ETV Bharat / entertainment

EID Mubarak: ઈદ મુબારક બોલિવુડ અને સાઉથ કલાકારોએ ચાહકોને ઈદની શુભેચ્છા પાઠવી

author img

By

Published : Apr 22, 2023, 1:57 PM IST

જુનિયર એનટીઆર અને મહેશ બાબુ, ફરાહ ખાને સહિતના આ બોલિવૂડ-સાઉથ સ્ટાર્સે તેમના ચાહકોને ઈદ મુબારકની શુભેચ્છા પાઠવી. બોલિવૂડ અને સાઉથના ફિલ્મ સ્ટાર્સ તેમના ફેન્સને ઈદની શુભકામનાઓ આપી રહ્યા છે. આ ખાસ અવસર પર બોલિવૂડ સ્ટાર્સ અને તેમના ફેન્સ વચ્ચે ખુશનુમા વાતાવરણ છે.

ઈદ મુબારક બોલિવુડ અને સાઉથ કલાકારોએ ચાહકોને ઈદની શુભેચ્છા પાઠવી

મુંબઈ: ઈદનો પવિત્ર તહેવાર તારીખ 22 એપ્રિલે દેશભરમાં ઉજવવામાં આવી રહ્યો છે. દેશભરમાં દરેક જગ્યાએ લોકો ઈદ પર એકબીજાને ગળે લગાવી રહ્યા છે અને તેમને દિલના ઊંડાણથી ઈદની શુભેચ્છા પાઠવી રહ્યા છે. આ ફેસ્ટિવલનો ફિલ્મ જગત સાથે પણ ઊંડો સંબંધ છે. આ પ્રસંગે બોલિવૂડ અને સાઉથના ફિલ્મ સ્ટાર્સ પણ તેમના ચાહકોને ભૂલતા નથી અને આ શુભ અવસર પર સોશિયલ મીડિયા પર આવીને તેમના ચાહકોને ઈદની શુભકામનાઓ પાઠવે છે.

આ પણ વાંચો: Twitter Blue Tick: માત્ર બોલિવૂડમાં જ નહીં પણ ટોલીવુડમાં પણ આ સેલેબ્સ પાસે છે બ્લુ ટિક અકબંધ

ચાહકોને ઈદની શુભેચ્છા પાઠવી: આવી સ્થિતિમાં આ વર્ષે પણ તારીખ 22 એપ્રિલની સવાર પડતાની સાથે જ સ્ટાર્સે સોશિયલ મીડિયા પર તેમના ચાહકોને ઇદની શુભેચ્છાઓ આપવાનું શરૂ કરી દીધું છે. ગઈકાલે રાત્રે સલમાન ખાને આમિર ખાન સાથેની પોતાની સુંદર તસવીર શેર કરી ચાંદ મુબારક કહી ચાહકોને શુભેચ્છા પાઠવી હતી. હવે બોલિવૂડ અને સાઉથ સ્ટાર્સે તેમના ફેન્સને ઈદની શુભેચ્છા પાઠવી છે. તેમાં અજય દેવગન, સાઉથ સુપરસ્ટાર જુનિયર એનટીઆર, મહેશ બાબુ અને ફિલ્મ નિર્માતા ફરાહ ખાન સહિત ઘણા સ્ટાર્સ સામેલ છે. બદલામાં, ચાહકો પણ તેમના મનપસંદ સ્ટાર્સની પોસ્ટ પર ઈદની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

  • Eid Mubarak🌙 🙏🙏

    — Dhanush (@dhanushkraja) April 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો: Salman Khan Eid: 'ભાઈજાન' અને 'રેન્ચો'એ આપી ઈદની શુભેચ્છા, તસવીર કરી શેર

  • Wishing you all a happy and blessed Eid al-Fitr! #EidMubarak 🌙

    — Mahesh Babu (@urstrulyMahesh) April 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Eid Mubarak! Wishing you and your families abundance of happiness & prosperity!

    — Karthi (@Karthi_Offl) April 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

સ્ટાર્સની પોસ્ટ પર ઈદની શુભેચ્છા: બોલિવૂડ અભિનેત્રી હંસિકા મોટવાણીએ સોશિયલ મીડિયા પર આવીને તેના ચાહકોને ઈદ મુબારકની શુભેચ્છા પાઠવી છે. બોલિવૂડ સ્ટાર અજય દેવગણે ઈદની તસવીર શેર કરીને ચાહકોને ઈદની શુભકામનાઓ આપી છે. ટોલીવુડના પ્રિન્સ મહેશ બાબુએ ટ્વિટર પર ચાહકોને ઈદ મુબારકની શુભેચ્છા પાઠવી હતી. આટલું જ નહીં, જુનિયર એનટીઆર, મેગાસ્ટાર ચિરંજીવી અને બોલિવૂડની જાણીતી ફિલ્મ નિર્માતા ફરાહ ખાને દિલ્હીની એક પ્રખ્યાત દુકાનમાંથી પોતાનો એક વીડિયો શેર કરીને ચાહકોને ઈદની શુભેચ્છા પાઠવી છે. હવે ચાહકો પણ આ તમામ સ્ટાર્સને બદલામાં ઈદ મુબારક કહી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.