મુંબઈઃ પંજાબી સિંગર મીકા સિંહે બુધવારે કતારના દોહા એરપોર્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં પંજાબી સિંગરે જણાવ્યું છે કે, તેણે લક્ઝરી લૂઈસ વિટનના આઉટલેટમાં ખરીદી કરતી વખતે ઈન્ડિયન કરેન્સીનો ઉપયોગ કર્યો છે. આ જાણીને તે ખૂબ જ ખુશ થયો. આ માહિતી આપતાં મીકા સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સલામ કરી અને ઈન્ડિયન કરેન્સીને 'આંતરરાષ્ટ્રીયકરણ' કરવા બદલ તેમનો આભાર માન્યો હતો.
આ પણ વાંચો: Satish Kaushik Birthday: સતીશ કૌશિકની જન્મ જયંતિ, જાણો અભિનેતાની હત્યાનું કારણ શું છે ?
મીકા સિંહે PM મોદીનો માન્યો આભાર: વાસ્તવમાં મીકા સિંહે તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેના કેપ્શનમાં લખ્યું છે કે, 'ગુડ મોર્નિંગ, દોહા એરપોર્ટ પર લુઈસ વિટન સ્ટોરમાં ખરીદી કરતી વખતે ભારતીય રૂપિયાનો ઉપયોગ કરીને મને ખૂબ ગર્વની લાગણી થઈ. કોઈપણ રેસ્ટોરન્ટમાં તમે રૂપિયાનો ઉપયોગ કરી શકો છો. તે આશ્ચર્યજનક નથી ? અમને પોતાના પૈસાનો ડોલરની જેમ ઉપયોગ કરવા સક્ષમ બનાવવા બદલ PM નરેન્દ્ર મોદીનો આભાર. સલામ.
-
Good morning.
— King Mika Singh (@MikaSingh) April 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
I felt so proud to be able to use Indian rupees whilst shopping at #Dohaairport in the @LouisVuitton store. You can even use rupees in any restaurant.. Isn’t that wonderful? A massive salute to @narendramodi saab for enabling us to use our money like dollars. pic.twitter.com/huhKR2TjU6
">Good morning.
— King Mika Singh (@MikaSingh) April 12, 2023
I felt so proud to be able to use Indian rupees whilst shopping at #Dohaairport in the @LouisVuitton store. You can even use rupees in any restaurant.. Isn’t that wonderful? A massive salute to @narendramodi saab for enabling us to use our money like dollars. pic.twitter.com/huhKR2TjU6Good morning.
— King Mika Singh (@MikaSingh) April 12, 2023
I felt so proud to be able to use Indian rupees whilst shopping at #Dohaairport in the @LouisVuitton store. You can even use rupees in any restaurant.. Isn’t that wonderful? A massive salute to @narendramodi saab for enabling us to use our money like dollars. pic.twitter.com/huhKR2TjU6
યુઝર્સે આપી પ્રિતિક્રિયા: મિકા સિંહની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર ટિપ્પણી કરતા બોલિવૂડ એક્ટર વિંદુ સિંહે લખ્યું, 'વાહ ભાઈ શાનદાર'. તે જ સમયે અન્ય એક યુઝરે ટિપ્પણી કરી છે કે, 'ઈન્ડિયન કરેન્સી મજબૂત થઈ રહ્યું છે'. બીજાએ લખ્યું છે, 'નવા ભારતની શક્તિ'. અન્ય યુઝર્સે સોશિયલ મીડિયા પર પોસ્ટને પસંદ કરતા ઘણા ઇમોજી શેર કર્યા છે.
આ પણ વાંચો: Sanjay Dutt Injured: પાન ઈન્ડિયા ફિલ્મના શૂટિંગ દરમિયાન, અભિનેતા સંજય દત્ત થયા ઈજાગ્રસ્ત
વિદેશમાં ઈન્ડિયન કરેન્સીનો ઉપયોગ: મીડિયા રિપોર્ટ્સ અનુસાર UPI હવે USA, ઈન્ડોનેશિયા અને મોરેશિયસ સુધી વધારી શકાય છે. આ પ્રોજેક્ટથી ભારતીય ડાયસ્પોરા, ખાસ કરીને વિદેશમાં સ્થળાંતરિત કામદારો અને વિદ્યાર્થીઓને ઘણો ફાયદો થવાની અપેક્ષા છે. કારણ કે, તે અન્ય ચુકવણી પ્રણાલીઓને ઓનબોર્ડ કર્યા વિના બંને દેશો વચ્ચે ઝડપી અને ખર્ચ-કાર્યક્ષમ ભંડોળ ટ્રાન્સફરની મંજૂરી આપે છે.