ETV Bharat / entertainment

Nayanthara Instagram Debut: નયનતારાએ ઈન્ટાગ્રામ પર 10 કલાકથી ઓછા સમયમાં 1 મિલિયન ફોલોઅર્સ મેળવ્યા - ઇન્સ્ટાગ્રામ પર નયનતારાના ફોલોઅર્સ

નયનતારાની ઈન્ટાગ્રામ ડેબ્યુ તસવીર અને વીડિયો ચર્ચામાં છે. નયનતારાએ આ પ્લેટફોર્મ પર જોડાવાના 10 કલાકની અંદર 1 મિલિયન ફોલોઅર્સ મેળવ્યા હતા. નયનતયારા ટૂંક સમયમાં 'જવાન' ફિલ્મમાં શાહરુખ ખાન સાથે જોવા મળશે.

નયનતારાએ ઈન્ટાગ્રામ પર 10 કલાકથી ઓછા સમયમાં 1 મિલિયન ફોલોઅર્સ મેળવ્યા

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 1, 2023, 1:02 PM IST

હૈદરાબાદ: સુપરસ્ટાર નયનતારાએ તારીખ 31 ઓગસ્ટના રોજ ઈન્સ્ટાગ્રામ ડેબ્યુ કર્યું હતું અને માત્ર 10 કલાકની અંદર જ અભિનેત્રીને તસવીર અને વીડિયો શેરીંગ સાઈટ પર 1 મિલયનથી વધુ ફોલોઅર્સ મેળવ્યા હતા. ઈન્સ્ટાગ્રામ પર નયનતારાના આગમનથી ચાહકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી. અભિનેત્રીના ચાહકોએ થોડા જ સમયમાં 1 મિલિયનનો માઈલસ્ટોન પાર કરી લીધો હતો.

નયનતારાના ઈન્સ્ટાગ્રામ પર 1 મિલિયન ફોલોઅર્સ છે

નયનતારાએ ઈન્સ્ટાગ્રામ ડેબ્યુ કર્યું: નયનતારા અને વિન્ગેશ દ્વારા સહ સ્થાપિત બેનર, રાઉડી પિક્ચર્સ દ્વારા વીડિયો સાથે માહિતી શેર કરી હતી. સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર તેમના ડેબ્યુના 10 કલાકની અંદર ઈન્સ્ટાગ્રામ પર અભિનેત્રીના ફોલોઅર્સે 1 મિલિયનનો આંકડો પાર કર્યો હતો. ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર વીડિયો શેર કરીને લખ્યું હતું કે, ''તે ઝડપી હતું.'' નયનતારાએ સોશિયલ મીડિયા પર એન્ટ્રી કરી લીધી છે, ત્યારે ચાહકોનું શાંત રહેવાનું મુશ્કેલ થઈ ગયું છે.

અભિનેત્રીની જોડિયા બોળકો સાથેની એક ઝલક: ઈન્સ્ટાગ્રામ પર નયનતારાની પ્રથમ પોસ્ટ તેમના જોડિયા પુત્રો ઉયર અને ઉલાગની ઝલકની રિલ હતી. નયનતારાએ તેમના જોડિયા બાળકોને પકડી રાખ્યા છે. વીડિયોમાં બેકગ્રાઉન્ડમાં 'જેલર'નું ગીત અલપ્પરાનું ઈન્સ્ટ્રુમેન્ટલ વર્ઝન સાંભળવા મળે છે. ઈન્સ્ટાગ્રામ પર તેમની પ્રથમ પોસ્ટ કરતા તેમણે લખ્યુ છે કે, ''નાન વંધુતાનઈન નુ સોલુ'' (તેમને કહો કે હું આવી ગઈ છું)

જવાન ફિલ્મની પ્રી રિલીઝ ઈવેન્ટ: ચેન્નઈમાં 'જવાન'ને પ્રી રિલીઝને ઈવેન્ટ આપનાર અભિનેત્રી અગાઉ તેમના પરિવાર સાથે ઓણમની ઉજવણી કરતી જોવા મળી હતી. આ અઠવાડિયામાં વિગ્નેશે ઘણી તસવીરો સોશિયલ મીડયા પર ચાહકો સાથે શેર કરી હતી. તેલુગુ સુપરસ્ટાર પવન કલ્યાણે જુલાઈમાં તેમનું ઈન્સ્ટાગ્રામ ડેબ્યું કર્યું હતું, ત્યારે આ પ્લેટફોર્મ પર તેમના આગમનના કલાકની અંદર તેમણે 1 મિલિયન ફોલોઅર્સ મેળવ્યા હતા.

  1. Banglamukhi Temple Agra: શિલ્પા શેટ્ટીએ પતિ રાજ કુન્દ્રા સંગ બંગલામુખી મંદિરમાં યજ્ઞ કર્યો, જુઓ તસવીર
  2. Aparna Nair Passes Away: મલયાલમ અભિનેત્રી અપર્ણા નાયર ઘરમાં મૃત હાલમાં મળી આવી, પોલીસે તપાસ હાથ ધરી
  3. Malaika Arora With Son: મલાઈકા અરોરા પુત્ર અરહાન ખાન સાથે એરપોર્ટ પર જોવા મળી, જુઓ વીડિયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.