ETV Bharat / entertainment

wedding anniversary: લગ્નની વર્ષગાંઠ પર મહેશ બાબુ અને નમ્રતાએ પોસ્ટ કરી શેર, જુઓ અહિં - મહેશ બાબુ ઇન્સ્ટાગ્રામ

તેલુગુ સુપરસ્ટાર મહેશ બાબુ અને તેની પત્ની નમ્રતા શિરોડકરે એકબીજા માટે એક હૃદયસ્પર્શી સંદેશ લખ્યો છે. તેઓએ વર્ષ 2005માં લગ્ન કર્યા હતા. આજે તેઓ 18મી લગ્નની વર્ષગાંઠ ઉજવી રહ્યાં છે. આ કપલના બે બળકો છે. તેઓ સૌપ્રથમ વર્ષ 2000માં મળ્યાં હતાં.

wedding anniversary: લગ્નની વર્ષગાંઠ પર મહેશ બાબુ અને નમ્રતાએ પોસ્ટ કરી શેર, જુઓ અહિં

author img

By

Published : Feb 10, 2023, 4:10 PM IST

હૈદરાબાદ: ઈન્ડિયન સાઉથ ફિલ્મના સુપરસ્ટાર મહેશબાબુ અને બોલિવૂડની અભિનેત્રી નમ્રતા આજે 18 મી લગ્નની વર્ષગાંઠ ઉજવી રહ્યાં છે. આ શુભ પ્રસંગે બન્ને કપલે દિલને સ્પર્સ કરે તેવી પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી છે. બન્નેએ અકબિજાને લગ્નની વર્ષગાંઠ પર શભેચ્છા પાઠવી છે. ચાહકો પણ શુભેચ્છા પાઠવી રહ્યાં છે. આ ઉપરાંત મહેશબાબુએ પોતાની પત્નિ નમ્રતાના વખાણ કર્યા છે. મહેશબાબુ અને નમ્રતાએ સોશિયલ મીડિયા પર શેર કરેલી તસ્વીર અહિં જુઓ અને લાગણીથી ભરેલી પોસ્ટ વાંચો.

આ પણ વાંચો: Srk And Gauri Fight Video: શાહરૂખ પત્ની ગૌરી ખાન સાથે ઝઘડો કરતો જોવા મળ્યો, જુઓ વીડિયો અહિં

મહેશ બાબુ અને નમ્રતા શિરોડકર તારીખ 10 ફેબ્રુઆરી 2023 ના રોજ તેમની 18મી લગ્ન વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છે. શુક્રવારે, દંપતીએ તેમના સંબંધિત ઇન્સ્ટાગ્રામ તસ્વીર શેર કરી અને એકબીજા માટે હૃદયપૂર્વકની પોસ્ટ્સ લખી છે. નમ્રતા અને મહેશના લગ્નની વર્ષગાંઠની પોસ્ટ્સ ચાહકો માટે બંનેએ એકબીજા સાથે મસ્તી કરતી તસ્વીર શેર કરી છે.

કપલે કરી પોસ્ટ શેર: નમ્રતાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી લખ્યું છે કે, ''અમે લીધેલા શ્રેષ્ઠ નિર્ણયના 18 વર્ષની ઉજવણી.'' નમ્રતાએ કેમેરામાં કેદ થયેલી એક દુર્લભ રોમેન્ટિક ક્ષણ પોસ્ટ કરી છે. નમ્રતા સાથેની એક તસવીર શેર કરતા મહેશ બાબુએ લખ્યું, "અમે... થોડું પાગલ અને ઘણો પ્રેમ! 18 વર્ષ સાથે અને હંમેશ માટે જવા માટે! NSGની વર્ષગાંઠની શુભેચ્છા" તેણે પોસ્ટ શેર કર્યા પછી તરત જ, નમ્રતાએ પ્રેમનો બદલો આપવા માટે ટિપ્પણી કરી લખ્યું છે કે, "અને હું પણ તને પ્રેમ કરું છું.

આ પણ વાંચો: Siddharth Kiara Wedding Video: સિદ્ધાર્થ અને કિયારાના લગ્નનો વીડિયો આવ્યો સામે, જુઓ અહિં

મહેશ બાબુનો પરિવાર: નમ્રતા અને મહેશ બાબુ 2000માં તેમની ફિલ્મ વંશીના મુહૂર્તમાં એકબીજાને પ્રથમ વખત મળ્યા હતા. ત્યાર બાદ થોડા સમય માટે એકબીજાને ડેટ કર્યા પછી, બંનેએ 2005માં લગ્ન કર્યા હતા. આ દંપતીના બે બાળકો છે. પુત્રનું નામ ગૌતમ ઘટ્ટમનેની અને પુત્રી સિતારા ઘટ્ટમનેની છે.

નમ્રતા વિશે કહી આ વાત: સુપરસ્ટારે તેના એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું, ''નમ્રતા તેમની શક્તિનો આધારસ્તંભ છે.'' ઘણા પ્રસંગોએ મહેશે કહ્યું કે, ''તે નમ્રતા છે જે તેના જીવનની દરેક અન્ય બાબતોનું ધ્યાન રાખે છે. જેથી તે તેની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. મારી પત્ની, નમ્રતા, મને આધાર રાખે છે. ઘરે, હું માત્ર તેનો પતિ છું અને મારા બાળકોનો પિતા છું",

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.