મુંબઈ: શાહરુખ ખાનની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'પઠાણ'ની રિલીઝ થવાને 24 કલાક પણ બાકી નથી. ફિલ્મ આવતી કાલે તારીખ 25 જાન્યુઆરીના રોજ સવારે 9 કલાકે મુંબઈના ગેટી સિનેમામાં શરુ થશે. શાહરુખ ખાનના ચાહકો તારીખ 24 જાન્યુઆરીનો દિવસ પરો થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. હવે ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે એક ટ્વિટ જારી કર્યું છે. આ ટ્વિટ અનુસાર શાહરુખ ખાનની 'પઠાણ' ફિલ્મે બોલિવૂડમાં ઈતિહાસ રચી દીધો છે.
-
#Xclusiv: ‘PATHAAN’ AT RECORD 100+ COUNTRIES, 2500+ SCREENS *OVERSEAS*… #Pathaan hits a century… Will be released in 100+ countries, the HIGHEST for any #Indian film ever… Total screen count: 2500+ [#Overseas]… A heartening sign for theatrical biz, especially post pandemic. pic.twitter.com/LFzzpYYKlI
— taran adarsh (@taran_adarsh) January 24, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#Xclusiv: ‘PATHAAN’ AT RECORD 100+ COUNTRIES, 2500+ SCREENS *OVERSEAS*… #Pathaan hits a century… Will be released in 100+ countries, the HIGHEST for any #Indian film ever… Total screen count: 2500+ [#Overseas]… A heartening sign for theatrical biz, especially post pandemic. pic.twitter.com/LFzzpYYKlI
— taran adarsh (@taran_adarsh) January 24, 2023#Xclusiv: ‘PATHAAN’ AT RECORD 100+ COUNTRIES, 2500+ SCREENS *OVERSEAS*… #Pathaan hits a century… Will be released in 100+ countries, the HIGHEST for any #Indian film ever… Total screen count: 2500+ [#Overseas]… A heartening sign for theatrical biz, especially post pandemic. pic.twitter.com/LFzzpYYKlI
— taran adarsh (@taran_adarsh) January 24, 2023
આ પણ વાંચો: Gandhi Godse Rajkumar Santoshi: 'ગાંધી ગોડસે એક યુદ્ધ'ના દિગ્દર્શકે પોલીસ પાસે કરી સુરક્ષાની માંગ
એડવાન્સ બુકિંગમાં પઠાણે તોડ્યો રેકોર્ડ: તરણ આદર્શે ટ્વિટ કરીને કહ્યું છે કે, ''આ એક રેકોર્ડ છે. આ ફિલ્મ વિદેશમાં 100 થી વધુ દેશમાં 2500 થી વધુ સ્ક્રીન્સ પર રિલીઝ થવા જઈ રહી છે. આ ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં રોગચાળા પછી અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ છે. સોમવારે રાત્રે 8. 45 કલાક સુધી ફિલ્મ 'પઠાણ'ની 3 લાખ 91 હજાર એડવાન્સ ટિકિટ બુક થઈ ગઈ હતી. હવે એડવાન્સ બુકિંગની સંખ્યા 4 લાખ 19 હજાર થઈ ગઈ છે. આ સાથે મંગળવાર 24 જાન્યુઆરીના આખા દિવસ અને રાત નીકળવાની બાકી છે ત્યારે એડવાન્સ બુકિંગ ચાલુ છે.
-
TOP 5
— taran adarsh (@taran_adarsh) January 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Ticket Sales Of *Day 1*… #Hindi and #Hindi dubbed films…
NOTE: National chains only.
1. #Baahubali2 #Hindi 6.50 lacs
2. #KGF2 #Hindi 5.15 lacs
3. #Pathaan 4.19 lacs* [1 day pending]
4. #War 4.10 lacs
5. #TOH 3.46 lacs pic.twitter.com/JzUmqbVRPK
">TOP 5
— taran adarsh (@taran_adarsh) January 23, 2023
Ticket Sales Of *Day 1*… #Hindi and #Hindi dubbed films…
NOTE: National chains only.
1. #Baahubali2 #Hindi 6.50 lacs
2. #KGF2 #Hindi 5.15 lacs
3. #Pathaan 4.19 lacs* [1 day pending]
4. #War 4.10 lacs
5. #TOH 3.46 lacs pic.twitter.com/JzUmqbVRPKTOP 5
— taran adarsh (@taran_adarsh) January 23, 2023
Ticket Sales Of *Day 1*… #Hindi and #Hindi dubbed films…
NOTE: National chains only.
1. #Baahubali2 #Hindi 6.50 lacs
2. #KGF2 #Hindi 5.15 lacs
3. #Pathaan 4.19 lacs* [1 day pending]
4. #War 4.10 lacs
5. #TOH 3.46 lacs pic.twitter.com/JzUmqbVRPK
એડવાન્સ બાબતે બાહુબલી 2 આગળ: અત્યાર સુધી 'બાહુબલી 2' એડવાન્સ બુકિંગની બાબતે 2 6.50 લાખ સાથે સૌથી આગળ છે. આ પછી 'KGF 2'; 5. 15 લાખનો નંબર આવે છે. આ પછી 'પઠાણ' 4.19 લાખ એટવાન્સ બુક કરીને ત્રીજા નંબર પર છે. પઠાણ પછી હ્રૃતિક રોશન અને ટાઈગર શ્રોફના યુદ્ધ પથી અંતે અમિતાભ બચ્ચન અને આમિર ખાન સ્ટાર ફ્લોપ ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દોસ્તાન છે. સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દશિત ફિલ્મ 'પઠાણ' તારીખ 25 જાન્યુઆરીએ રિલીઝ થશે. ફિલ્મમાં શાહરુખ ખાન, જોન અબ્રાહમ અને દીપિકા પાદુકોણ જબરદસ્ત એકશન સીન્સ અને સ્ટંટ કરતા જોવા મળશે.
આ પણ વાચો: Oscars 2023: નામાંકિત ફિલ્મોની સંપૂર્ણ યાદી આજે જાહેર કરવામાં આવશે, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકો છો
અગાઉ 3 ફિલ્મનું પ્રદર્શન શ્રેષ્ઠ: ફિલ્મ નિષ્ણાતોના મતે દીપિકા પાદુકોણ અગાઉની ફિલ્મોમાં કિંગ ખાન માટે લકી ચાર્મ રહી છે. શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની પ્રથમ 3 ફિલ્મોનું પ્રદર્શન ઘણું સારું હતું. આમાંથી 'ઓમ શાંતિ ઓમ', 'ચેન્નઈ એક્સપ્રેસ' અને 'હેપ્પી ન્યૂ યર' હિટ રહી છે. ફિલ્મ 'પઠાણ'માં શાહરૂખ અને દીપિકાની જોડી પર દર્શકો કેટલો વિશ્વાસ કરે છે તે માટે ફિલ્મની રિલીઝની રાહ જોવાઈ રહી છે.