ETV Bharat / entertainment

કોરિયોગ્રાફર ગણેશ આચાર્યને જાતીય સતામણીના કેસમાં મળ્યા જામીન

author img

By

Published : Jun 24, 2022, 3:45 PM IST

બોલિવૂડના પ્રખ્યાત કોરિયોગ્રાફર ગણેશ આચાર્યને જાતીય સતામણીના કેસમાં (SEXUAL HARASSMENT CASE) મુંબઈની મેજિસ્ટ્રેટ કોર્ટે જામીન મંજૂર (GANESH ACHARYA GETS BAIL) કર્યા છે.

કોરિયોગ્રાફર ગણેશ આચાર્યને જાતીય સતામણીના કેસમાં મળ્યા જામીન
કોરિયોગ્રાફર ગણેશ આચાર્યને જાતીય સતામણીના કેસમાં મળ્યા જામીન

મુંબઈઃ બોલિવૂડના પ્રખ્યાત કોરિયોગ્રાફર ગણેશ આચાર્યને યૌન ઉત્પીડન કેસમાં (SEXUAL HARASSMENT CASE) મુંબઈની મેજિસ્ટ્રેટ કોર્ટે જામીન (GANESH ACHARYA GETS BAIL) આપી દીધા છે. એક મહિલા ડાન્સરે કોરિયોગ્રાફર વિરુદ્ધ યૌન ઉત્પીડનના કેસમાં FIR નોંધાવી હતી. મામલો ફેબ્રુઆરી 2020નો છે. પોલીસે ગણેશ આચાર્ય સામે અનેક કલમો હેઠળ ચાર્જશીટ દાખલ કરી હતી.

આ પણ વાંચો: Shamshera Trailer OUT : 'શમશેરા'નું ટ્રેલર રિલીઝ, રણબીર કપૂર અને સંજય દત્તે મચાવી ધૂમ

અશ્લીલ વીડિયો જોવા માટે દબાણ: મહિલાએ આરોપ લગાવ્યો હતો કે 2010માં જ્યારે પણ તે તેને મળવા માટે ગણેશ આચાર્યની ઓફિસે જતી ત્યારે તેને અશ્લીલ વીડિયો જોવા માટે દબાણ કરવામાં આવતું હતું અને ના કહેવા પર તેને હેરાન કરવામાં આવતી હતી. આટલું જ નહીં છ મહિના પછી ઈન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન કોરિયોગ્રાફર્સ એસોસિએશન દ્વારા તેની મેમ્બરશિપ પણ ખતમ કરી દેવામાં આવી હતી. આ સાથે મહિલા ડાન્સરે મારપીટનો પણ આરોપ લગાવ્યો હતો.

આ પણ વાંચો: મરાઠી અભિનેત્રી કેતકી ચિતાલે મળી રાહત, જાણો આ હતો કેસ

યૌન ઉત્પીડન કેસમાં ધરપકડ કરવામાં આવી નથી: જણાવી દઈએ કે ફરિયાદના આધારે પોલીસે કોરિયોગ્રાફર વિરુદ્ધ કલમ 354-A, 354-C, 354-D અને કલમ 506 અને 509 હેઠળ કેસ નોંધ્યો હતો. ગુરુવારે મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર થયા બાદ તેને જામીન મળી ગયા હતા. તમને જણાવી દઈએ કે ગણેશ આચાર્યની ક્યારેય યૌન ઉત્પીડન કેસમાં ધરપકડ કરવામાં આવી નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.