ETV Bharat / entertainment

Project K: ફિલ્મ નિર્દેશકે 'પ્રેજેક્ટ કે'ની અપડેટ શેર કરી, ચાહકોએ પ્રતિક્રિયા આપી - પ્રોજેક્ટ kની અપડેટ

બોલિવુડના સ્ટાર પ્રભાસ, સુંદર અભિનેત્રી દીપિકા પાદુકોણ અને પીઢ અમિતાભ બચ્ચન દ્વારા અભિનીત ફિલ્મ 'પ્રેજેક્ટ કે' અંગે નવા સમાચાર સામે આવ્યા છે. ચાહકો આ ફિલ્મની ઝલક માટે ઘણા સમયથી રાહ જોઈ રહ્યાં છે. ત્યારે હાલમાં ફિલ્મ નર્માતાઓ ફિલ્મની પ્રથમ ઝલક શેર કરવા માટે તૈયાર છે. વધુ માહિતી માટે આગળ વાંચો.

ફિલ્મ નિર્દેશકે 'પ્રેજેક્ટ કે'ની અપડેટ શેર કરી, ચાહકોએ પ્રતિક્રિયા આપી

author img

By

Published : Jul 15, 2023, 5:12 PM IST

હૈદરાબાદ: પ્રભાસ અભિનીત 'પ્રોજેક્ટ કે'ના નિર્માતાઓએ સાન ડિએગો કોમિક કોન 2023ના વૈશ્વિક મચ પર ફિલ્મની પ્રથમ ઝલક રજુ કરવા માટે તૈયાર છે. આ ફિલ્મ અંગેની માહિતી ઘણા સમયથી ગુપ્ત રાખવામાં આવી છે. તેથી દર્શકોમાં ફિલ્મ પ્રત્યે ઉત્તેજના વધુ જોવા મળે છે. ફિલ્મના નિર્દેશકે ચાહકો સાથે ખુલીને વાત પણ કરી છે. 'પ્રેજેક્ટ કે'નું નિર્માણ વૈજયંતી મૂવીઝના અશ્વિન દત્ત દ્વારા કરવામાં આવ્યું છે અને તેમાં દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન અને કમલ હાસન પણ મુખ્ય ભૂમિકામાં છે.

નાગ અશ્વિનની પોસ્ટ: ફિલ્મના દિગ્દર્શક નાગ અશ્વિન સાથે સ્ટાર પ્રભાસ, દીપિકા પાદુકોણ અને કમલ હાસન USAમાં તારીખ 20 જુલાઈએ ભારતમાં 21 જુલાઈના રોજ ફિલ્મના લુકની રજુઆત માટે SDCCમાં હાજરી આપવાના છે. સાઈ-ફાઈ ફેન્ટેસી ફિલ્મના નર્દેશક નાગ અશ્વિને તેના પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 'પ્રેજેક્ટ કે' વિશે અપડેટ શેર કર્યું છે. આ પોસ્ટ શેર કરતાની સાથે નાગ અશ્વિને લખ્યું છે કે, 'આ કવરમાં કાગળની એક શીટ છે, જેના પર એક જ શબ્દ છપાયેલો છે. પરંતુ તે જે વજન વહન કરે છે. ક્યારેક તે આખી દુનિયા જેવુ લાગે છે. પ્રોજેક્ટ k''

ચાહકોએ આપી પ્રતિક્રિયા: ફિલ્મ નિર્દેશકની પોસ્ટ જોઈ ચાહકો કેમેન્ટ બોક્સમાં ટિપ્પણી કરવા માટે ઉમટી પડયાં છે. ચાહકો હવે ફિલ્મના શીર્ષકનું અનુમાન લગાવીને તેમનું નસીબ અજમાવવાનું નક્કી કર્યું છે. એક ચાહકે લખ્યું છે કે, ''પ્રોજેક્ટનો અર્થ કાલચક્ર છે.'' જ્યારે બીજાએ ''કર્ણ, કલ્કી, કાલચક્ર'' કહીને નસીબ ચકાસ્યું છે. જ્યારે ઘણા ચાહકો એવા હતા કે, જેમણે નિર્દેશકને શુભેચ્છા પાઠવી છે. આ સાથે ચાહકોએ કહ્યું છે કે, ''તમારી પાસે એક અદભૂત ટીમ છે. તેમે બધાએ આમાં તમારું હ્રુદય અને આત્મા મુક્યો છે.''

નર્દેશકે ચાહકોને કહ્યું: 'પ્રેજેક્ટ કે'ના નિર્માઓએ દર્શકોને SDCC પેનલના વૈશ્વિક મંચ પર એક વાસ્તવિક અનુભવ આપવાનું વચન આપ્યું છે, જ્યાં તેઓ ફિલ્મનું શાર્ષક, ટ્રેલર અને રિલીઝની તારીખ લોન્ચ કરશે. આ સમાચાર શેર કરતી વખતે નિર્દેશક નાગ અશ્વિને કહ્યું છે કે, ''ભારત એ અતાયર સુધીના કેટલાક મહાન દંતકથાઓ અને સુપરહીરોનું જન્મસ્થળ છે. અમે માનીએ છીએ કે. આમારી ફિલ્મ જાહેર કરવા, લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ છે અને વૈશ્વિક પ્રેક્ષકો સાથે અમારી સ્ટોરી શેર કરવા માટેનું આદર્શ પ્લેટફોર્મ છે.''

  1. Ravindra Mahajani: મરાઠી અભિનેતા રવિન્દ્ર મહાજાનીનું થયું અવસાન, પુણેમાં બંધ ઘરમાંથી લાશ મળી
  2. Satya Prem Ki Katha: બોક્સ ઓફિસ પર 'સત્યપ્રેમ કી કથા'નો જાદુ ઓસરી ગયો, ફિલ્મ હવે છેલ્લા શ્વાસ પર ટકી
  3. The Battle Story Of Somnath: પેન ઈન્ડિયા ફિલ્મ 'ધ બેટલ સ્ટોરી ઓફ સોમનાથ'ની જાહેરાત, જુઓ ફિલ્મની ઝલક

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.