ETV Bharat / entertainment

Friendship Day: અક્ષય કુમારે 'ફ્રેન્ડશીપ ડે' પર મનમૂકીને કર્યો ડાન્સ, જુઓ રમૂજી વીડિયો - અક્ષય કુમાર વિડિયો

વ્યસ્ત હોવા છતાં બોલિવુડના ખિલાડી અક્ષય કુમારે તેમના ચાહકોને 'ફ્રેન્ડશીપ ડે'ની શુભેચ્છા પાઠવી છે. આ દરમિયાન તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક રમૂજી વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં અક્ષય કુમારે મિત્રો સાથે મનમૂકીને અદભૂત ડાન્સ કર્યો છે.

અક્ષય કુમારે ફ્રેન્ડશીપ ડે પર મનમૂકીને કર્યો ડાન્સ, જુઓ રમૂજી વીડિયો

author img

By

Published : Aug 6, 2023, 2:20 PM IST

હૈદરાબાદ: 'ફ્રેન્ડશીપ ડે' પર મિત્રો એકબીજાને અભિનંદન પાઠવી રહ્યાં છે, ત્યારે બોલિવુડના અભિનેતા અક્ષય કુમારે પણ આ ઉજવણી કરી છે પણ અનોખી રીતે. 'OMG 2' ફિલ્મ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે, ત્યારે તેમણે સોશિયલ મીડિયા પર એક શાનદાર વીડિયો શેર કર્યો છે. તેઓ તેમના મિત્રો સાથે વીડિયોમાં ડાન્સ કરી રહ્યાં છે. આમ તેઓ જીવનમાં મિત્રોની મહત્ત્વતા પાર ભાર મુકે છે.

મિત્રો સાથે કર્યો ડાન્સ: અક્ષય કુમાર દેશભરમાં તેમની આગામી ફિલ્મ 'OMG 2'ના પ્રચારમાં વ્યસ્ત હોવા છતાં, તેઓ તેમના મિત્રો સાથે ડાન્સ કરતા અને ગીત ગાતા જોવા મળે છે. હાથમાં ઝાડુ લઈને અભિનેતાએ વર્ષ 1977ની હિટ ફિલ્મ 'હમ કિસીસે કમ નહીં'નું ગીત 'ક્યા હુઆ તેરા વાદા' પર મસ્ત બની નાચતા જોવા મળે છે. જ્યારે અક્ષય કુમાર નચાતા હતા, ત્યારે તેમના મિત્રો પણ તેમની સાથે હંસતા જોડાયા હતા.

મિત્રોનું મહત્ત્વ વિશે જણાવ્યું: વીડિયો શેર કરતાં અરંગી રે અભિનેતાએ લખ્યું છે કે, દોસ્તો કે સાથ મસ્તી કરને કા કોઈ મુકાબલા નહિં. ગમે તે ઉંમર હોય કે સ્ટેજ, મારા મિત્રો મારામાં રહેલા આંતરિક બાળકને બહાર લાવે છે. ભગવાન દરેક મિત્રતાના આનંદ સાથે આશીર્વાદ આપે છે. આ વીડિયો અપલોડ થતા જ અક્ષય કુમારના ચાહકો કોમેન્ટ બોક્સમાં પ્રતિક્રિયા આપી રહ્યાં છે. જેમાં એક ચાહકે લખ્યું છે કે, હેપ્પી ફ્રેન્ડશીપ ડે. અન્ય ચાહકે લખ્યું છે કે, અમે પણ અક્ષય કુમારના મિત્રોની જેમ લાયક છિએ.

ટૂંક સમયમાં રિલીઝ થશે ફિલ્મ: અક્ષય કુમારની આગામી ફિલ્મ OMG 2 ફિલ્મ રિલીઝ થવા માટે હવે થોડા જ દિવસો બાકી રહ્યાં છે. આ ફિલ્મ OMGની સિક્વલ ફિલ્મ છે. પ્રથમ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી, પરેસ રાવલે અક્ષય કુમાર સાથે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. હવે OMG 2માં પંકજ ત્રિપાઠી શાનદાર ભૂમિકામાં જોવા મળવાના છે. તારીખ 11 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે.

  1. Suhana Khan: સુહાના ખાન 'ધ આર્ચીઝ'માં વેરોનિકા લોજનું પાત્ર ભજવશે, જાણો અન્ય ભૂમિકા વિશે
  2. Box Office Updates: 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'નું જોરદાર પ્રદર્શન, 8માં દિવસની કમાણીમાં 70 ટકાથી વધુનો ઉછાળો
  3. B Town Celebs: ઈવેન્ટમાં શાહરુખ ખાનથી લઈ આદિત્ય રોય કપૂર સુધી આ સેલેબ્સે હાજરી આપી હતી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.