ETV Bharat / entertainment

જસ્ટિન બીબરનો ચહેરો થયો લકવાગ્રસ્ત, સિંગરની પત્નીએ આપી હેલ્થ અપડેટ - Justin Bieber shared the video on social media

પોપ સિંગર જસ્ટિન બીબરનો તાજેતરમાં જ તેનો અડધો ચહેરો લકવા ગ્રસ્ત થઈ ગયો હતો. હવે સિંગરની પત્નીએ જણાવ્યું છે કે તેની તબીયત (JUSTIN BIEBERS WIFE GAVE HEALTH UPDATE) કેવી છે.

જસ્ટિન બીબરનો ચહેરો થયો લકવાગ્રસ્ત, સિંગરની પત્નીએ આપી હેલ્થ અપડેટ

author img

By

Published : Jun 17, 2022, 11:00 AM IST

હૈદરાબાદ: પોપ સિંગર જસ્ટિન બીબરે હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને જણાવ્યું કે તેના ચહેરાની જમણી બાજુ લકવાગ્રસ્ત (Justin Bieber suffers from paralysis) થઈ ગઈ છે. વિડિઓમાં, ગાયકે બતાવ્યું કે તેનો ચહેરો ખરેખર કેવી રીતે હલનચલન કરવાનું બંધ કરે છે. આ વિડિયો ઈન્ટરનેટ પર વાયરલ થવાની સાથે જ સમગ્ર વિશ્વમાં જસ્ટિન બીબરના ચાહકોમાં હડબડી મચી ગઈ હતી અને તેઓ તેને જલ્દી સ્વસ્થ થવાની કામના કરી રહ્યા હતા. જસ્ટિને આ માહિતી સાથે જણાવ્યું હતું કે તેણે તેના તમામ કાર્યક્રમો કેન્સલ કરી દીધા છે. હવે જસ્ટિનની પત્નીએ (JUSTIN BIEBERS WIFE HAILEY BIEBER) સિંગરની હેલ્થ અપડેટ (JUSTIN BIEBERS WIFE GAVE HEALTH UPDATE) આપી છે.

આ પણ વાંચો: ડ્રગ્સ કેસમાં જામીન મળતા જ સિદ્ધાંત કપૂરે શેર કરી મિસ્ટ્રી ગર્લ સાથેની સેલ્ફી, યુઝર્સે લીધો આડે હાથ

પત્નીએ કહ્યું કે અત્યારે કેવી હાલત છે: જસ્ટિન બીબરની પત્ની હેલી બીબરે (JUSTIN BIEBERS WIFE HAILEY BIEBER ) એક ઈન્ટરવ્યુમાં પતિના સ્વાસ્થ્ય વિશે અપડેટ આપતા કહ્યું કે, 'તે દરરોજ વધુ સારું કરી રહ્યો છે. તે હવે સારું અનુભવી રહ્યો છે, દેખીતી રીતે જે થયું તે ભયાનક હતું, પરંતુ હવે તે એકદમ સારું કરી રહ્યો છે, તેના ચાહકો તેને શુભકામનાઓ આપી રહ્યા છે. તેના માટે પ્રાર્થના કરી રહ્યા છે. ખરેખર આ જોઈને હું ભાવુક થઈ રહી છું.

જસ્ટિને વીડિયો શેર કરીને આખી પરિસ્થિતિ બતાવી: તમને જણાવી દઈએ કે, 11 જૂનના રોજ જસ્ટિન બીબરે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો અને જણાવ્યું હતું કે તે રામસે હન્ટ સિન્ડ્રોમ વાયરસના કારણે આ ખતરનાક બીમારીનો શિકાર બન્યો છે. આ વાયરસ તેના ચહેરાની ચેતા પર હુમલો કરી રહ્યો છે. જેના કારણે તેનો અડધો ચહેરો લકવાગ્રસ્ત (Justin Bieber suffers from paralysis) થઈ ગયો છે.

વિશ્વ પ્રવાસ ત્રીજી વખત રદ થયો: આટલું જ નહીં, જસ્ટિને આ વીડિયોમાં ચાહકોને બતાવ્યું કે કેવી રીતે તે એક તરફ આંખ મિલાવવામાં અસમર્થ હતો. જસ્ટિન લકવાગ્રસ્ત (Justin Bieber suffers from paralysis) બાજુથી હસી શક્યો નહીં. તમને જણાવી દઈએ કે, આ ત્રીજી વખત છે જ્યારે જસ્ટિનનો વર્લ્ડ ટૂર કેન્સલ કરવામાં આવ્યો છે. પહેલાથી જ બે વાર કોરોનાને કારણે શોને સ્થગિત કરવો પડ્યો હતો.

ચાહકો પ્રાર્થના કરી રહ્યા છે: લાખો ચાહકો જસ્ટિનના આ વીડિયોને લાઈક કરી રહ્યા છે અને તે ઝડપથી સાજા થઈ જાય તેવી શુભેચ્છા પાઠવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, 28 વર્ષીય જસ્ટિસે તાજેતરમાં જસ્ટિસ વર્લ્ડ ટૂરનું એલાન કર્યું હતું. તમને જણાવી દઈએ કે, આ વર્ષે જસ્ટિન બીબર પોતાની વર્લ્ડ ટૂર પર ભારત આવવાના હતા અને એક શો કરવાના હતા.

આ પણ વાંચો: દિલીપ કુમારનો એવોર્ડ મેળવતા જ રડી પડી સાયરા બાનુ, જુઓ વીડિયો

ભારતમાં પણ જસ્ટિનનો શો: જોકે જસ્ટિનનો ભારતમાં 18 ઓક્ટોબરે શો છે. ચાહકોને આશા છે કે તે જલ્દી સ્વસ્થ થઈને ભારત આવશે. આ પહેલા જસ્ટિન વર્ષ 2017માં ભારત આવ્યો હતો, પરંતુ ગરમીના કારણે તે ત્રણ દિવસને બદલે એક દિવસમાં જ નીકળી ગયો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.