિક્વલ છે. 'OMG'માંં અક્ષય કુમાર અને પરેશ રાવલે ભૂમિકા ભજવી હતી. હવે જોવાનું રહ્યું કે, બોક્સ ઓફિસ પર કોણ જીત મેળવશે.

  1. Gujarati Film Release: ઓગસ્ટમાં રિલીઝ થનારી ટોપ ગુજરાતી ફિલ્મ, ટૂંક સમયમાં સિનેમાઘરોમાં જોવા મળશે
  2. Box Office Collection: 'rrkpk' ધીમી ગતીએ ચાલી રહી છે, ફિલ્મ સામે પડકાર
  3. Jailer Opening Day: 'જેલર' ફિલ્મે બોક્સ ઓફિસ પર મચાવ્યું તુફાન, બનાવ્યો નવો રેકોર્ડ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.