ETV Bharat / entertainment

'વિક્રમ વેદ'નું શૂટિંગ પૂરું, સેટ પરથી રિતિક-સૈફની તસવીરો આવી સામે - સૈફ અલી ખાન અને રિતિક રોશન

હૃતિક રોશન અને સૈફ અલી ખાન સ્ટારર ફિલ્મ વિક્રમ વેદનું શૂટિંગ ( VIKRAM VEDHA SHOOT) પૂર્ણ થઈ ગયું છે. શૂટિંગના છેલ્લા દિવસોની તસવીરો સામે આવી (HRITHIK ROSHAN SHARED WRAP UP SHOOT) છે. જાણો શું કહ્યું તસવિરો શેર કરતા...

'વિક્રમ વેદ'નું શૂટિંગ પૂરું, સેટ પરથી રિતિક-સૈફની તસવીરો આવી સામે

author img

By

Published : Jun 10, 2022, 8:14 PM IST

હૈદરાબાદઃ હૃતિક રોશન અને સૈફ અલી ખાનના ફેન્સ માટે સારા સમાચાર છે. ફિલ્મ 'વિક્રમ વેદ'નું શૂટિંગ ( VIKRAM VEDHA SHOOT) પૂર્ણ થઈ ગયું છે. હૃતિક રોશને સોશિયલ મીડિયા પર આ જાણકારી શેર કરી (HRITHIK ROSHAN SHARED WRAP UP SHOOT) છે. આ ફિલ્મનું નિર્દેશન પુષ્કર અને ગાયત્રી કરી રહ્યા છે. તે તમિલ ફિલ્મ વિક્રમ વેદની હિન્દી રિમેક છે. હૃતિકે ફિલ્મના સેટ પરથી અદભૂત અને લાઈવ તસવીરો પણ શેર કરી છે. આ ફિલ્મમાં રાધિકા આપ્ટે પણ મહત્વના રોલમાં જોવા મળશે.

આ પણ વાંચો : હિના ખાન અમીરાત પેલેસમાં રાણી બનીને ચાલી, લાલ પોશાકમાં ગજબ દેખાય છે જૂઓ ફોટોઝ

એક બીજાનો મળ્યો સાથ : હૃતિક અને સૈફ સાથે કામ (Hrithik Roshan and saif ali khan ) કરવાના અનુભવ વિશે વાત કરતા, દિગ્દર્શકો પુષ્કર અને ગાયત્રીએ કહ્યું કે, "સુપરસ્ટાર હૃતિક અને સૈફ સાથે શૂટિંગ કરવું એ એક અદ્ભુત અનુભવ રહ્યો છે, અમારા સુપર ટેલેન્ટેડ અને અદ્ભુત ક્રૂ સાથે, અમે સ્ક્રિપ્ટ સ્તરે જે કલ્પના કરી હતી તે હાંસલ કરવામાં સક્ષમ છીએ."

ફિલ્મ માટે વધુ રાહ નહી: તેણે આગળ કહ્યું કે, 'હવે અમે દર્શકોને અમારી ફિલ્મ બતાવવા માટે વધુ રાહ ન જોવાના મુડમા નથી. તે જ સમયે, હૃતિક રોશન ત્રણ વર્ષ પછી મોટા પડદા પર પરત આવી રહ્યા છે. હૃતિકે કહ્યું કે, 'વેદનું પાત્ર અને તેના પર મારું કામ બાકીના કરતા અલગ છે, કારણ કે મારે હીરો તરીકેની ઈમેજ તોડીને અભિનયના બીજા વધુ ચોંકાવનારા તબક્કામાં જવાનું હતું.' હૃતિકે આગળ લખ્યું છે કે, તેને ફિલ્મમાં સૈફ અલી ખાન સહિત તમામ કલાકારો સાથે કામ કરવાનો નવો અનુભવ મળ્યો છે.

આ પણ વાંચો : HBD Mika singh: મિકાના આ સોન્ગ જે તમે ક્યારેય ન ભુલી શકો...

કરીના કપૂરને અલગ જ ઉત્સાહ : તે જ સમયે, ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયા પછી, કરીના કપૂરે એક અલગ જ ઉત્સાહ વ્યક્ત કર્યો છે. એક તસવીર શેર કરતા તેણે લખ્યું કે, હવે તેના માટે રાહ જોવી મુશ્કેલ થઈ રહી છે. આ ફિલ્મના નિર્માતા એસ શશિકાંત અને ભૂષણ કુમાર છે. આ ફિલ્મનું નિર્માણ T-Series Films અને Reliance Entertainment દ્વારા ફ્રાઈડે ફિલ્મવર્કસ અને YNOT સ્ટુડિયોના બેનર હેઠળ કરવામાં આવ્યું છે. ફિલ્મ 'વિક્રમ વેધા' 30 સપ્ટેમ્બર, 2022ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.