ETV Bharat / entertainment

PKR Pillai Passes Away: મલયાલમ ફિલ્મ નિર્માતા PKR પિલ્લઈનું નિધન, સાઉથ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું

સાઉથ ફિલ્મ ઉદ્યોગને એકથી વધુ હિટ ફિલ્મ આપનાર મલયાલમ ફિલ્મ નિર્માતા પીકેઆર પિલ્લઈનું 92 વર્ષની વયે નિધન થયું છે. પિલ્લઈના અવસાન થવાથી સાઉથ ફિલ્મ ઉદ્યોગમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. તેમણે મોહનલાલની ઘણી બ્લોકબસ્ટર ફિલ્મને સ્પર્શી છે. પિલ્લઈની સૌથી વધુ કમાણી કરનાર મલયાલમ ફિલ્મ હતી.

મલયાલમ ફિલ્મ નિર્માતા પીકેઆર પિલ્લઈનું 92 વર્ષની વયે નિધન, ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું

author img

By

Published : May 17, 2023, 2:42 PM IST

હૈદરાબાદ: મલયાલમ ફિલ્મ નિર્માતા પીકેઆર પિલ્લઈએ તારીખ 17 મે મંગળવારે 92 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દિધું છે. વૃદ્ધાવસ્થાના કારણે તેમણે ત્રિશૂર જિલ્લાના મંડનચિરા ખાતેના તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ મોલીવુડના સૌથી લોકપ્રિય નિર્માતાઓમાંના એક હતા અને તેમણે 22 થી વધુ ફિલ્મો માટે નાણાં પૂરાં પાડ્યાં હતાં. તેમણે મોહનલાલની ઘણી બ્લોકબસ્ટર ફિલ્મને સ્પર્શી છે.

PKRની પિલ્લઈની સફળતા: આ ફિલ્મમાં મોહનલાલની ઘણી બ્લોકબસ્ટર હિટ ફિલ્મ છે, જેમાં 'અમૃતમ ગમયા' વર્ષ 1987, 'ચિત્રમ' વર્ષ 1988, 'વંદનમ' વર્‌ષ 1989, 'કિઝાક્કુનારુમ પાક્ષી' વર્ષ 1991 અને 'અહમ' વર્ષ 1992નો સમાવેશ થાય છે. પિલ્લઈની સૌથી વધુ કમાણી કરનાર મલયાલમ ફિલ્મ 'ચિત્રમ' હતી, જેનું દિગ્દર્શન પ્રિયદર્શન દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમાં મોહનલાલ અભિનિત હતા. આ ફિલ્મે બે થિયેટરમાં 300 દિવસથી વધુ ચાલવાની સિદ્ધિ હાંસલ કરી હતી. આ ફિલ્મ હિન્દી તેમજ તેલુગુ, કન્નડ અને તમિલમાં અનુક્રમે 'અલ્લુદુગરુ', 'પ્યાર હુઆ ચોરી ચોરી', 'રાયારુ બંદારુ મવાના માનેગે' અને 'એન્ગીરુંધો વંધન' તરીકે રિમેક કરવામાં આવી હતી.

આ પણ વાંચો:

  1. Cannes 2023: ફિલ્મ નિર્માતા મધુર ભંડારકર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે
  2. Cannes 2023: સારા અલી ખાન કાન્સ પહોંચી, ફેસ્ટિવલ શરૂ થાય તે પહેલા તસવીર કરી શેર
  3. Azam Film: એક્શન ફિલ્મ અઝામ 26મે 2023ના રોજ સિનેમાઘરમાં થશે રિલીઝ

PKRની પિલ્લઈની ફિલ્મ: પીકે રામચંદ્રન પિલ્લઈ, જેને પીકેઆર પિલ્લઈ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમણે 1984માં મલયાલમ ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો હતો. તેઓ ફિલ્મ નિર્માણ કંપની શિરડી સાંઈ ક્રિએશનના સ્થાપક હતા અને શિરડી સાંઈ રિલીઝ દ્વારા ફિલ્મનું વિતરણ કર્યું હતું. તેમણે સૌપ્રથમ 'સુકુમારી', 'અદૂર ભાસી', 'મેનકા' અને અન્ય અભિનીત 'વેપ્રાલમ' નામની ફિલ્મનું નિર્માણ કર્યું. પિલ્લઈ રાજકારણમાં પણ સક્રિય હતા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સભ્ય હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.