ETV Bharat / entertainment

Kapil Sharma In Himachal: કપિલ શર્મા આ જ્ગયાએ ઉજવશે તેનો 41મો બર્થડે - કપિલ શર્મા હિમાચલના પ્રવાસે

2 એપ્રિલે કપિલ શર્માનો જન્મદિવસ (Kapil Sharma Birthday) છે. કપિલ શર્મા આ વર્ષે આ ખાસ દિવસની ઉજવણી હિમાચલ (Kapil Sharma In Himachal) માં જ તેના પરિવાર સંગ સેલિબ્રેટ કરશે.

Kapil Sharma In Himachal: કપિલ શર્મા આ જ્ગયાએ ઉજવશે તેનો 41મો બર્થડે

author img

By

Published : Apr 1, 2022, 5:58 PM IST

કાંગડા: હાલ પ્રખ્યાત કોમેડિયન કપિલ શર્મા હિમાચલના પ્રવાસે (Kapil Sharma In Himachal) છે. કપિલ શર્મા પોતાનો જન્મદિવસ (Kapil Sharma 41 Birthday) મનાવવા માટે 30 માર્ચે પરિવાર સાથે ધર્મશાળા પહોંચી ગયો હતો. 2જી એપ્રિલે કપિલ શર્માનો જન્મદિવસ છે. કપિલ શર્મા ધર્મશાળાના મેકલિયોડગંજમાં એક હોટલમાં પરિવાર સાથે રોકાયો છે.

કપિલ પહોંચ્યો ધર્મગુરુ દલાઈ લામાને મળવા: કપિલ શર્માના ધર્મશાળામાં આગમનને લઈને તેના ચાહકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુરુવારે મોડી સાંજે તે મેક્લોડગંજ માર્કેટમાં ફરતો જોવા મળ્યો હતો. આ દરમિયાન તેણે ફેન્સ સાથે સેલ્ફી પણ લીધી હતી. આ પછી કપિલ શર્મા તિબેટના ધર્મગુરુ દલાઈ લામાના ઘરે આગમન કર્યું હતું. જ્યાં તિબેટીયન બૌદ્ધ સાધુઓએ કપિલ શર્મા સાથે ફોટો પડાવ્યો હતો. કપિલ શર્મા થોડા દિવસ ધર્મશાળામાં રહેશે.

આ પણ વાંચો: પનવેલ ફાર્મહાઉસ કેસમાં કોર્ટે કહ્યું કે, સલમાન વિરુદ્ધ પુરાવા છે, માનહાનિનો કેસ ફગાવી દેવામાં આવ્યો

કપિલ શર્માનો જન્મ આ તારીખે: કોમેડિયન કપિલ શર્માનો જન્મ 2 એપ્રિલ 1981ના રોજ અમૃતસર, પંજાબ ખાતે થયો હતો. તેણે અમૃતસરની ખાલસા કોલેજમાંથી અભ્યાસ પૂરો કર્યો છે. કપિલના પિતા પંજાબ પોલીસમાં હેડ કોન્સ્ટેબલ હતા. માતા જનક રાની ગૃહિણી છે. વર્ષ 2004માં કપિલના પિતાનું કેન્સરથી નિધન થયું હતું.

આ પણ વાંચો: 'જિદ્દ'માં બોલ્ડ સીનમાં છવાઈ ગઈ હતી આ એક્ટ્રેસ, હવે ઈન્ટરનેટ પર પોતાની હોટનેસથી વધારી છે હીટ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.