મુંબઈઃ તારીખ 31 માર્ચના રોજ મુંબઈમાં રાત્રે અંબાણી પરિવારેનીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. યોજાયેલા કાર્યક્રમમાં દેશ અને દુનિયાની મોટી હસ્તીઓએ ભાગ લીધો હતો. આ ઈવેન્ટમાં બોલિવૂડ સ્ટાર્સનો મેળાવડો જોવા મળ્યો હતો. આટલું જ નહીં પ્રિયંકા ચોપરા પણ આ ઇવેન્ટમાં હાજરી આપવા માટે તેના પતિ નિક જોનાસ અને પુત્રી માલતી મેરી ચોપરા જોનાસ સાથે અમેરિકાથી તરત જ ભારત આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા સેલેબ્સની તસવીર સોશિયલ મીડિયા ખુબજ વાયરલ થઈ રહી છે. આ સાથે હાલમાં નિતા અંબાણીનો ડાન્સ કરતો વીડિયો ચર્ચામાં છે.
આ પણ વાંચો: Janhvi Kapoor: ગુલાબી બિકીનીમાં જાનવી કપૂરનો હોટ લુક, અભિનેત્રીની અદા પર ચાહકો થયા દિવાના
-
#WATCH | Mumbai: Nita Ambani gracefully dances on 'Raghupati Raghava Raja Ram' at Nita Mukesh Ambani Cultural Centre (NMACC) pic.twitter.com/ndCKYdvvj1
— ANI (@ANI) April 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Mumbai: Nita Ambani gracefully dances on 'Raghupati Raghava Raja Ram' at Nita Mukesh Ambani Cultural Centre (NMACC) pic.twitter.com/ndCKYdvvj1
— ANI (@ANI) April 1, 2023#WATCH | Mumbai: Nita Ambani gracefully dances on 'Raghupati Raghava Raja Ram' at Nita Mukesh Ambani Cultural Centre (NMACC) pic.twitter.com/ndCKYdvvj1
— ANI (@ANI) April 1, 2023
નિતા અંબાણી ડાન્સ પરફોર્મન્સ: એકંદરે આ ઘટનાની દરેક તસવીર અને વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલા છે. હવે આ ઈવેન્ટમાંથી નીતા અંબાણીના ડાન્સ પરફોર્મન્સનો વીડિયો પણ સામે આવ્યો છે. સાથે જ મુકેશ અંબાણીની મોટી વહુ શ્લોકા મહેતા પણ પ્રેગ્નેન્ટ છે અને તેનો બેબી બમ્પ પણ જાણીતો બન્યો છે. અંબાણી પરિવારની નાની વહુ રાધિકા મર્ચન્ટે પોતાની સુંદરતાથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું. આ ઈવેન્ટમાં પણ નીતા અંબાણીએ પોતાનું ડાન્સિંગ કૌશલ્ય બતાવ્યું હતું અને રઘુપતિ રાઘવ રાજા રામ ગીત પર અદ્ભુત પરફોર્મન્સ આપ્યું હતું. આ દરમિયાન નીતાએ લાલ ડ્રેસમાં સ્ટેજ પર અદ્ભુત પ્રેઝન્ટેશન આપ્યું હતું.
આ પણ વાંચો: Malti Came In India: પ્રિયંકા ચોપરા દીકરી માલતી સાથે પહેલીવાર ભારત આવી, જુઓ દેશી ગર્લનો હોટ લુક
આકાશ અંબાણી-શ્લોકા મહેતાની તસવીર: અંબાણી પરિવારની બંને પુત્રવધૂ શ્લોકા મહેતા અને શ્લોકા મહેતાએ ગોલ્ડન ડ્રેસ પહેર્યો હતો અને રાધિકાએ બ્લેક સાડીમાં તેની સુંદરતાથી શોને આકર્ષિત કર્યા હતાં. અહીં આકાશે ઘેરા લીલા રંગની શેરવાની પહેરી હતી.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટનો સુંદર લૂક: રાધિકા મર્ચન્ટ આ ઇવેન્ટમાં કોઈ રાજકુમારીથી ઓછી દેખાતી નહોતી. જ્યારે અનંત અંબાણીએ બ્લેક શેરવાની પહેરી હતી. તેમની સાથે અ અહીં મુકેશ અંબાણી અને નીતા અંબાણીના લુક પણ ઓછા નહોતા. મુકેશ અંબાણીએ બ્લેક ટર્ટલનેક કોટ પહેર્યો હતો અને નીતા અંબાણીએ બ્લૂ સાડી પર ગ્રીન-ગોલ્ડન કોન્ટ્રાસ્ટ નેકપીસ પહેર્યો હતો. અહીં મુકેશ અને નીતાની એકમાત્ર દીકરી ઈશા અંબાણી સુંદર ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.