ETV Bharat / entertainment

Salman Khan in Bangladesh: બાંગલા દેશમાં રિલીઝ થશે 'કિસી કા ભાઈ કિસી કી જાન', સલમાન ખાને પોસ્ટ શેર કરી - સલમાન ખાન

બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાનના ચાહકો માટે આવ્યા છે ખુશીના સમાચાર. ભાઈજાનની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન' બાંગલા દેશમાં રિલીઝ થવા જઈ રહી છે. થિયેટરોમાં રિલીઝ થાય તે પહેલા સલમાન ખાને પોતાના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ચાહકો સાથે પોસ્ટ શેર કરીને જાણકારી આપી છે.

બાંગલાદેશમાં રિલીઝ થશે કિસી કા ભાઈ કિસી કી જાન, સલમાન ખાને પોસ્ટ શેર કરી

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 25, 2023, 1:42 PM IST

મુંબઈ: સલમાન ખાન સ્ટારર ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન' બાંગલા દેશમાં મોટા પડદા પર જોવા મલશે. સલમાન ખાન અન પૂજા હેગડે સ્ટારર ફિલ્મ તારીખ 25 ઓગસ્ટે રિલીઝ થવા જઈ રહી છે. શાહરુખ ખાનની ફિલ્મ 'પઠાણ' પછી બાંગલા દેશમાં રલીઝ થનારી આ બીજી ફિલ્મ છે. ફિલ્મના રિલીઝ પહેલા સલમાન ખાને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને ચાહકો સાથે અપડેટ શેર કરી છે.

બાંગલા દેશમાં રિલીઝ ફિલ્મ: શુક્રવારે સલમાન ખાને પોતાના ઓફિસશિયલ ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન' અંગે પોસ્ટ ઝલક શેર કરી છે. આ પોસ્ટ શેર કરીને તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, ''કિસી કા ભાઈ કિસી કી જાન આજે બાંગ્લા દેશમાં રિલીઝ થવા જઈ રહી છે. ક્રિયા આનંદ અને મનોરંજનના સંપૂર્ણ ડોઝ માટે તૈયરા રહો.'' સલમાન ખાને તેમની સોલો તસવીર સાથે પોસ્ટર શેર કર્યું છે.

ફિલ્મનું સ્થાનિક બોક્સ ઓફિસ કલેક્શન: 182.44 કરોડના બજેટમાં બનેલી ભાઈજાનની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન' તારીખ 21 એપ્રિલના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ સ્થાનિક બોક્સ ઓફિસ પર 100 કરોડનો આંકડો પાર કરવામાં સફળ થઈ હતી. સલામાન ખાનની ફિલ્મને 100 કરોડનો આંકડો પાર કરતા ઘણી મુશ્કેલી થઈ હતી. ફેમિલી ડ્રામા ફિલ્મ બોક્સ ઓફિસ સારું પ્રદર્શન કરી શકી ન હતી. હંગામાં રિપોર્ટ મુજબ, ફિલ્મ 110.53 કરોડનું લાઈફ ટાઈમ કલેક્શન જ કરી શકી હતી.

કોણ છે ફિલ્મના કલાકારો: ફિલ્મમાં સલમાન ખાન ટોલીવુડ અભિનેત્રી પૂજા હેગડે સાથે રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યાં હતાં. ફિલ્મમાં શેહનાઝ ગિલ, પલક તિવારી, વેંકટેશ, ભૂમિકા ચાવલા, રાઘવ જુયાલ, જસ્સી ગિલ, સિદ્ધાર્થ નિગમ, તનિકેલ્લા ભરની એન્ડ જગપતિ બાબૂ સામેલ છે. આ ઉપરાંત ફિલ્મમાં દિવગંત અભિનેતા સતીશ કૌશિક પણ સામેલ છે.

  1. 69Th National Film Awards : અલ્લુ અર્જુન શ્રેષ્ઠ અભિનેતા અને આલિયા-કૃતિની શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે થઇ પસંદગી, જુઓ સંપૂર્ણ યાદી
  2. National Film Awards: 'છેલ્લો શો' ગુજરાતી ફિલ્મને બે રાષ્ટ્રીય પુરસ્કારોની જાહેરાત, નિર્દશકે ઝલક શેર કરી
  3. Shah Rukh Khan: દુનિયાના ટોપ સૌથી અમિર અભિનેતાઓમાં શાહરુખ ખાન ચોથા સ્થાને, ટોમ ક્રૂઝને પાછળ છોડી દિધા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.