ETV Bharat / entertainment

ganesh chaturthi 2022 પુષ્પા સ્ટાઈલમાં ગણપતિની મૂર્તિ વાયરલ - ગણેશ ચતુર્થી

ganesh chaturthi 2022 ગણપતિ બાપ્પાની એક મૂર્તિ વાયરલ થઈ રહી છે, જે સુપરહિટ ફિલ્મ 'પુષ્પા- ધ રાઈઝ'ના એક્ટર અલ્લુ અર્જુનના પાત્ર પુષ્પરાજની સ્ટાઈલમાં બનાવવામાં (Ganpati idol inspired by pushpa style) આવી છે. હવે આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

Etv Bharatganesh chaturthi 2022 પુષ્પા સ્ટાઈલમાં ગણપતિની મૂર્તિ વાયરલ

author img

By

Published : Aug 31, 2022, 11:52 AM IST

હૈદરાબાદ: ganesh chaturthi 2022 આજે દેશભરમાં ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે ચારેય બાજુ ગણપતિ બાપ્પાની ઉજવણી કરવામાં આવે છે અને ભક્તો તેમને તેમના ઘરે બિરાજમાન કરી રહ્યા છે. આ એપિસોડમાં બોલિવૂડ અને ટીવી સ્ટાર્સ પણ બાપ્પાને ઘરે લઈને પૂજાની તૈયારી કરી રહ્યા છે. આ દરમિયાન ગણપતિ બાપ્પાની એક પ્રતિમા વાઈરલ થઈ રહી છે, જે સુપરહિટ ફિલ્મ 'પુષ્પા- ધ રાઈઝ'ના એક્ટર અલ્લુ અર્જુનના પાત્ર પુષ્પરાજની સ્ટાઈલમાં (Ganpati idol inspired by allu arjun film pushpa style) બનાવવામાં આવી છે. હવે આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

આ પણ વાંચો: Filmfare Awards 2022ના વિજેતાઓનું લિસ્ટ જૂઓ

સફેદ પોશાકમાં પુષ્પા સ્ટાઈલમાં બાપ્પા: વાયરલ થઈ રહેલી મૂર્તિમાં ગણપતિ બાપ્પા સફેદ પોશાકમાં છે અને પુષ્પા રાજ સ્ટાઈલમાં બેઠા છે. મૂર્તિઓમાં અલ્લુ અર્જુનના હાથની સિગ્નેચર સ્ટાઇલ આપવામાં આવી છે. અલ્લુ ફિલ્મમાં આ સ્ટાઇલમાં બોલતો જોવા મળે છે..મૈં ઝુકેગા નહીં...'

યુઝર્સની કમેન્ટ્સ: હવે આ વાયરલ મૂર્તિઓ પર યુઝર્સની કમેન્ટ્સ પણ આવવા લાગી છે. એક યુઝરે લખ્યું, 'મને લાગે છે કે તે ભગવાન ગણેશ છે અને આપણે બધા તેમને એવા જ માનીએ છીએ પરંતુ આ પ્રકારનું કામ ન કરવું જોઈએ કારણ કે તે ભગવાન છે. જો તમે અલ્લુ અર્જુનના ચાહક છો, તો તેને તમારી પાસે રાખો. અન્ય એક યૂઝરે પણ ગુસ્સે થઈને લખ્યું, 'આ શું બકવાસ છે, હું વિશ્વાસ નથી કરી શકતો, હું જાણું છું કે તમે અલ્લુ અર્જુનના ફેન છો પણ તમે ભગવાન ગણેશની મજાક ઉડાવી રહ્યા છો'. જો કે કેટલાક યુઝર્સ એવા છે જેઓ ગણપતિ બાપ્પાના આ રૂપને પસંદ કરી રહ્યા છે.

આ પણ વાંચો: લા ટ્રોબ યુનિવર્સિટીમાં શાહરૂખ ખાનના નામ પર ફરી Phd સ્કોલરશિપ શરુ

'પુષ્પા' એ ધૂમ મચાવી: જણાવી દઈએ કે અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના સ્ટારર ફિલ્મ પુષ્પા ડિસેમ્બર 2021માં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ તેલુગુની સાથે સાથે હિન્દી વર્ઝનમાં પણ રિલીઝ થઈ હતી, જેણે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. ફિલ્મના ડાયલોગ્સની સાથે ફિલ્મના ગીતોએ પણ દુનિયાભરમાં હેડલાઇન્સ બનાવી હતી. તમને જણાવી દઈએ કે, હવે આ ફિલ્મના પાર્ટ 2 'પુષ્પા-ધ રૂલ'નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. આ ફિલ્મ 2023માં સિનેમાઘરોમાં રિલીઝ થશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.