ETV Bharat / entertainment

બોલીવુડના ક્યા અભિનેતા 'Ms માર્વેલ'ની સીરિઝમાં મળશે જોવા - farhan akhtar international project

ફરહાન અખ્તરે આ સમાચાર પર મોહર લગાવી છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે, ફરહાન અખ્તરે સીરિઝ 'Ms માર્વેલ' જોવા મળશે. અભિનેતાએ એક ઇન્સ્ટા પોસ્ટ દ્વારા કેટલીક વાતો કહી છે.

બોલીવુડનો ક્યો અભિનેતા 'Ms માર્વેલ'ની સીરિઝમાં મળશે જોવા

author img

By

Published : May 7, 2022, 4:12 PM IST

Updated : May 7, 2022, 5:36 PM IST

મુંબઈઃ બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા, લેખક, ગાયક અને ફિલ્મ નિર્માતા ફરહાન અખ્તરના ચાહકો માટે સારા સમાચાર છે. ફરહાન ડિઝની પ્લસની આગામી સિરીઝ 'Ms માર્વેલ' જોવા મળશે. શનિવારેના (7 મે) રોજ આ સમાચાર સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યા છે. હવે અભિનેતાએ એક પોસ્ટ દ્વારા આ સમાચાર પર મહોર લગાવી છે. ફરહાને એક ઈન્સ્ટા પોસ્ટ દ્વારા આ સમાચારની પુષ્ટિ કરી છે.

આ પણ વાંચો: Bobby Deol Video : આ કારણે બોબી દેઓલને સુશાંતસિંહ ખુબ યાદ આવ્યો, કહ્યું - તમે રિયલ હીરો છો...

ફરહાન અખ્તરે શેર કરી તસવીર : શનિવારે ફરહાન અખ્તરે આ સમાચાર ફેલાયા બાદ એક તસવીર શેર કરી અને તેની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું કે, 'યુનિવર્સે મને જીવનમાં કંઈક આગળ વધવા, શીખવા અને માણવા માટે જે ભેટ આપી છે તેના માટે હું આભારી છું.' જો કે ફરહાન અખ્તરના પાત્રની વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. 'Ms માર્વેલ'નું પ્રીમિયર 8 જૂનના રોજ થવાનું છે, જેમાં ઈમાન વેલાની કમલા ખાનના પાત્રમાં છે, જેની જર્સી શહેરમાં સંભાળ રાખવામાં આવી છે.

આ પણ વાંચો: અભિનેત્રી આથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલની જૂઓ તસવીરો

સિરીઝ 'Ms માર્વેલ'ના કલાકારો : સિરીઝ 'Ms માર્વેલ'ના કલાકારો અરામિસ નાઈટ, સાગર શેખ, ઋષિ શાહ, ઝેનોબિયા શ્રોફ, મોહન કપૂર, મેટ લિંટ્ઝ, યાસ્મીન ફ્લેચર, લેથ નક્લી, અઝહર ઉસ્માન, ટ્રવિના સ્પ્રિંગર અને નિમરા બુકા પણ સામેલ છે. હાલમાં અખ્તર બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા જોનાસ, આલિયા ભટ્ટ અને કેટરિના કૈફ અભિનીત 'જી લે ઝરા'નું નિર્દેશન કરી રહ્યા છે. મુંબઈ સ્થિત એક્સેલ એન્ટરટેઈનમેન્ટ દ્વારા નેટફ્લિક્સ અને રિતેશ સિધવાની સાથે ભાગીદારી પણ કરી છે. 'Ms માર્વેલ'ના એપિસોડ્સ આદિલ અલ અરબી અને બિલાલ ફલાહ, મીરા મેનન અને શર્મિન ઓબેદ-ચિનોય દ્વારા નિર્દેશિત છે.

Last Updated : May 7, 2022, 5:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.