ETV Bharat / entertainment

Kangana on Pathaan: અહીં માત્ર જય શ્રી રામ ગુંજશે, સોશિયલ મીડિયામાં બબાલ - Kangana Ranaut statement

બોલિવૂડની ક્વીન કંગના રનૌતે લાંબા સમય બાદ ટ્વિટર પર કમબેક કર્યું (kangana ranaut twitter) છે. 'પઠાણ'ની સફળતા અને ચારેબાજુ થઈ રહેલા તેના શોની મજાક લેતા તેણે કહ્યું કે 'ગુંજેગા તો યહાં સિર્ફ જય શ્રી રામ'. ટ્વિટર પર કમબેક કરતાની સાથે જ કંગના રનૌતે ફરી એક ધમાકેદાર ટ્વીટ (Kangana Ranaut statement on Pathan) કરીને દેશમાં હંગામો મચાવી દીધો છે. હવે ટ્વિટર પર યુઝર્સ પ્રતિક્રિયા આપી રહ્યાં છે.

Kangana Ranaut on Pathaan: 'અહીં માત્ર જય શ્રી રામ ગુંજશે', 'પઠાણ'ની સફળતા પર કંગના રનૌતનો ટોણો

author img

By

Published : Jan 27, 2023, 4:28 PM IST

મુંબઈઃ 'પઠાણ'ની અપાર સફળતા સાથે બોલિવૂડના 'બાદશાહ' એટલે કે, શાહરૂખ ખાન ભારતીય સિનેમામાં ફરી એકવાર જીવંત થઈ ગયા છે. તારીખ 25 જાન્યુઆરીએ રિલીઝ ફિલ્મ 'પઠાણ'એ 2 દિવસમાં ભારતમાં 106 કરોડ અને વિશ્વભરમાં 235 કરોડની કમાણી કરી છે અને છેલ્લા 3 વર્ષથી બૉયકોટનો સામનો કરી રહેલા બૉલીવુડની શરમ બચાવવાનું કામ કર્યું છે. હવે દેશ અને દુનિયામાં એક જ નામ સાંભળવા મળી રહ્યું છે 'પઠાણ'. દરમિયાન બોલિવૂડની વિવાદાસ્પદ અભિનેત્રી કંગના રનૌતે 'પઠાણ'ની સફળતા પર ટ્વિટર પર જાહેરાત કરી છે કે, 'ગુંજેગા તો યહાં સિર્ફ જય શ્રી રામ'.

  • All those who are claiming Pathan is triumph of love over hate,I agree but whose love over whose hate? Let’s be precise, whose is buying tickets and making it a success?Yes it is India’s love and inclusiveness where eighty percent Hindus lives and yet a film called Pathan (cont)

    — Kangana Ranaut (@KanganaTeam) January 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો: Sanjay Dutt Arshad Warsi Film: મુન્ના એન્ડ સર્કિટ રિટર્ન્સ, ફિલ્મનું ફર્સ્ટલૂક પોસ્ટર શેર

કંગનાનું પહેલું ટ્વિટ: ટ્વિટર પર કમબેક કરતાની સાથે જ કંગના રનૌતે ફરી એક ધમાકેદાર ટ્વીટ કરીને દેશમાં હંગામો મચાવી દીધો છે. 'પઠાણ' નામ ચારેબાજુ ધૂમ મચાવી રહ્યું છે ત્યારે કંગનાએ 'વિવાદાસ્પદ' ટ્વીટ્સની શ્રેણી શેર કરી છે. કંગનાએ પોતાના પહેલા ટ્વીટમાં લખ્યું છે, 'જે લોકો પઠાણને લઈને નફરત પર પ્રેમની જીતનો દાવો કરી રહ્યા છે. હું સહમત છું, પરંતુ કોનો પ્રેમ કોની નફરત પર છે ? ચાલો સ્માર્ટ બનીએ, કોણ ટિકિટ ખરીદી રહ્યું છે અને તેને સફળ બનાવી રહ્યું છે ? હા, આ ભારતની ઓળખ અને પ્રેમ છે. જ્યાં 80 ટકા હિંદુઓ છે અને છતાં પઠાણ નામની ફિલ્મ. ચાલુ છે.''

  • Which shows our enemy nation Pakistan and ISIS in good light is running successfully, it is this spirit of India 🇮🇳 beyond hate and judgements that makes it Mahan… it is the love of India that has triumphed hate and petty politics of enemies… cont

કંગનાનું બીજું ટ્વિટ: કંગના રનૌતે પોતાનું ટ્વિટ આગળ ચાલુ રાખ્યું અને લખ્યું, ''જે દર્શાવે છે કે આપણો પાડોશી દુશ્મન દેશ પાકિસ્તાન અને ISIS વિકસી રહ્યું છે. આ ભારતનો આત્મા છે. જે તેને નફરત અને નિર્ણયથી પરે મહાન બનાવે છે. આ ભારતનો પ્રેમ છે જેણે નફરત પર જીત મેળવી છે અને દુશ્મનોનું નાનું રાજકારણ.''

આ પણ વાંચો: Masaba Gupta Satyadeep Misra Marriage: ડિઝાઈનર મસાબા ગુપ્તા અને સત્યદીપ મિશ્રાએ કર્યા લગ્ન

અહીં માત્ર જય શ્રી રામ ગુંજશે: કંગનાએ આગળ લખ્યું છે કે, ''પણ જેઓ વધુ અપેક્ષા રાખી રહ્યા છે, તેઓ નોંધ લેજો. પઠાણ માત્ર એક ફિલ્મ બની શકે છે. જો અહીં જય શ્રી રામ ગુંજશે.'' કંગનાએ તેના આગામી ટ્વીટમાં લખ્યું, ''હું માનું છું કે, ભારતીય મુસ્લિમો દેશભક્ત છે અને અફઘાન પઠાણોથી ખૂબ જ અલગ છે. મુદ્દો એ છે કે, ભારત ક્યારેય અફઘાનિસ્તાન નહીં બની શકે. આપણે બધા જાણીએ છીએ કે, અફઘાનિસ્તાનમાં શું થાય છે. ત્યાંની સ્થિતિ નરક કરતાં પણ ખરાબ છે. આથી ફિલ્મ પઠાણનું ઉપનામ તેની સ્ટોરી અનુસાર ભારતીય પઠાણ છે. આ પછી કંગનાએ તેના આગામી ટ્વીટમાં ISI કોમેન્ટ કરી છે.

  • Nimo bhai i don’t have any earnings left, I have put my house my office every single thing that I owned on mortgage just to make a film which will celebrate the constitution of India and our love for this great nation … paise toh sabhi kama lete hain aisa koi hai jo aise udai ?

  • If success of Pathan is openly and shamelessly associated with success of Left Wing politics, which is associated with a party ( congress) then why film industry cries foul if Right Wing ideology opposes them ? First decide whether films / art is political or not… cont https://t.co/1xCme0TR5F

યુઝરેની ટિપ્પણી પર કંગના ગુસ્સે: કંગના પર કટાક્ષ કરતા એક યુઝરે લખ્યું, ''મને લાગે છે' મોદી નહીં તો કોણ ? ના સવાલનો જવાબ આખરે લોકોને મળી ગયો છે જવાબ પઠાણ છે. કંગનાએ આ યુઝર વોર્નિંગ પર લખ્યું, 'ચેતવણી, જો ફિલ્મ ઈન્ડસ્ટ્રી રાજકીય પ્રચારની આગને સહન કરી શકતી નથી, તો તેમણે તેમની ફિલ્મોનો ઉપયોગ કરીને આવા પ્રચારની નિંદા કરવી જોઈએ. તુમ ખેલો તો ખેલ હૈ, હમ ખલે' તો તમારા પર શરમ આવે છે. આનાથી નહીં કામ કરો ભાઈ. પાછળથી રડશો નહીં, અમે કલાકાર છીએ. હવેથી તમારી જગ્યાએ રહો.

  • If yes then fight opposition righteously aisa nahi ho sakta when you win toh you make films political and rub in our faces and when we win you cry foul and shame us by calling us RW bigots who are exploiting art for political agenda… logic ki maa bahen mat karo sudhar jao.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.